Cli

પેટ્રોલ-ડીઝલ અછત મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કલેકટર કચેરીએ કરી જોવા-જેવી…

Uncategorized

ગુજરાતમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને પેટ્રોલ ડીઝલની અછતને લઈને હવે વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢની કલેક્ટર કચેરી આવેદન પત્ર આપીને ઘણી બધી માંગ કરી છે. આખો આ મામલો શું છે? ગોપાલ ઈટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની વાત આ વીડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજે ઊંટ ગાડી ઉપર બેસીને આ સમગ્ર મામલે એટલે કે પેટ્રોલ અને ડીઝલના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજ વિરોધ પ્રદર્શનના અંતે તેમના દ્વારા જે જૂનાગઢની કલેક્ટર કચેરી છે ત્યાં જઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ઘણી બધી માંગ પણ કરી છે સૌથી પહેલા તો કલેક્ટર કચેરીએ જે આવેદન પત્ર આપતા દ્રશ્યો છે એના ઉપર નજર કરીએ લોકોને કેરબામાં આપવામાં આવે છે અમુક નથી આપતા

ત્યાં ટીમોને પણ મોકલી દઈએ છીએ જો એવું કઈ હશે તો અટકાવીશું પણ અમારા પ્રયત્નો પૂરા એવા છે કે બધાને પૂરતા પ્રમાણમાં તમે ટીમ મોકલો એ સારી બાબત છે પણ વાસ્તવિકતા અલગ છે તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ છીએ કોઈ પણ પેટ્રોલ આ આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા છે ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીયા આવે અમે ડબલા લઈને આવ્યા ક્યાંથી ડીઝલ મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલનો પેટ્રોલ પંપ ગયો તો મને કે 1000 રૂપિયા હું જ આપી મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ મારે ઝગડો નથી કરવો હું ધારાસભ્ય છું મારે કઈક સરકારી કામથી જવાનું હોય કઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે બહુ રિક્વેસ્ટ કરી તો 2000 નું આપ્યું મને પોતાને ગઈકાલની વાત છે મારી પાસે ફાવતી પડી છે 2000 નું ડીઝલ મારી ગાડીમાં છે તો હું ધારાસભ્ય છું તમને ઓલી મીટિંગમાં બોલાવો ઓલી મીટિંગમાં બોલાવો કોઈ ગામમાં ઘટના બની ગઈ કક બીજું સરકારી કામ અમારેય હોય ક્યાં જાવા તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે અને આ કાઈ અને ઘણા લોકો સ્ટોક કરે છે

જેનું રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે એને તો આપણે રોકી નથી શકતા જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા અને આ ડીઝલની માથાકોટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે એ વધી છે એની બસોના ટ્રકના ભાડા વધ્યા છે એના કારણે દૂધ મોંઘું થાય છે મોંઘવારી એટલી બધી વધી છે તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? ભાળા બજારી કરે છે ત્યાં સબરપુર ચોકડી પાસે તપાસ કરાવો બબે રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે અમારી એક્ટિવ જ છે કાઈ એક્ટિવ નથી એક્ટિવ નથી તમે મને એમ કહો કે કઈ જગ્યાએ એક્ટિવ છે અહીથી આપણે ડાયરેક્ટ ઈ પંપે જઈએ કશું નથી એક્ટિવ બેન અમે ખોટું બોલીને તો શું ફાયદો ડીઝલ તો ખાવા આપતા નથી ડીઝલ તો ખાવાની વસ્તુ તો છે નહી કે વધુ નહી ખાઈ જાહે મારે આ તો વાપરવાનું ખેડૂતને ડીઝલ હતું નું અનેક ખેતરોમાં વિદાચી પછી જેસીબી પછી ટ્રેક્ટરો અન્ય સાધનો છે એ ઉભા ડીઝલ નથી એટલી ઉપર ખેતી જ નહી થાય છે અને છતા પણ તમે કામ બે વસ્તુ એવી કરો હેલ્પલાઈન નંબર જાહેર કરો

જૂનાગઢ જિલ્લાનો ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરો જે ખેડૂતોને સરકારે નક્કી કર્યા પ્રમાણે ડીઝલ ન મળે તો એ હેલ્પલાઇન નંબર ફોન કરો હેલ્પલાઈન તો જાહેર કરો તો તમને ખબર પડે ફરિયાદો કેટલી છે અહી હું આવ્યો જનતાવતી તો તમે મને કીધું ટીમ સક્રિય છે ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો નંબર તો છે નહી જેની પાસે અમારો નંબર હોય અમને કે અમે તમને કહીએ તમે સરકારી જવાબ આપો તો મને તમે એમ કો કે હેલ્પલાઈન નંબર જાહેર કરો છો કે નહી હેલ્પલાઈન જાહેર કરો ઈમર્જન્સી છે આ ખેડૂતોને અત્યારે ખેતીની સીઝન છે અને સંગ્રહખોરી ક્યાય થતી હોય ભેગું કરી લે ઘણાને ખબર હોય ગામમાં કોણ સંગ્રહખોરી કરે તમે હેલ્પલાઈન નંબર જાહેર કરો તો અમે ખેડૂતોને કહીશું કે તમારા ગામમાં જેણે સ્ટોક કરી લીધો હોય એની ગુપ્ત માહિતી સરકારને આપો અનેક લોકોએ ગોડાઉન ભરી લીધા છે ખબર છે જનતાને અમને ખબર ફરિયાદ ક્યાં કરવાની તો તમે હેલ્પલાઈન નંબર જાહેર કરો કે જેણે સંગ્રહખોરી કરી હોય એની ફરિયાદ કરવાનો ગુપ્ત હેલ્પલાઈન નંબર અને જેને સરકારના નિયમ મુજબનું ડીઝલ ન મળે એની ફરિયાદ કરવાનું પણ હેલ્પલાઈન નંબર જાહેર કરો

તો આ આવેદન પત્ર સ્વીકારી લયો અને એની ઉપર પગલા જે લ એક કોપી તમારી હાલો ભાઈ સહી શકો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો હાય રે મોઘવારી હાય હાય હાય રે મોઘવારી હાય હાય ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને આપો આપો આપો આપો આપોને આપો વિજય આપો વિજય આપો વિજલ આપો વિજલ આપો વિજય આપો ખેડૂતોને વિજલ આપો વિજય આપો વિજલ આપો વિજય આપો વિજય આપો વિજય આપો માતા કી જય ભારત માતા કી જય ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો આપો આપોને ડિઝાલ આપોને ડિઝા આપો આપો ડીઝલ આપો ડીઝલ આપો આપો ડિઝલ આપો ખેલતોને આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો હાય રે મોંગવારી હાય હાય હાય રે મોંગવારી હાય હાય હાય રે મોંગવારી હાય હાય ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો હાય રે ભાજપ હાય હાય હાય રે ભાજપ હાય હાય હાય હાય રે ભાજપ હાય હાય ભારત માતા કી જય ભારત માતા કી જય ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો ખેડૂતોને ડીઝલ આપો ડીઝલ આપો ડીઝલ આપો તો લ થઈ જાય ગાડી લયો ગાડી જિંદાબાદ એક નીચે આવી જાવ આજે જૂનાગઢ જિલ્લાના ના કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ડીઝલની અછત ઊભી થઈ છે. એનાથી ગુજરાતભરના ખેડૂતો ટ્રાન્સપોર્ટરો ટ્રાવેલ્સનું કામ કરતા લોકો ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે ખાસ કરીને અત્યારે આ ખેતીની સીઝન ચાલુ થઈ છે વાવણીનો સમય ચાલુ થયો છે આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે

ત્યારે ડીઝલ મળતું નથી હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર જો જુલાઈ મહિનામાં જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાતી હાંકવું જરૂરી છે હાતી હાંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી લાંબી લાંબી લાઈનો લાગી છે ગુંડાઓને મળે છે કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળા બજારીયું મળે છે માથાભારે માણસોને મળે છે સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે. સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદન પત્ર આપ્યું છે જૂનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે ફરિયાદ ક્યાં કરવી મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઈન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઈન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળ્યું છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાઈ હમણાં દૂધના ભાવ વધ્યા પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે લાઈટના ભાવ વચ્ચે બાળકોની ફી વચ્ચે દવાખાનાના બિલ વચ્ચે તો જનતાએ જીવવું કેમ સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી

ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી વિનંતી કરીશ કે ખેડૂતોને લાઈનમાં ઊભું ન રહેવું પડે ખેડૂતોએ ધકા ન ખાવા પડે હવે ગામડેથીપાચ 10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપ વાળો એમ કે કે 2 લીટર જ આપીશ 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા તો પંપે આવ્યા એટલું પેટ્રોલએ પંપવાળો ના આપે અને માથાભારે માણસોને મળે સેટિંગ વેળા આવે એને મળે આમ જનતાને ન મળે એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદન પત્ર આપ્યું છે આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતો દિવસેને દિવસે રોશે ભરાઈ રહ્યા છે અને પરેશાન થઈ રહ્યા છે કારણ કે ડીઝલ છે એની સૌથી વધારે જરૂરિયાત ખેડૂતોને પડતી હોય છે. જો ડીઝલની અછત ઊભી થશે તો ક્યાંક ખેડૂતો છે એ લોકોને ખેતી માટે થઈને ભારે નુકસાન પહોંચી શકે છે. આજ દરેક સમગ્ર મામલે હવે ગોપાલ ઈટાલિયા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધો જ વિરોધ કરવામાં આવ્યો છે અને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે આગળ સરકાર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવશે કે કેમ આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *