દિગ્ગ્જ અભિનેતા શુશાંતસિંહ રાજપૂત આજે આપણી વચ્ચે મોજુદ નથી પરંતુ એમના દ્વારા કરવામાં આવેલા કામ અને ફિલ્મોને લઈને આજે પણ એમને આજે પણ યાદ કરવામાં આવે છે જણાવી દઈએ એમનુ નિધન થયે 1 વર્ષથી વધુ થઈ ગયું એમને સોસીયલ મીડિયા દ્વારા લગાતાર યાદ કરવામાં આવે છે શુશાંતસિંહે ફિલ્મી કરિયરની શરૂઆત કાઈપો છેથી કરી હતી.
ફિલ્મી લાઈનમાં પગ મુખ્ય પછી ક્યારેય પછી પાની કરી નથી આ દરમિયાન એમને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસીંગ ધોની આધારિત ફિલ્મ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી આ ફિલ્મે શુશાંતને રાતો રાત સુપર સ્ટાર બનાવી દીધા હતા આ ફિલ્મ બાદ શુશાંતના બહુ વખાણ થયા હતા અને ધોને પણ બહુ જ વખાણ કર્યા હતા.
બહુ ઓછા લોક જાણતા હશે કે મહેન્દ્ર ધોની પણ શુશાંતને યાદ કરીને ખુદ ઈમોશનલ થઈ જાય છે હમણાં મહેન્દ્ર ધોની જોડે શુશાંતની વાત ની ચર્ચા કરતા ધોની પણ ઈમોશનલ થઈ ગયા હતા અને કહ્યું હતું આજ પણ એમના એ અભિનયન ની યાદ આવે યાદ કરતાજ એમની આંખો નમઃ થઈ ગઈ હતી.