Cli

ગુજરાતમાં કેટલા દિવસ વરસાદ પડશે? ચોમાસાં પર સંકટ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે આવશે સૌથી મોટો પ્રશ્ન છે ચોમાસા પહેલા ભારે વરસાદ વાવાજોડું આવી રહ્યું છે ભારતના ચોમાસા પર સંકટ છે એવી આગાહીઓ પણ કરવામાં આવી છે એવી ચેતવણી પણ આપવામાં આવી છે વિસ્તારથી પહેલા પ્રીમોનસૂન સમજીએ એના પછી સુપર અલિનોની અસર સમજીએ અને એના કારણે ચોમાસુ ક્યાં અટવાયું છે એની પણ વાત કરીશું અત્યારે તમે જુઓ કે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ આજે પડવાની ની આગાહી હતી જે સિસ્ટમ હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એ પાકિસ્તાનથી ધીરે ધીરે આવવાની હતી રાજસ્થાન પરથી પસાર થઈ અને એની અસર ગુજરાતમાં થવાની હતી આજે ચોથી તારીખ છે સવારે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે સ્થિતિ બદલાઈ ગઈ છે

અહીંયા બધા જ વિસ્તારોમાં એટલે જે સિસ્ટમની આપણે વાત કરતા હતા એક દિવસ પહેલા આપણે જોઈ હતી એ સિસ્ટમ ધીરે ધીરે જોધપુરની ઉપર આવશે એની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે કારણ કે જ્યારે આપણે સિસ્ટમ જોઈ હતી ત્યારે એની ની તીવ્રતા અલગ હતી દર ત્રણ કલાકે હવામાન વિભાગ અલગ અલગ વેબસાઈટે આગાહી બદલતું રહેતું હોય છે કારણ કે વાતાવરણ બદલાતું રહેતું હોય છે અને તમે જુઓ કે ડીસાની આસપાસ સાંજે એ સિસ્ટમ પહોંચે છે અહીંયા જોધપુર તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે બાકી અહીંયા પણ એક સિસ્ટમની અસર છે ધીરે ધીરે રાજસ્થાન પરથી સિસ્ટમ હટશે અને પછી ગુજરાત થઈ અને પછી એ ઇન્દોર તરફ મધ્યપ્રદેશ તરફ જાય એવી સંભાવના છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના

છેપાંચ તારીખે પણ સ્થિતિએ રહેવાની છે સતત એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને તમે જુઓ કે દક્ષિણ તરફ જતી દેખાતી હશે તમને અને એ સિસ્ટમ સિવાય તમે જુઓ કે ચોમાસુ હવે બેસી જવું જોઈએ એટલે કેરળથી ચોમાસુ પ્રવેશે એ સ્થિતિ હોવી જોઈએ અને અહીંયા પણ તમને એક સિસ્ટમ મજબૂત દેખાતી હશે એટલે એ પણ ચોમાસાને પુશ કરે અને પછી વિધિવત રીતના ચોમાસુ પ્રવેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે હવે ઓલમોસ્ટ કેરળમાં ચોમાસુ આવી જાય એવી પરિસ્થિતિ છે હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ચોમાસુ ઓલરેડી ત્યાં સ્ટાર્ટ થઈ ગયું છે અમુક માપદંડો જે છે એ પૂરા નથી થયા અને એટલે હવામાન વિભાગે એ જાહેરાત નથી કરી કે કેરળથી ચોમાસું પ્રવેશી ગયું છે પણ સાત આઠ તારીખ અને આખો મહિનો તમે જુઓ કે દક્ષિણના ભાગ સાથે જ જે મહારાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે અસરો દેખાઈ રહી છે સતત બનેલી આ સિસ્ટમો એચ ચોમાસાને પુશ આપે છે કે પછી એને રોકે છે એ પણ મોટો પ્રશ્ન છે કારણ કે સતત અલગ અલગ સિસ્ટમો બનતી હોય તો એ ચોમાસાને આગળ આવતા રોકે પણ ખરી અત્યારે એવી આગાહી પણ કરવામાં આવી છે કે મહારાષ્ટ્રમાં ચોમાસુ આવશે એના પછી ત્યાં મોન્સુન બ્રેક લાગશે અને એના પછી એ ગુજરાતમાં આવશે એટલે આમ તો વિધિવત રીતના ચાર પાંચ તારીખની આસપાસ ચોમાસુ બેસી જાય કેરળથી ચોમાસુ બેસે અને પછી ધીરે ધીરે ઉપરના તરફ આવે મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસુ બેસે અને આઠવાડિયામાં પછી ગુજરાતમાં પણ ચોમાસુ આવી જતું હોય છે અત્યારે તો પ્રી મોનસૂનના ભાગરૂપે જે વરસાદ પડવાનો છે આ જે સિસ્ટમો બની રહી છે આ આખો મહિનો જે છે એ અલગ અલગ સિસ્ટમોનો મહિનો છે એટલે તમે જુઓ કે અરબી સમુદ્રમાં સૌથી વધારે સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે જે આ બધા જ વિસ્તારો દરિયાકાંઠાના છે

ત્યાં તમને લો પ્રેશર સિસ્ટમો બનતી દેખાતી હશે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો જે બને છે એ સિસ્ટમોની સૌથી વધારે અસર થતી હોય છે અને અત્યારે તો ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી છે એના સિવાય છૂટો છવાયો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડતો રહેશે પણ જે વાવાજોડા અને જે તીવ્રતાથી વરસાદ પડ્યો હતો એટલો તીવ્રતાથી વરસાદ નહીં પડે એકવાર ચોમાસુ બેસે એની પહેલા પણ એક આવા વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને પ્રી મોન્સુન વરસાદ જે છે એ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોને ભીંજવીને જશે અને વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી અત્યારથી કરવામાં આવી છે ચોમાસુ ક્યાં અટવાયેલું છે એટલે અત્યારે તો વિધિવત રીતના કિરણમાં ચોમાસુ પ્રવેશી જવું જોઈતું હતું પણ સુપર અલનીનોની અસર અત્યારથી દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. વિશ્વ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે એ ચેતવણી આપવામાં આવી છે કે ભારતના ચોમાસા પર સંકટ ઘેરાયેલું છે કારણ કે જે સુપર અલનીનો છે એની અસરો થવાની છે. સતત પ્રેશર લો થતું જઈ રહ્યું છે દરિયામાં અને એના કારણે જ અત્યારે ચોમાસું છે એ પ્રિડિકટ નથી થઈ શકતું કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે. સુપર અલનીનોના કારણે અનેક વિસ્તારોમાં જ્યારે સુપર અલનીનો આવ્યો હતો પહેલા ત્યારે પણ અનેક વિસ્તારોમાં દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિ આવી હતી આ સુપર અલનીનો એ ચોમાસા માટે સંકટ તો ખરી પડે દુષ્કાળ લાવે છે પૂર લાવે છે એ આખા વિશ્વને અસર કરશે એવું

નથી કે ભારતને અસર કરશે જ્યારે એક સુપર અલનીનોની અસર થાય છે તો એ માત્ર ભારત પર નથી થવાની ભારત પર તો સૌથી ઓછી અસર થાય એવી આગાહીઓ કરવામાં આવી છે પણ એ સૌથી ઓછી અસરમાં પણ ચોમાસું ક્યાંક અટકાયેલું છે ખેડૂતો માટે તો અત્યારે એમ પણ દયનીય પરિસ્થિતિ છે કા તો ખેડૂત અત્યારે ચોમાસાની તૈયારી કરતો થયો છે તો ભારે વરસાદ પડે છે વરસાદ નથી પડતો તો સાવ વરસાદ નથી પડતો ભયંકર ગરમી પછી ખેડૂત ચોમાસું પાક કેવી રીતના લઈ શકશે એ પણ અત્યારે પ્રશ્ન છે ઓવરઓલ ગુજરાતના ચોમાસાની વાત કરીએ તો ગુજરાતના હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે ગુજરાતનું ચોમાસું તો સારું રહેશે 97 98% વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ છે છેલ્લા વર્ષ કરતાં ઓછો વરસાદ પડશે પણ સારું એવું ચોમાસું રહેશે થોડા મહિના ખૂબ વધારે વરસાદ પડશે એટલે એક બે મહિના ખૂબ વધારે વરસાદ પડશે એક બે મહિના સામાન્ય મધ્યમ વરસાદ પડશે કેરળમાં ચોમાસું બેસે એના પછી આપણે ગુજરાતના ચોમાસાની વાત કરી શકીએ અત્યારે તો પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે આજે અને કાલે વરસાદ પડવાની સંભાવના છે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *