હવામાન ખાતા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ચોમાસુ હવે સમય કરતાં વહેલું બેસી ગયું છે ચોમાસુ કેરળથી માત્ર 300 કિલોમીટર દૂર છે અને ભારતમાં સત્તાવાર રીતે 26 મેની આસપાસ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ શકે છે તો બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 19 મે અથવા તો 20 મેથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું
પાર્થ હવામાન ખાતા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસુ સમય કરતા વહેલું બંગાળની ખાડીમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે ચોમાસુ કેર કેરળથી માત્ર ને માત્ર 300 કિલોમીટર દૂર છે છેલ્લા બે દિવસથી નિકોબાર ટાપુઓ અને અંદમાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ આ ચોમાસુ કેરળમાં 26 મે આવે તેવીસ સંભાવના છે હવે આપણે દર્શક મિત્રો નકશાની મદદથી સમજીએ તો હવામાન ખાતાની આ સત્તાવાર વેબસાઈટ છે જ્યાં આ ભારતનો સેટેલાઈટ મેપ આપવામાં આવ્યો છે દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં આજે અંદમાન નિકોબારનો જે વિસ્તાર છે ત્યાં હાલમાં ચોમાસુ છે અને ચોમાસુ હવે આવનારા સમયમાં ધીરે ધીરે મધ્ય બંગાળની ખાડી આવશે અને આ પછી તે ધીરે ધીરે કેરળ તરફ આવશે
આમ 26 મેની આજુબાજુ ચોમાસુ કેરળ પર આવે તેવી સંભાવના છે. હાલમાં તમે આ કેરળના આસપાસના જે વિસ્તારોમાં જોઈ રહ્યા છો તે એક ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે અને સંભાવના છે કે આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે આવનારા સમયમાં વાવા જોડામાં પરિણમે તેવી સંભાવના છે. જો તેને પૂરતું તાપમાન અને પૂરતું ભેજ મળ્યો તો જ તે આવનારા સમયમાં વધારે તાકાતવર બનીને ચક્રવાતમાં પરિણમે તેવી સંભાવના છે. હવે આપણે જાણીએ કે પાછલા વર્ષોમાં ચોમાસુ બંગાળની ખાડીમાં ક્યારે બેઠેલું છે?
તો 2025 ના વર્ષમાં મેની 13મી તારીખે બંગાળની ખાડીમાં આવ્યું હતું. પછી 2024 ના વર્ષમાં મેની 19 મી તારીખે આવ્યું હતું 2023 માં પણ મેની 19 મી તારીખે 2022 માં મેની 16મી તારીખે બંગાળની થાળીમાં ચોમાસું આવતું હોય છે હવે વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતમાં 19 કે 20 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના છે
જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ રહેલી છે સંભાવના છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ન માત્ર એક કે બે દિવસ માટે પરંતુ 30 મે સુધી ચાલે તેવી સંભાવના છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટસપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર