નમસ્કાર જે રીતે લાલો ફિલ્મ વાયરલ થઈ ગઈ હતી તે જ રીતે તેના લીડ એક્ટર કરણ જોશીની ચેટ એક એક્ટ્રેસ નેહલ વડોલિયા સાથે છે તેની વાયરલ થઈ છે તેની ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવે છે એક્ટ્રેસે આ ચેટ વાયરલ કરી ત્યારબાદ કરણ જોશી ઉપર ઘણા બધા ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે શું છે ચેટમાં પહેલા તમે આ વિડીયો જુઓ જબ આપ કિસી કો જાનતે હો ઓર વો એસા કરે ના તો તુમ્હારી રાતો કી નીંદ હરામ હો જાતી હૈ યે બંદે કા મે મુવી દેખને ગઈ થી ઇતના બોલા બાલા થા ઇસ મુવી કા ઇતના પોપ્યુલર હુવા કી મે મુવી દેખને ચલી ગઈ ઓર ફિર હોતા હે યે આપ ખુદ હી દેખ લીજીય ઓર ઇસકા કહેના ભી કુછ ઓર હી હે ઇસમે ઓર ઇનકા કહેના યે હે કી ઇસકે દોસ્ત ને લીખા થા યે
હાના ઓર ફિર ડીસપીયર મૂડ ભી કર દેતા હે ઇસકા દોસ્ત વાવ અબ આપ મેને ઇસકો રિપ્લાય તો દિયા હે આપ કોલ કરવાથી બેટર છે કે હું તમને મેસેજ જ કરી હવે આખો મામલો જે અત્યારે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે તે એ છે કે કરણ જોશીએ તમે જે રીતે વિડીયો જોવ તેમાં તેમણે જે વિભસે માંગણી કરી હતી તેના કારણે આ એક્ટ્રેસે આ આખી જે વિડીયો હતો જે ચેટ હતી તેને પોતાના જ પ્રોફાઇલ ઉપર શેર કરી હતી. જો કે એક તરફ કહેવાનું એવું છે કે આ જે આખો મામલો હતો તે જાન્યુઆરીનો હતો અને તમે સમય જોઈ શકો છો કે રાતના સમયે આ બધી વાતો થઈ રહી હતી અને ત્યારબાદ કરણ જોશી જે છે તે તેમણે પોતે એવું કહ્યું કે તેમનું જે આખું જે આઈડી હતું તે હેક થયું હતું સમય હતો
જાન્યુઆરીનો આ જાન્યુઆરીનો સમય એ હતો જ્યારે તેઓ પોતાની જે ફિલ્મ આવી હતી તે બેક ટુ હિટ થઈ ગઈ હતી. બેક ટુ બેક અલગ અલગ સીટીઓમાં ફરી રહ્યા હતા. એક સાથે ઘણા બધા લોકો તેમને ફોલો કરી રહ્યા હતા અને તેવા સમયે તેને પોતાનું જે પ્રોફાઇલ હતું તે હેક થયું હતું અને બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમના પોતાના જ ફ્રેન્ડે આ ચેટ કરી હતી અને ત્યારબાદ એક્ટ્રેસ જે છે તે તેમના ઓડિયોમાં પણ એ કહી રહ્યા છે કે જો આ વાત તારા ફ્રેન્ડે કરી હોય અને તું તારો નંબર પણ જે આપવા નથી માંગતો તો તારો ફોન તારા ફ્રેન્ડ પાસે આવ્યો કઈ રીતે એટલે બધુ એક ગંભીર જે સવાલ છે તે તેમની ઉપર ઊભો થયો છે તેમાં કરણ જોશીએ પોતાનો પક્ષ એટલો જ મૂક્યો છે કે હેક થયું હત હતું પણ સામાન્ય રીતે જ્યારે આવી રીતે આઈડી હેક થતી હોય છે
ત્યારે પૈસાની માંગણી થતી હોય છે પણ અહીં કંઈક માંગણી બીજી જ છે પણ નેહલ જોશીની વાત કરીએ તો આવી માંગણી તેમની સાથે પહેલી વાર નથી થઈ આગળ નેહલ નેહલ વડોલિયા જે છે એક્ટ્રેસ તેમણે સુભાષ ગાઈ પર પણ આવી રીતે જ ગંભીર આરોપ લગાડ્યા હતા અને આજે ફરી એકવાર સવારે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક વિડીયો જે છે તે શેર કર્યો છે તેમાં તેમણે શું કહ્યું તે સાંભળીએ અબ તક કે લાઈફમે મેને એક ચીઝ તો શીખી હૈ જબ આપ કિસી કી કમ્પ્લેન કરતે હો ના વો આપસે બડા હો યા છોટા હો ઉસકા કોઈ મતલબ નહી હૈ આપ સહી હો આપ ટ્રસ્ટવર્ધી હો આપ ગલત નહી કર રહે હો અગર આપ સચ બોલ રહે હો તો પીપલ આપકી સુનેગી ટ્રસ્ટ મી હાય ઓર યે દુસરા વિડીયો મેને બનાયા હૈ ન્યુઝ વાલો કે લિયે જો જો ન્યુઝ વાલોને મેરે લિયે ગલત ન્યુઝ છાપી હૈ ઠીક હે વેસે તો ય ચીઝ કો એક સાલ હો ચુકા હે અબ ઓર જિસકે બારે મે મે શાયદ બાત ભી નહિ કર સકતી હું બટ બહોત હો ગયા અબ મે
નવ મહિને મે ના કિસી ઇન્સાન કા બચ્ચા ભી આ જાતા હે યે ચીઝ કો એક સાલ હો ગઈ હે તો મે તો અપની ચીઝો મે બહોત જ્યાદા પરેશાન હું બટ યે લોગ ઓર જ્યાદા પરેશાની એડ કરતે હૈ હેના સમ ન્યુઝ પીપલ કોન કોન વો આપ દેખ સકતે હો મે કુછ જયાદા નહિ બતા સકતી હું બટ પેસો કે લિયે જો મેરે લિયે બાત કી હે ઠીક હે મે બતાના ચાહતી હું મુજે ઇસ દુનિયા સે કિસી સે ભી ધૂલ ભી નહી ચાહીએ સમજ મે આયા ઓર યે બાત મેને જબ કોર્ટ મે રખી થી ઇસીલિયે ચીઝે અભી તક સ્ટોપ નહીં હુઈ હૈ તો મિર્ચ મસાલા ડાલ કે અપની ન્યુઝ બનાના બંદ કીજીએ ઠીક હે નેહલ વાડોલિયા કો ઇસ દુનિયામે કિસી સે ભી એક ફૂટી કોડી ધૂલ ભી નહી ચીએ ધૂલ સમજ મે આયા તો જો ચીઝે ના પતા હો સબૂતો કે બિના ઉસ ચીઝો પે ન્યુઝ મત છાપીએ યહા કિસી કી જિંદગી ખરાબ હો જાતી હૈ આપ લોગો કે ન્યુઝ સે કિસી કી ફેમિલી કિસીસે બાત નહી કરતી હૈ આપ લોગો કી ન્યુઝ સે તો એક સાલ સે મેને મેરી માં સે બાત નહી કી હે માઈન્ડેડ સારે કે સારે ન્યુઝ ચેનલ જો ગલત છાપતે હૈ મે બોલ નહી સકતી હું ઉસકા મતલબ યે નહી હે [હાસ્ય] કી ઓર ચીઝો પે મિર્ચ મસાલા ડાલે ઠીક હે જસ્ટ સ્ટોપ ઈટ અધરવાઈઝ મે સબ લીગલ જાઉગી જો ન્યુઝ પેસો વાલી છાપી હે ના મે બોલ ભી નહી સકતી હું આ સાથે વધુ એક વિડીયો પણ તેમણે શેર કર્યો હતો
જેમાં તેમણે એવું પણ કહ્યું છે કે જ્યારે તમારી રી પાસે સબૂત હોય તો ત્યારે સામેવાળો કોઈ પણ વ્યક્તિ હોય તમારે ડરવું ન જોઈએ અને આવી રીતે તમારે તમારે પોતાનો પક્ષ જે છે તે મુકતા રહેવું જોઈએ આમાં ખુલીને સ્પષ્ટતા અત્યારે થઈ નથી શકી કારણ કે અત્યાર સુધી કરણ જોશી ઉપર કોઈ જે છે કરણ જોશીએ અત્યાર સુધી એટલું જ કહ્યું છે કે તેની આઈડી હેક થઈ છે પણ હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું કરણ જોશીના ગંભીર કરિયર હજી જ્યારે શરૂઆત થઈ છે લાલો ફિલ્મ એક એકમાત્ર સફળતા મળી છે ખૂબ વધારે સફળતા મળી છે તેઓમાં તેમનું કરિયર શરૂ થાય તે પહેલા તેમની ઉપર આવા ગંભીર આરોપો લાગ્યા છે તે કેટલું સત્ય છે કારણ કે જ્યારે જ્યારે આવા ગંભીર આરોપો લાગતા હોય છે ત્યારે એક સવાલ એ પણ થતો આય છે કે શું તેમને પાડી દેવા માટે આવું કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે આવા આ ઇન્ડસ્ટ્રીમાં આવા જે આરોપો લાગવવામાં આવ્યા છે તે નવા નથી આગળ પણ આપણે ઘણા બધા આવા આરોપો બીજા બધા કલાકારો તરફથી આવ્યા હોય તેવા જોઈ શકીએ છીએ ત્યારે વધુ એક આરોપ શું સાબિત કરે છે આખી વાયરલ ચેટમાં તમને કોનો પક્ષ સાચો લાગે છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો ધન્યવાદ [સંગીત] [સંગીત]