હેલિકોપ્ટર દુઘટર્નામાં એક માત્ર જીવીત વરુણસિંહનું નિધન ગઈ કાલે થયું વરુણસિંહના પાર્થિવ દેહને અઢી વાગે સેનાના વિશેસ વિમાનથી ભોપાલ લાવવામાં આવ્યા હતા જેમને એરપોર્ટ રોડથી સનસીટી કોલોનીમાં લઈ જવામાં આવ્યા હતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ટ્રક પાછળ પાછળ ગાડી ચલાલાવીને એમના ઘરે પહોંચ્યા હતા.
કેપ્ટન વરુણસિંહના પાર્થિવ દેહને રાત્રે સૈન્ય હોસ્પિટલમાં રાખવામાં આવશે એમનો અંતિમ સંસ્કાર શુક્રવારે સવારે 11 વાગે બેરાગઢ વિશ્રમઘાટ કરવામાં આવશે સનસીટી કોલોની લાલઘાટી થી બેરાગઢ વિશ્રમઘાટ પહોંચશે અંતિમયાત્રામાં સામેલ થવા દેવરીયાથી તેમના પરિવારજનો પણ ભોપાલ આવી રહ્યા છે.
કેપ્ટન વરુણસિંહના પિતા રિટાયર્ડ કર્નલ કેપી સિંહ આ કોલોની માં રહે છે અહીં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અહીં સૌથી પહેલા વરુણસિંહના અંતિમ દર્શન તેમના પરિવારે કર્યા અહીં સેનાની પ્રોટોકોલ અનુસાર દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે વરુણસિંહના આત્માને ઉપરવાળો શાંતિ આપે એજ બસ..