Cli

CBSEના કાંડને ખુલ્લો પાડનાર આ બે 17 વર્ષના છોકરાઓ સાથે શું થયું?

Uncategorized

જ્યારે સૌના મોહ સિવાય અરે ઓ અભાગી જ્યારે સૌના મોહ સિવાય જ્યારે સૌએ બેસી મોહ ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી મન મૂકી તારા મનનું ગાણું તું એકલો ગાને રે તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને એકલો જાને એકલો જાને રે રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું મહાદેવ દેસાઈ અનુવાદ કર્યો અને પછી સાર્થક સિદ્ધાંત અને વેદાંત વાસ્તવ નામના બે 17 વર્ષના છોકરાઓએ આ શબ્દોને સાકાર કરતા બધા જ ટ્રોલિંગને અવગણતા એમને દેશદ્રોહી કહ્યું એને અવગણતા સાબિત કર્યું અને આખરે સીબીએસસીના ચેરમેન અને સચિવ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી સીબીએસસીના ચેરમેન રાહુલસિંહ સચિવ હિમાંશુ ગુપ્તા એમને હટાવી દેવામાં આવ્યા છે. એ હટ્યા એની પાછળ એમણે કરેલા કામ નહોતા એમણે કરેલા કામોનો ભાંડો ફૂટી જવો હતો એ ભાંડો ફોડનાર માણસો કોણ હતા? વેદાંત શ્રીવાસ્તવ નામનો 17 વર્ષનો છોકરો દિલ્હીનો રહેવાસી એણે સીબીએસસીની એક્ઝામ આપી 12માં ધોરણનું રિઝલ્ટ આવ્યું ફિઝિક્સમાં એને 65 માર્ક આવ્યા એ 65 માર્ક સાથે સહમત નહતો એણે એનું પેપર જોવા માટે માંગ્યું એ પેપર એને મળ્યું તો ખબર પડી કે

એમાં એણે લખેલું પહેલા પાના પર એણે લખેલું છે એના પાછળ જે કોપી છે તો બીજા કોઈની લખેલી છે એણે ટ્વીટર પર મૂક્યું એણે સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા અને તમને ખબર જ છે કે આ દેશમાં જે અસહમતિ વ્યક્ત કરે કે પ્રશ્ન કરે એની સાથે શું થાય તો કે એના પર એક થપ્પો લાગી જાય આ આના પૈસા લઈને આ કરે છે આ આના કહેવાથી આ કરે છે આ ડીપ સ્ટેટ છે આ સોરોસના એજન્ટ છે એમને દેશદ્રોહી કહી દીધા એક 17 વર્ષના છોકરાને દેશદ્રોહી કહેતા શરમ ન આવી એણે પોતાના અધિકાર માટે પ્રશ્ન કર્યો હતો. આ દેશના બંધારણે આપેલો મૂળભૂત અધિકાર એણે વાપર્યો અધિકાર એણે પ્રશ્ન કર્યો એને ગદ્દાર કહ્યા એને દેશદ્રોહી કહ્યા એને વિપક્ષના નેતાએ બોલાવ્યા એ ગયો રાહુલ ગાંધી પાસે ડર્યા વગર કેમ કે જો તમે વિપક્ષના નેતા સામાન્ય માણસ પાસે સત્તા ન સાંભળે તો મંચ કયો વિપક્ષ સિવાય એની પાસે કયો મંચ સત્તા પહેલું માધ્યમ છે એટલે એ સીધો સત્તાને પ્રશ્ન કરે છે સત્તા દેશદ્રોહી કહી દે છે એને તો એ વિપક્ષની પાસે જાય છે એ વિપક્ષ પાસે ગયો ત્યાં એને વિડીયો બનાવ્યો આવ્યો સાર્થક સિદ્ધાંત નામનો છોકરો મૂળ રાંચીનો અને જે કંપની હૈદરાબાદની એક ટેક કંપની હતીસીઓઈએમટી એણે આ એક્ઝામ લીધી ને એણે બધા ડોક્યુમેન્ટ્સને બધું ચકાસ્યું અને બધું જોતા વાંચતા એને ખબર પડી કે આટલી વિસંગતતાઓ છે એ વિસંગતતાઓને લઈને એણે સવાલ ઉઠાવ્યો અને લાંબો બ્લોગ લખ્યો સેમસીબીએસસી તો પવિત્ર છે તમે પ્રશ્ન કરી રહ્યા છો એટલે તમારી અંદર તમને શંકાની નજરે અમે જોઈશું ને અમે એવું માની જ લઈશું કે તમને અમેરિકા ામાં

બેઠેલા જોર્જ સોરોસે ફંડ આપ્યું છે અને તમે આ દેશમાં અસ્થિરતા પેદા કરવા માંગો છો અને તમને આ દેશની શાંતિ પસંદ નથી સુરક્ષા પસંદ નથી તમે આ દેશના જ નથી તમે ગદ્દાર છો અને એટલે અમે તમને ટ્રોલ કરીશું પણ આ નવી પેઢી છે એ નથી ડરતી એને નથી ફરક પડતો એ પોતાની જાતને જવાબ આપે છે અને એટલે જ બધા ચૂપ બેઠા હોય બધાએ મૌન રહેવાનું પસંદ કર્યું હોય ને તોય એકલા હાથે જે બોલી શકે છે એવા બે છોકરાઓ પહેલા બોલ્યાટર પર લખ્યું એમનું પહેલું કામ હતું એની પાસે જવું જે સોલ્યુશન આપી શકે છે ને એટલે જ એ પહેલા સરકાર પાસે ગયા અને એટલી મોટી સરકાર હોય કે નાના નાના અવાજો એને ક્યાં સંભળાય તો એમણે ન સાંભળ્યા એ અવાજો એ વિપક્ષ પાસે ગયા રાહુલ ગાંધી સાથે બેઠા રાહુલ ગાંધીએ વિડીયો બનાવ્યો એમણે કહ્યું કે અમને સોરોસના એજન્ટ કહ્યા અને ડીપ સ્ટેટ કહ્યું રાહુલ ગાંધીએ લખ્યું ત્યાં સોરોસના એજન્ટો સાથે સંવાદ કર્યો હાસીનું પાત્ર બની ગયું આ વાક્ય અને એના પછી આ નિર્ણય લેવાયો સાર્થક 17 વર્ષનો છોકરો સંસદની સ્થાયી સમિતિ પાસે જઈને એમને કહી રહ્યો હતો દેશના સાંસદોને લાખો માણસોના પ્રતિનિધિઓને જઈને કહી રહ્યો હતો કે જુઓ સીબીએસસી એ શું કર્યું છેસીબીએસસીની એ સમસ્યાઓ એમણે બતાવીને હવે એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે આ સર્વિસનું ટેન્ડર એની ખરીદ પ્રક્રિયા એમાં જેટલી વિસંગતતાઓ હતી એ બધી જ સાર્થકે બતાવી છે અને પછી નિર્ણય કરવામાં આવ્યો છે કે આ લોકોની સામે તપાસ થશે બે અધિકારીઓ રાહુલ સિંહ સીબીએસીના ચેરમેન છે. સચિવ છે હિમાંશુ ગુપ્તા એ બંનેને એમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અભિજીત દીપકે કે જેમણે આખ્યા મુમેન્ટ શરૂ કરી હતી કોકરોચ જનતા પાર્ટી નામે નીટની એક્ઝામ પછી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એમ કહીને એ આ ડિમાન્ડ સાથે આવી રહ્યા છે. સાર્થકના નામ સાથેની અને એણે જે કામ કર્યું અને જે બ્લોગ લખ્યો આખું વિસ્તારથી લખ્યું એના પર એમણે એ વિડીયો શેર કરીને કહ્યું હતું

કે જેન્સીએ આ કરીને બતાવ્યું. તો જેન્સીએ શું કરીને બતાવ્યું તો કે અસલી ક્રાંતિ આ છે એ ક્રાંતિ નહી જે બાંગ્લાદેશમાં થાય છે એ ક્રાંતિ નહી જે નેપાળમાં થાય છે એ ક્રાંતિને જે દુનિયાના બાકી દેશોમાં થાય છે કે જ્યાં ક્રાંતિના નામ પર દુનિયાના બાકીના દેશોના કે પક્ષી ખરા અર્થમાં જે લોકો એજન્ટ છે એમના તમે હથિયાર બનીને આ દેશમાં હિંસા કે અરાજકતા ફેલાવો છો એ ક્રાંતિ નથી ક્રાંતિ એ છે જે તમે સાચા અર્થમાં અવાજ ઉઠાવીને આ દેશના બંધારણની રક્ષા કે આજે આ દેશમાં તમે કોઈને પણ પસંદ કરો પણ જેને પણ પસંદ કરો છો એની પાસેથી કામ લો એ જ તો છે લોકતંત્ર લોકતંત્રનો મતલબ કે અવાજ ઉઠાવવાનો અવાજ ઉઠાવતા દરેક માણસો જ્યારે વોટ કરવાનો આવશે ત્યારે વિપક્ષને જઈને વોટ નથી કરવાના જરૂરી નથી કે જે લોકો કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરે છે એ બીજેપીને વોટ નહીં કરે એ ભારતીય જનતા પાર્ટીને વોટ કરશે પણ એ જેને પણ ચૂંટીને લાવે છે એની પાસેથી કામ લેવડાવશે એ એને પ્રશ્ન પૂછશે આ બહુ જ સરળ વાત છે કે હું વોટ ગમે તેને આપું હું જેને વોટ આપું છું એને પ્રશ્ન કરીને મારું કામ કરે અને બીજું એક કામ કરવું એનું કર્તવ્ય છે. કામ કરતા માણસો એ સમજવું પડશે કે આ બાંકડા ઉપરની તખતિઓમાંથી આ દેશને આઝાદીની બહુ મોટી જરૂર છે. દરેક નાના કામમાં થતા ઉદ્ઘાટનો એક બ્રિજ બની જાય એના પછી રાહ જોવાની કે મંત્રીશ્રી આવશે અને પછી ઉદ્ઘાટન કરશે. અને મંત્રીશ્રી એ ઉપકાર ભાવ તમને બતાવે અમે આ કર્યું અમે આ કર્યું એ કરવા જ તમને ત્યાં મૂક્યા છે એ કામ અમે આ કર્યું અમે આ કર્યું એના દેખાડામાંથી બહાર આવીને સિમ્બોલિઝમમાંથી બહાર આવીને માત્ર બસ બધું બતાવવા માટે કે અમે આ કશું કર્યું એ ઉપકારભાવમાંથી બહાર આવીને તમારું એક કર્તવ્ય હતું તમે એ કર્યું વાત પૂરી થઈ ગઈ એના પછી આગળ વધીને કોન્ક્રીટ કામમાં આ દેશ જ્યાં સુધી નહીં જોડાય ત્યાં સુધી આપણી પાસે આટલું કરોડ યુવાધન છે એવી ફાંકા ફોજદારી કરવાથી કશું નથી મળવાનું નું વિશ્વગુરુ બનવા માટે પહેલા તો વિશ્વની હરોળમાં આવવું પડે અને હરોળમાં આવવા માટે ભાષણોમાંથી બહાર આવીને રેલીઓમાંથી બહાર આવીને નામોની તખતિઓમાંથી બહાર આવીને પ્રશંસાઓની આદતમાંથી બહાર આવીને ગ્રાઉન્ડ પર કામ કરવું પડે અને એ કામ કરવા માટે લોકોએ એ કહેવું પડે કે અમારે મનોરંજનની જરૂર નથી અમારે સભાઓની જરૂર નથી અમારે મેળાવડાઓની જરૂર નથી અમારે કામની જરૂર છે પણ ઉદ્ઘાટનો અને સમારોહોનો મોહ અને ચેપ લગાડનારી જનતા દરેક બીજી વાત પર તાળી પાડવા માટે ટેવાયેલી જનતા જેની પાસેથી ગળામાંથી અવાજ જતો રહ્યો છે બસ ખાલી એક રોબોટોની જેમે માત્રા આમ આમ આમ આમ તાળી પાડી શકે છે એમાંથી બહાર આવેલી જનતા ઘેનમાંથી બહાર આવશે અને જ્યારે બહુ મોડું થઈ જાય એની પહેલા બહાર આવશે તો મને એવું લાગે છે કે આપણે એ હરોળમાં આવીને એવું કહી શકીશું કે નહીં હવે અમે સક્ષમ બન્યા છીએ કે અમે દુનિયાને રાહ બતાવીશું કે આ ગેનમાંથી બહાર કેવી રીતે આવી શકાય લોકતંત્ર રહીને પણ તમે કેવી રીતે આગળ વધી શકો અને લોકતાંત્રિક દેશમાં અશક્ય છે અને બધું કરવા માટે જનતાએ પહેલા પોતાનાથી શરૂ શરૂઆત કરવી પડશે બહુ જ સામાન્ય આદતો કેળવવાથી શરૂઆત કરવી પડશે અને એટલે જ પહેલા પોતાને પ્રશ્ન પછી સરકારને પ્રશ્ન અને પછી એ પરંપરાની જેમ આગળ વધે વિપક્ષ પોતાનું કામ કરે સત્તા પોતાનું કામ કરે તો બહુ સરળ છે લોકતંત્ર લાગુ થવું બહુ જ અઘરું છે એની શરૂઆત પોતાનાથી કરવી કોઈ જ ડર કે પ્રલોભન વગર અવાજ ઉઠાવવો અને એટલે જ આ કામની શરૂઆત વેદાંત શ્રીવાસ્તવ સાર્થક સિદ્ધાંતે કરી દીધી છે અસલી જેન્ઝી ક્રાંતિ તો થઈ ગઈ છે આ એની શરૂઆત થઈ ગઈ છે અને જો આમને આમ થતું તું રહેશે તો મને એવું લાગે છે કે અન્યાય કરતા પહેલા એટલે એક સમય હતો કે જ્યારે બધાને મીડિયાનો ડર લાગતો કે કશું ખોટું કરીશું તો મીડિયામાં તમે આવશો હવે કશું ખોટું કરીશું તો એક 17 વર્ષનો છોકરો અમને સોશિયલ મીડિયા પર ઉઘાડો પાડી દેશે એનો ડર લાગે છે અને એટલે જ આ ડર ખોટું કરનારા દરેક માણસોમાં યથાવત રહે એ જળવાયેલો રહે અને ધીરે ધીરે પછી

આપણે સામૂહિક રીતે બહુ જ સારા સમાજનું નિર્માણ કરીએ અત્યારની જરૂરિયાત છે જે પ્રતિક્રિયાઓ આવી રાહુલ ગાંધી સાથેનો જે સંવાદ હતો એ પણ બહુ જ મહત્વનો હતો સાંભળીએ સોરોસ સોરોસ આ ગયા બીચ મે પાકિસ્તાન સોરોએ કોલંગનેશનલ એન્ડ પાકિસ્તાની 17 સાલ કે ડીપ સ્ટેટ એજન્ટ દખા ટેરસ્ટ કે ચહરે દખાવ [હાસ્ય] જબ મે શીટ દેખતા હું ફિઝિક્સ કી ઉસકા મે એક્ઝામ બહત અચ્છા ગયા થા ઉસે મેરે અચ્ નંબર નહિ આયે તો ઉસકે પાસ હમારે પાસ ઓપ્શન થા કી અગર આપકો અપને નંબર કમ આતે હે તો આપ કરતે હે અપ્લાય ફોટો કોપી કે લિયે લેકિન ઉસકા જબ મે ખોલતા હું મેરી ફોટો કોપી યહા મેરી હેન્ડરાટિંગ થી લેકન અબ જેસે મેં ક્વેશ્ચન કરતાં હું મે જાતા હું નીચે એક બાર ખોલતા હું ફોટો કોપી અપની તો યહાં સે મેરી કિસી ઓર કી હેન્ડરાઇટિંગ હોતી હૈ તો ઇસકે બાદ મેને દેખા કી યે મેરી શીટ નહિ હે તો અબ ઇસ્યુ લેકે આયા એક્સપે કા સપોર્ટ આયા કી યે તો એકદમ હટકે કેસ હો રહા હે બટ જબ ઇસપે પબ્લિક અપ્રોવર ઇતના બઢને લગા તો હમે શાંત કરાને કે લિયે બીકોઝ theે થોટ ધેટવી આરસ ડીપ સ્ેટ એજન્ટ [હાસ્ય] ટુ ઇન્ડિયા ક્યા હોતા હે સોરો સોરસ સોરસ આ ગયા ઇમે પાકિસ્તાન everyody the starting usની after that is very that is not right your stુડન્ i mean you got nothing to do anything you asking for your answer sheet that youીનેશનલ you have to excep the proble્ if you want to solve the proble્ just refusing to except that say you know you deep state your શાબાશ [હાસ્ય] હવે વાત કરવી છે લોકતંત્રમાં બની બેઠેલા એવા રાજાઓની કે જે પોતાને કયા પ્રકારના રાજા એટલે રાજા એટલે એ ક્રૂર શાસકની જેમ જ કેમ યાદ અપાવા માંગે છે રાખવા માંગે છે પોતાને એ પણ ખબર નથી અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો ગુલબાઈ ટેકરા પાસે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાની દુકાન ચલાવે છે પ્રજ્ઞા ચક્ષુ છે જોઈ નથી શકતા ગુલબાઈ ટેકરા પાસેથી આવેલા છોકરાઓ વારંવાર યુનિવર્સિટી પાસે એમના એક એક કેબિન ચલાવે છે અને કેબિનમાંથી પેકેટો તોડીને લઈ જતા એટલે એક છોકરો પેકેટ તોડવા ગયો એમને અવાજ સંભળાયો એમણે સીધો હાથ પકડી લીધો હાથ પકડ્યો પેલા છોકરાને વાગ્યું વાગ્યું તો તરત જ એમણે માફી માંગી એના પેરેન્ટ્સ આવ્યા વાલી આવ્યા વાલીએ પણ એમને ખૂબ ગાળો આપી અને એમણે કહ્યું કે નહી મારી ભૂલ થઈ છે મારાથી વાગ્યું છે હું સ્વીકાર કરું છું પોલીસ આવી પોલીસનું કામ શું હતું જો ગુનો બને છે કોઈ ફરિયાદ આપે છે ફરિયાદ નોંધવાનું કેટલું સરળ છે એ ફરિયાદ નોંધીને વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં જો એ બિનજામીન પાત્ર ગુનો જો થઈ ગયો હોય અને અટેમ્ટમ ટુ મર્ડર એમણે લખી દીધું હોય ને લઈ જતા ત્યાં તો વિષય અલગ હતો એમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા પછી અચાનક જ એક મહિલા પીએસઆઈ પ્રકટ થયા પોલીસ સ્ટેશનના પીઆઈ કે છે મને તો ખબર જ નથી એ બેન ક્યાંથી આવે અમારા પોલીસ સ્ટેશનના નથી બેનનું નામ સોનલ રાઠોડ સોનલ રાઠોડ આવે છે ગુસે છે

અને કેબિનમાં પહેલા વ્યક્તિને બહુ જ મારે છે એક પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિ કે જેને એ પણ નથી ખબર કે એને માર્યું કોણે એ બેન ત્યાં આવી અને પછી મારીને જતા રહે છે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા તો એ ગયા અને બિલકુલ નરલજ પણે એમણે એવું કહી દીધું કે મને તો ગિલ્ટ થયું એટલા માટે આવી હતી સમાધાનનો પ્રયત્ન કરવા માટે આવ્યા. પોલીસને એવું લાગે છે કે ગવાયેલા આત્મસન્માનનું સમાધાન હોઈ શકે. બે દિવસ પહેલા એક વ્યક્તિ 24 વર્ષનો એક છોકરો મારી ઓફિસમાં આવ્યો એમનું નામ હું એટલે નહી લઉં કેમ કે ઈચ્છતા નહોતા કે એમનું નામ હું લઉં અને એટલા જ માટે હું પોલીસ સ્ટેશનનું નામ પણ નહીં લઉં. 24 વર્ષનો એક છોકરો પોતાના મિત્ર સાથે એક કામ એવું કરવા ગયો કે જે ગેરકાયદેસર હતું ગુજરાત રાજ્યમાં એ એક હુક્કાબારમાં ગયો. હુક્કાબારમાં નિકોટીન તમાકુ વાળો હુક્કો એ લોકો લઈ રહ્યા હતા કોઈ સબસ્ટન્સ નહતું નાર્કોટિક્સ નહતું ડ્રગ્સ નહતું એ હુક્કો પી રહ્યા હતા આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં ગેરકાયદેસર આ હુક્કાબાર ચલાવતા વ્યક્તિ સામે ગુનો નોંધાય મોટા ભાગે પીવાવાળા સામે તો ગુનો નોંધતા પણ નથી અને નોંધે તો પણ એ જામીન પાત્ર ગુનો છે તમને જામીન એમાં તરત મળી શકે એ બિનજામીન પાત્ર ગુનો હોય અતિશય ગંભીર અપરાધ હોય તો પણ પોલીસનું કામ ગુનો નોંધવાનું છે પોલીસનું કામ ન્યાય કરવાનું કે સજા આપી દેવાનું નથી પોલીસને સૌથી પહેલા એનું કામ શું છે એ સમજવાની જરૂર છે એ વ્યક્તિ એ હુકાબારમાં હતા ત્યાં પોલીસની રેડ પડી એમણે કહ્યું કે યાર ગયા હવે તો આપણે છાપે ચડીશું પણ એવું કશું જ ન થયું પોલીસ આવી જે બેન છે એવી ઇલેક્ટ્રિક શોક આવે એવી આપે એવી ગન લઈને આવી એણે બધાને કરંટ આપ્યો એના પછી એમને અતિશય માર્યા અતિશય માર્યા પછી એક એમાં એક છોકરોને છોકરી પણ હતા કે જેમની સગાઈ થયેલી હતી તો એમને કહ્યું તમારા ઘરે ફોન કરી દઈશું એક છોકરો કે જેને બે વર્ષનું સંતાન હતું પત્ની ઘરે રાહ જોતી હતી એણે કહ્યું કે મને એક ફોન કરવા દો વકીલ સાથે વાત કરવા દો કશું જ ન કર્યું કહ્યું અમારા સિંગમ સાહેબ આવશે એમને કહેજો કે તમને હક છે કે તમે પોતાના વકીલ સાથે વાત કરી શકો કશું જ નહી બધાને ખૂબ માર્યા પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન એકદમ સીધા સટ કોઈ કશું મારે નહીં સરખી રીતે સવારે ચાર વાગ્યે બધાને છોડી પણ દીધા કોઈ જ ગુનો ન નોંધ્યો જાણવા જોધી એવું એમણે કહ્યું પણ એના સિવાય કશું જ ન કર્યું જો એમણે અપરાધ કર્યો છે તો કેસ કરો કેમ ફરિયાદ નથી કરી રહ્યા તમે તમે ફરિયાદ દાખલ નથી કરી રહ્યા એક જગ્યાએ રેડ કર્યા પછી એ સ્પષ્ટ કરે છે કે તમારો ઉદ્દેશ્ય તોડ કરવાનો હતો. તમે હુક્કાબાર બંધ નહોતા કરવા માંગતા તમે કેસ પણ નહોતા કરવા માંગતા તમે માત્ર મારી ધમકાવીને પૈસા કઢાવવા માંગતા હતા અને પૈસા કઢાવવા માટે તમે એટલું વિકૃત સ્વરૂપ લીધું

કે એ વ્યક્તિએ કહ્યું કે મેં 24 વર્ષમાં ન સાંભળી હોય એટલી માં બહેનની ગાળો મને પોલીસે ત્યાં આપી છે અને એના પછી એણે આવીને સવાલ શું કર્યો તો એણે કહ્યું કે હું વર્ષે સરેરાશ સવા કરોડ રૂપિયા ટેક્સ ભરું છું 75 લાખ રૂપિયા જેટલા એના આજુબાજુ 75 લાખની આજુબાજુનું અમારું બજેટ હોય છે અધિકારીઓના કિસ્સા ગરમ કરવાનું કે તમારે એક પેટ્રોલ પંપ પાસ કરાવવો છે તમે કલેક્ટરને રૂપિયા આપશો તમારે કસ્ટમનું કામ છે કસ્ટમ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલું કામ છે તો કે હું ત્યાં પૈસા આપું છું અને બધી જગ્યાએ પૈસા આપતા આપતા પણ આ દેશમાં વફાદારીથી કરોડ સવા કરોડનો ટેક્સ ભર્યા પછી જો કોઈ એવું કામ કરું છું કે જે મારાથી અપરાધ થાય છે તો એના માટે પોલીસ મારી સામે કેસ કરે નહીં કે એ પ્રકારનું વર્તન કરે કે એ જ ન્યાય કરી નાખવાની છે અને પોલીસ ગુંડાગર્દી પર ઉતરી આવી એણે પ્રશ્ન કર્યો કે મને એવો વિચાર આવે છે કે હું આ બધું જ આટોપીને હું વિદેશમાં જઈને એક કેફેમાં મજૂરી કરી લઈશ પણ આ દેશમાં રહું કેવી રીતે જો આટલો ટેક્સ ભરતા આટલો કાયદો જાણતા આટલી લાગવગ ને પહોંચ ને ઓળખાણ બધું ધરાવવા છતાં પોલીસ મારી સાથે એવું વર્તન કરે છે જે અસહ્ય છે માનવીય ગરીમા નથી જાળવી શકતી એટલી ખરાબ રીતે વાત કરે છે તો આ દેશમાં હું કેમ રહું છું આટલો ટેક્સ કેમ આપું છું એ પ્રશ્નનો જવાબ નહતો મારી પાસે કોઈની એ પાસે નથી હોતો કોઈ જેમ તમને અચાનક આવીને આ પ્રકારના પ્રશ્ન કરે તમારી પાસે જવાબો નથી હોતા તમે એમને એટલું કહી શકો મહત્તમ કે ભાઈ તમે બોલો કેમેરા પર તો અમે તમારી સાથે વાત કરીશું પણ એનો ફાયદો શું તો કે સાબિત કેવી રીતે કરીશ હું કે મારી સાથે આ થયું કેમ કે જે હુકાબાર હતું ત્યાં કોઈ સીસીટીવી ન હતા અને પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી આ વાત નથી થઈ હું સાબિત એટલું કરી શકું છું કે અમને ત્યાં લઈ ગયા અને પછી છોડી દીધા પણ એના પછી અંતે હાથમાં શું આવશે ધક્કા ધક્કા ધક્કા અને આ સિસ્ટમ સામે બાથ ભીડાનો અફસોસ એના સિવાય જ્યારે કશું જ નહીં આવે અને

ગુમાવવા માટે કરોડો રૂપિયાનો તમારી પાસે ધંધો હોય સામ્રાજ્ય હોય ત્યારે એ પહેલો ડર આવે છે તમને એ ડરતી વખતે તમને તમારું બાળક દેખાય છે. પોલીસનું કામ નાગરિકને સુરક્ષા અપાવવાનું છે અને એવું મહેસુસ થવું જોઈએ કે પોલીસ છે એટલે એ સુરક્ષિત છે. જો પોલીસે સુરક્ષાનો એહસાસ નથી કરાવી શકતી અને એના કારણે એ વ્યક્તિને એવું લાગે છે કે હું આ દેશમાં કેમ રહું છું તો એ બહુ જ મોટો પ્રશ્ન છે બહારથી ગુજરાતના બહારથી રાજ્યથી આવેલા એક વ્યક્તિ ખૂબ જાણીતા બિઝનેસમેન એમણે ટ્વીટર પર પોતાનો કિસ્સો શેર કરીને કહ્યું કે અમદાવાદમાં જઈ રહ્યા હતા વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચડ્યા એમને રોકવામાં આવ્યા અને રોક્યા પછી એમને કહ્યું કે તમારી ગાડી ચેક કરીશું પછી એમને કહ્યું કે એમને એવું હતું કે કશુંક મળશે એ કંઈક ન મળ્યું ત્યાં સુધી એમનો ફોન લઈ લીધો ચાર કલાક સુધી પોલીસ પહેલા ફોન લઈ લે છે તમારો જે એને અધિકાર નથી અને તોએ ગેરકાયદેસર રીતે જ્યારે ચાર માણસો ભેગા થઈને મારામારી કરીને તમારી પાસેથી તમારો અધિકાર છીનવી લે તમે શું કરી લેશો પોલીસે ભૂલી ગઈ છે કે કાનૂનની રક્ષા કરવા માટે એમને ત્યાં મૂક્યા છે પોલીસે ભૂલી ગઈ છે કે કાયદાનું પાલન એનું કામ છે પોલીસને એવું લાગે છે કે એ રાજા છે અને ન્યાય કરી રહી છે અને ગમે તે કરી શકે છે અને એના ન્યાયનો ઉદ્દેશ્ય શું હોય છે કે હું મારીને પૈસા લઈશ તારી પાસેથી પૈસા માટે આટલી ક્રૂરતા સુધી પોલીસે જવાની જરૂર નથી

દરેક પોલીસ સ્ટેશનની બહાર એક બોક્સ મૂકી દો દરેક પોતાની મરજીથી કશુક મૂકીને જાય કેમ કે તમે મારીને તોડીને આ રીતે પૈસા લેવા માંડશો તો પોલીસ પોતાનું સન્માન ગુમાવી રહી છે ગુમાવી રહી છે કરતાં ગુમાવવાની એકદમ નજીક પહોંચી ગઈ છે અને એટલે જે મેનેજમેન્ટ તમારે કરવું પડે છે કે પોલીસ એક સારું કામ કરે કે એક જગ્યાએ કોઈને મદદ કરી જે એનું કામ હતું કરવાનું એ એના કર્તવ્યનો હિસ્સો છે એના માટે એને યુનિફોર્મ પહેર્યો છે એના માટે એને લોકો સન્માન આપે છે એના માટે ગૌરવથી જુએ એ કર્યું એને ઉપકારની જેમ બતાવવું પડે છે વારંવાર અને પછી એવો પ્રશ્ન કરવો પડે છે કે પોલીસ સારું કરે છે કેમ નથી બતાવતા એ તમારું કામ છે કોઈએ પોતાનું કામ કર્યું એને પુષ્પોથી પોંખવા એ થોડું કામ વધ્યું છે મીડિયાનું કે તમે તમારું કામ કર્યું ને એટલા માટે અમે તમને પોંખી રહ્યા છીએ કે વાહ વાહ તમે તો બહુ મહાન કે તમે કામ કર્યું તમારું આ બાકી રહ્યું છે હવે અને એટલે જ્યાં કામ નથી થઈ રહ્યું ત્યાં કામ થાય થોડું પોલીસ પોતાના માટે પોતાનું સન્માન જાળવે કેમ કે દરેક પોલીસ પોલીસના ઘરમાં રહેલું એમનું બાળક એ જ્યારે પોતાના પિતાને જુવે છે ત્યારે એવું જ માને છે કે બધા બેઈમાન છે પણ મારો બાપ ઈમાનદાર છે એની નજરમાંથી ન ઉતરી જતા આટલી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડિયોને શેર કરો નમસ્કાર [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *