નમસ્કાર આખા રાજ્યની આખા દેશમાંથી કોઈપણ તસ્વીર ઉઠાવીને જોઈ લો આ જગતનો તાત આ દેશમાં ખૂબ મોટો આધાર અર્થતંત્રનો પણ જેના પર છે જીવનનો પણ જેના પર છે અન્નદાતા કહીને આપણે જેને વિશેષ ઉપાધિઓથી નવાજીએ છીએ પ્રધાનમંત્રી દેશની સંસદમાં પ્રવેશ કરતા પહેલા અન્નદાતા સુખી ભવજે એવા વાક્યો બોલે છે એ ખેડૂત સતત રડી રહ્યો છે. ટેકાના ભાવ માટે ભાવનગર પાસે ડુંગળી પકવી હોય અને પછી એક રૂપિ કિલો પણ ન વેચાય ત્યારે બોરીઓની બોરીઓ એકસાથે ખેતરમાં સળગાવી દેતા અને બધાની વચ્ચે એના પર વૈશ્વિક મહામારીની અસર ચારે બાજુ ફેલાયેલા યુદ્ધોની અસર ઇમ્પોર્ટ એક્સપોર્ટ અટકે એની અસર ખાતરની અછત ડીઝલનો ભાવ બધી બાજુથી પીડાતો ખેડૂતે બળદ બાજુ વળી જાય તો પણ કુદરતે કોપાઈમાન થાય તો શું થાય અને એટલે જ દુનિયાભરમાં જે લોકોએ જે કરવાનું છે
બધાના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ ફેલાતી જાય અને એના પછી એક અસર તમને અહીંયા પણ દેખાતી હશે તમને અત્યારે સ્ક્રીન પર જોઈને તો એવું લાગતું હશે કે કેરળમાં તો ત્રીજી ચોથી તારીખે સંભાવનાઓ પ્રમાણે ચોમાસુ પ્રવેશ કરી જવાનું છે અને વાદળ પણ દેખાઈ રહ્યા છે અહીંયા પણ તમને એક્ટિવિટીસ દેખાઈ રહી છે આ ગુજરાતનો એવો હિસ્સો છે કે જ્યાં અત્યારે વરસાદની શરૂઆત છે ગઈકાલે પણ ખૂબ બધો વરસાદ પડ્યો છે બહુ જ બધા લોકોને કદાચ એવું લાગી ગયું હશે કે મારું ચોમાસુ આસપાસ છે અને ચોમાસુ આવી રહ્યું છે પણ આ પ્રી મોન્સુન એક્ટિવિટીઝ નથી નિષ્ણાંતો કહી રહ્યા છે કે પશ્ચિમી વિક્ષોપના કારણે આ વરસાદ આવી રહ્યો છે અને આવનારા સમયમાં જે મોન્સૂન અથવા જે અસર દેખાઈ રહી છે એટલી વધારે અસર કરતી નથી એટલે જ આ તમને ખાલી વાદળથી પણ જો તમને સમજાય તો ગુજરાતના કયા કયા હિસ્સાઓમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે મોડી રાત્રે વરસાદ પડવાની સંભાવના છે
અને વરસાદ એ ગાજવીજ સાથેનો વરસાદ હશે દક્ષિણ ગુજરાતમાં તો ખાસ બહુ જ બધા વાદળો છવાયેલા પણ દેખાય છે એની અસર પણ છે અંધારું વાતાવરણ તો તમને સાંજ પડે દેખાઈ જ ગયું હશે અને અંધારામાં તો રાત્રે તો અંધારું જ હશે એટલે અંધારું વાતાવરણ ભરણ જ હશે પણ આ પ્રકારની સ્થિતિ વાદળો કઈ રીતે આગળ વધી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે. મંગળ બુધ વરસાદની આગાહી છે સંભાવના છે પણ શું એ ચોમાસાનું આગમન છે જવાબ ના છે. ગુરુવાર આવતાની સાથે જ ચોથી તારીખની આજુબાજુ આ પ્રકારની સ્થિતિ સર્જાયેલી હશે ને એટલે જ રાજસ્થાન રાજસ્થાનની બોર્ડર પર આવેલા ગુજરાતના જિલ્લાઓ અમદાવાદ સુધી વરસાદની અસર હશે કચ્છમાં પણ વરસાદ હશે સૌરાષ્ટ્રના સંપૂર્ણ કાંઠા વિસ્તારમાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ એટલે આપણને એવું લાગશે કે
ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું પણ આ બહુ જ સાતત્ય સાથે ટકેલી રહે એ પ્રકારની સ્થિતિ નથી છૂટા છવાયા વરસાદો આવતા રહેશે પવનના કારણે ઘણી બધી સિસ્ટમ બની રહી હવે આ બની રહેલી સિસ્ટમ એ વરસાદને ચોમાસાને નબળું પાડે છે કે સક્ષમ બનાવે છે એના પર પણ નજર રહેવાની છે એટલે અહીંયા જ ઉદયપુરમાં સિસ્ટમ બને છે. ઉપરના ભાગમાં વિસ્તારો થાય વરસાદ પડે છે ઉપરના ભાગમાં ઉપરના વિસ્તારમાં તો બહુ જ સ્વાભાવિક છે કે એની ગુજરાતમાં પણ અસર થાય એટલે જ આ મધ્યપ્રદેશ, રાજસ્થાનની બોર્ડરનો આ વિસ્તાર. અહીંયા આ બાજુ દાહોદ આવેલું છે એટલે દાહોદથી માંડીને અહીંયા ગુજરાતના બાકીના હિસ્સાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ત્યાં પણ એની અસર જોવાશે. આ તમે આખા દેશનું ચિત્ર પણ હું તમને એક ઓલ ઓવર બતાવી દઉં કેમ કે વાદળ આગળ વધતા અને સિસ્ટમ બનતા વિંડી બતાવી રહ્યું છે અહીંયા તમને ચોમાસુ આ તમને હું પાંચમી છઠ્ઠી તારીખની આજુબાજુનો આ દ્રશ્ય બતાવું છું ચોમાસાની શરૂઆત ત્યાં સુધીમાં ચોમાસાનો પ્રવેશ અધિકારિક રીતે નહીં થાય પણ ચોમાસું બેસી ગયું એની શરૂઆત થઈ ગઈ
લક્ષદ્વીપમાં આવી ગયું એવું કહેવાયા પછી કેરળમાં ચોમાસાના પ્રવેશની અપેક્ષાની સાથે જ ભલે વાદળો દેખાઈ રહ્યા છે પણ નિષ્ણાંતો કહી રહ્યા કે સિસ્ટમ એટલી મજબૂત નથી બનવાની આવનારા સમયમાં અને આ પ્રકારની જે સિસ્ટમો વચ્ચે વચ્ચે બની રહી છે એના કારણે જે જેટ સ્પ્રિંગ આવવા જોઈએ જે પવનો આવવા જોઈએ જે મજબૂતાઈથી વાતાવરણમાં અસરો દેખાવી જોઈએ એ નથી દેખાઈ રહી અને આવનારા સમયમાં એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે રેન અને થંડર એક્ટિવિટીસ જો આપણે એમાં જોઈ લઈએ ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે આ છઠ્ઠી જૂનનું છે ફરી એકવાર આપણે બીજી તારીખની આજુબાજુ પણ પાછા આવશું તો પણ આપણને સમજાવશે સમજાશે શે કે આજે શું પરિસ્થિતિ થવાની છે આખા દેશમાં વરસાદ કઈ કઈ જગ્યાએ એની સંભાવના છે હવામાન વિભાગ અધિકારિક માહિતી આપી જ રહ્યો છે સમય આંતરે એટલે ઓફિશિયલી શું સ્ટેટમેન્ટ છે એ પણ તમને ખબર પડશે આ વિંડીનું મોડેલ છે ને એના પરથી એ લોકો શું અનુમાન લગાવી રહ્યા છે તો નવ વાગ્યાના સમયે એટલે આ તમે જોશો એની પહેલા કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે રાજસ્થાનના ઉદયપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે અમદાવાદમાં પણ આજે રાત્રે મોડી રાત્રે વરસાદ પડશે સૌરાષ્ટ્રના આબા બાજુના કાંઠા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના આ બાજુ એટલે ભાવનગર વાળો આખો પટ્ટો નીચે સોમનાથ સુધી અહીંયા સુરત દક્ષિણ ગુજરાત એ બાજુ પણ વરસાદ પડવાની સંભાવના છે આ સિસ્ટમ સતત સાતત્ય સાથે વરસાદ લઈને નહીં આવે આવતી કાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે એવી સંભાવના સૌરાષ્ટ્રના પણ સમુદ્રી કાંઠા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે
ગુરુવારે ફરી એકવાર એ સિસ્ટમ પાછી સક્રિય થશે અને વરસાદ લાવશે અને એ સિસ્ટમ અહીંયા ઉત્તર ગુજરાતના હિસ્સામાં એટલે બનાસકાંઠાથી ઉપર આખો રાજસ્થાનનો પટ્ટો ઉદયપુર વાળો અને એની નીચે સાબરકાંઠા એની આ બાજુ આ સાઈડ દાહોદનો વિસ્તાર અહિયા મહીસાગર પંચમહાલ એ બધા વિસ્તારોમાં પણ એની છૂટી છવાઈ અસર થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ સતત સિસ્ટમ રહેશે છૂટો છવાયો વરસાદ રહેશે હવે આને પ્રી મોન્સુન એક્ટિવિટી માનવી કે કેમ અધિકારિક રીતે એનું શું નામ આપવું આગળના સમયમાં આખા ગુજરાતમાં એની અસર સાર્વત્રિક રીતે દેખાય છે કે કેમ દેશના બાકીના વિસ્તારોમાં શું થાય છે એના પર નજર રહેવાની છે ખૂબ બધા લોકો જે હવામાન નિષ્ણાંતો જે સતત લખી રહ્યા છે એમાંથી એક જે મેં આજે વાંચ્યું ભરત આલ્ફા ઇન્ટેલ નામે ભારત આલ્ફા ઇન્ટેલ નામે એકાઉન્ટ છે એમણે જ્યારે આ માહિતી શેર કરી છે એમનું એવું કહેવું છે કે ગુજરાતના પણ ખૂબ બધા વિસ્તારોમાં જે વરસાદ પડ્યો એને પ્રી મોન્સુન એક્ટિવિટી એટલે ન ગણવી જોઈએ કેમ કે આ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પશ્ચિમી વિક્ષોપની અસર છે એ સિવાય ચોમાસાને ઉદ્દેશીને જે લખી રહ્યા છે એમનું કહેવું છે
કે કેરાળા કેરળમાં જે ત્રીજી અને ચોથી તારીખે એક અઠવાડિયા તરીકે આખું જે વરસાદની શરૂઆત થવી જોઈએ એમાં કોઈ જીવંત જીવંતતા નથી દેખાતી અથવા એટલો એટલી તાકાત નથી દેખાતી એ પવનોમાં જેના કારણે મોન્સુન ચોમાસુ એ વધારે સશક્ત કે મજબૂત બની શકે એના પછી સાતમી અને 10મી તારીખે પણ રાયગઢ અને થાણે સહિતના વિસ્તારોમાં જે વરસાદ આવવાની સંભાવનાઓ છે એ પણ એના કારણે પણ કોઈ જેવી એક્ટિવિટીઝ નથી દેખાઈ રહી એમનું કહેવું છે કે આગાહીઓ ખોટી પડે તો સારું બાકી આ વખતે ચોમાસું એટલું સશક્ત નથી દેખાઈ રહ્યું ખાસા લાંબા સમયથી ન જોઈ હોય એ પ્રકારની પરિસ્થિતિઓનું પણ નિર્માણ થવાની સંભાવનાઓ છે. નિષ્ણાંતો સતત ચેતવી રહ્યા છે છેલ્લે કુદરત પર આધાર છે. ખેડૂત પાસે માત્ર એકમાત્ર રસ્તો છે નિષ્ણાંતોનું એ પણ કહેવું છે કે ખેડૂતો અને વરસાદ આવવાનો છે એવું માનીને પોતાની ખેતીની પ્રક્રિયા ન શરૂ કરી દે કેમ કે એના પછી લાંબો વિરામ પડે બ્રેક પડી જાય એવી પણ સંભાવનાઓ છે એટલે આ પ્રી મોન્સુન એક્ટિવિટીઝ ન હોય અને જો ચોમાસું આવું આવું ન થઈ રહ્યું હોય અને ખેડૂતો એવું સમજે અને પછી ખેતરમાં ખેડ સહિતનું કામ શરૂ કરી દે તો આવનારા સમયમાં હજી વધારે ગરમી બફારો ઉકળાટ એ બધું રહેવાની પણ સંભાવનાઓ છે અપેક્ષા રાખીએ કે જ્યારે કોઈ નથી જોઈ રહ્યું ત્યારે કુદરત ખેડૂત સામે જુવે નમસ્કાર