Cli

ચીનમાં થયો ભયંકર અકસ્માત, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના!

Uncategorized

આપણો પડોશી દેશ ચાઈના જેનું ખૂબ ઝડપથી ઔદ્યોગીકરણ એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઈઝેશન થયું છે આજે તે આર્થિક મોર્ચો જગત જમાદાર અમેરિકાને ટક્કર આપી રહ્યું છે પરંતુ ચાઈનાના શાંસી પ્રાંતમાં આવેલી એક કોલસાની ખાણમાં ભયંકર દુર્ઘટના બની છે આ કોલસાની ખાણમાં વિસ્ફોટ થતા અત્યાર સુધીમાં 90 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે જ્યારે નવ લોકો હજુ પણ ગુમ છે.

આ ભયાનક ઘટનાને છેલ્લા દાયકામાં ચાઈનાની સૌથી ખરાબ કોલસા ખાણ દુર્ઘટના તરીકે જોવામાં આવી રહી છે. ચાઈનાના પ્રમુખ શ્રી જીનપિંગ દ્વારા આ ઘટનામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર ચાઈનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી ભયંકર અકસ્માત કોલસાની ખાણમાં સર્જાયો છે ચાઈનાની સ્થાનિક સમાચાર એજન્સી શિહોવા અનુસાર આ ધડાકો શાંગસી પ્રાંતની કિનયોન કાઉન્ટી

સ્થિત કોલસાની ખાણમાં શુક્રવારે 22 મેની સાંજે સા:30ાસ વાગ્યે થયો હતો. અકસ્માત થયો ત્યારે 200 થી વધારે કામદારો ખાણમાં હાજર હતા જેમાંથી 123 થી વધારે લોકોની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જેમાંથી ચારની હાલત અત્યંત ગંભીર છે 119 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર ચાઇનાની આ કોલસાની ખાણમાં જેવો જ વિસ્ફોટ થયો તેના પહેલા જ કાર્બન મોનોક્સાઈડ વાયુનું પ્રમાણ જરૂરી મર્યાદા કરતાં વધી ગયું હતું. જેની થોડીક જ વારમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. આ કોલસાની ખાંડને ચીનના રાષ્ટ્રીય ખાણ સુરક્ષા પ્રશાસન દ્વારા અત્યાધિક ખતરનાક શ્રેણીમાં રાખવામાં આવી હતી. હાલમાં તો તપાસ ચાલી રહી છે કે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કેમનું થયું

ચાઈનાના રાષ્ટ્રપતિ શ્રી જીનપિંગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ઘાયલોના ઈલાજ અને જીવતા લોકોની સારવારમાં કોઈ કસર ના છોડવામાં આવે આ ઉપરાંત આ સમગ્ર મામલે કડક તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકોને એક કડક સજા ફટકારવાનો આદેશ હવે ક્ષી જીનપિંગ દ્વારા આપવામાં આવ્યો છે. હાલમાં તો ખાંડની મેનેજમેન્ટ ટીમના કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે જો કે ઘટનાનું મૂળ કારણ હજુ સુધી સામે નથી આવ્યું જો કે ચાઈનાના સરકારી મીડિયા અનુસાર કાર્બન મોનોક્સાઈડનું ગડતર એક સીમા કરતા વધારે થઈ ગયું હતું અને કાર્બન મોનોક્સાઈડ દર્શક મિત્રો એક ઝેરી ગેસ હોય છે. હવે આ સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે

કે ચીનના ક્ષાંશી પ્રાંતમાં આવેલી ખાડ દુર્ઘટનાને લઈને ખૂબ દુઃખ થયું છે. ભારતના લોકો તરફથી હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના નાગરિકો પ્રત્યે એક ઊંડી સંવેદના અને સાચી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોને આ મુશ્કેલ ભર્યા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે. હું હૃદયથી પ્રાર્થના કરું છું કે જે લોકો લાપતા છે તે ઝડપથી મળી જાય. શાંશી પ્રાંતમાં થયેલી આ દુર્ઘટના છેલ્લા 10 વર્ષની સૌથી ખતરનાક દુર્ઘટના છે.

શાંગસી પ્રાંતને ચીનનો મુખ્ય કોલસાવ ઉત્પાદક પ્રાંત માનવામાં આવે છે. યુનાન કરતાં મોટો આ પ્રાંત લગભગ દર્શક મિત્રો 3.4 4 કરોડ જેટલી વસ્તી ધરાવે છે જેમાં ગયા વર્ષે 1.3 અબજ ટન કોલસો ખોદવામાં આવ્યો હતો જે ચીનના કુલ ઉત્પાદનના લગભગ 1 /ૃ હિસ્સો ધરાવે છે ચીને વર્ષ 2000 ના દાયકાની શરૂઆતથી જ વધુ કડક નિયમો અને સુરક્ષિત કાર્ય પદ્ધતિઓ અપનાવીને કોલસા ખાણોમાં થતી મોતની ઘટનાઓમાં નોનપાત્ર ઘટાડો કર્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *