શુશાંતસિંહના પરિવારે અંકિતા લોખંડે ના લગ્ન પર પોતાનું મૌન તોડ્યું છે મુંબઈમાં અંકિતાએ પોતાના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્નના સાત ફેરા ફર્યા આ લગ્નમાં લોકોની નજરો અંકિતાથી વધૂ શુશાંતના પરિવારને ગોતતી રહી એવી ઉમ્મીદ હતી કે અંકિતાના લગ્નમાં શુશાંતના પરિવાર માંથી કોઈક તો હાજર રહેશે.
પરંતુ અંકિતાના લગ્નમાં શુશાંતના ઘરેથી કોઈ આવ્યું નહીં આ લગ્નમાં લોકોએ કેટલીયે વાર શુશાંતને યાદ પણ કર્યો ત્યાં શુઘી કે પોતાની સગાઈમાં પણ અંકિતાએ શુશાંત ના ગીત વગાડીને વિકિના હાથે વીંટી પહેરી ત્યારે લોકોએ એપણ કહ્યું ભલે અંકિતા વિકી સાથે લગ્ન કરતી પરંતુ અંકિતાના દિલમાં શુશાંત પ્રત્યે આજે પણ પ્રેમ છે.
અહીં શુશાંતના પરિવારે અંકિતાના લગ્ન પર પોતાનું પહેલું બયાન આપ્યું છે શુશાંતના નિધન બાદ અંકિતાએ એમના પરિવારને ખુબ સહકાર આપ્યો તેના કારણે અંકિતા શુશાંત ના પરિવારથી બહુ નજીક આવી ગઈ શુશાંતની બહેન સ્વેતા રાજપૂતે અંકિતાને લગ્ન પર શુભેછાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.
અંકિતાના લગ્ન વાળી પોસ્ટમાં સ્વેતાએ લખ્યું અભિનંદ અને નવી જિંદગીની શરુઆત સારી થાય બતાવવામાં આવ્યું છેકે લગ્નમાં અંકિતા તરફથી કોઈ આમંત્રણ મળ્યું નથી કારણ કે અંકિતાને ડર હતો કે શુશાંતનો પરિવાર લગ્નમાં આવશે તો મીડિયામાં ખોટી ખબરો છપાશે અત્યારે શુશાંતની એક બહેન તરફથી શુભેચ્છા પાઠવી છે.