Cli

ઘર સીલ કરવામાં આવેલ હતું છતાં નિયમ તોડીને ભાગ્યો સલમાન ખાનનો ભત્રીજો…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાનના ઘરમાં કો!રોના વિ!સ્ફોટ થયો છે તેમ છતાં એમનો ભત્રીજો મોઢે કઈ લગાવ્યા વગરજ પાર્ટીઓમાં ફરી રહ્યો છે પાછળના દિવસોમાં સલમાન ખાનની ભાભી એટલે કે સોહેલ ખાનની પત્ની સીમા ખાન કરણ જોહરની પાર્ટીમાં સામેંલ થઈ હતી જેના બાદ તે પણ પોઝિટિવ નીકળી હતી.

સીમાથી તેમના 10 વર્ષના પુત્રને પણ પોઝિટિવ આવ્યો પુરા ઘરમાં વાઇરલ ફેલાયેલ છે ઘરને મુંબઈ મહાનગર પાલીકાએ સીલ કરી દીધું છે તેમ છતાં સોહેલ ખાનનો પુત્ર નિર્વાન ખાન બધાની નજર ચૂકવીને ઘરથી બહાર આવી ગયો અને એક પાર્ટીમાં પહોચી ગયો પાર્ટીમાં સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ પણ ત્યાં જોવા મળ્યો.

નિર્વાન મોઢે કઈ લગાવ્યા વગરજ ખુલ્લેઆમ ભીડમાં ફરતો જોવા મળ્યો હતો ત્યાં તેને રોકવા વાળું કોઈન હતું મુંબઈમાં કો!રના કેસ એકવાર ફરીથી ઝડપથી વઘી રહ્યા છે લોકો પરેશાન છેકે ક્યાંક ફરીથી લોક!ડાઉંન ના લાગી જાય જયારે સરકાર આ વાઇરસને નિયંત્રિત કરવામાં લાગી છે પરંતુ આ બૉલીવુડ સ્ટાર કઈ પણ સમજવા તૈયાર નથી.

એમને પોતાની પાર્ટિઓજ વાલી હોય તેવું લાગી રહ્યું છે તેમની હરકતો જોઈને સરકાર એક્સન લઈ શકે છે જયારે આજ સ્ટાર સોસીયલ મીડિયામાં લોકોને ઘરમાં રહેવાની અપીલ કરે છે અને ફરવા વાળાને વાઇરસ ફેલાવવા માટે જિમ્મેદાર ગણાવે છે પરંતુ હકીકતમાં એજ સ્ટાર ખુલ્લેઆમ પાર્ટીઓ કરીને નિયમોની ધજીયા ઉડાવે છે મિત્રો આ પર તમારું શું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *