ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની વિક્રમ ઠાકોરનો સનસની ઘેજ ખુલાસો ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર વિક્રમ ઠાકોરે લગાવ્યો ગંભીર આરોપ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સરકારી સબસીડીના દુરુપયોગનો વિક્રમ ઠાકોરનો દાવો કેટલાક પ્રોડ્યુસરો માત્ર સબસીિડી લેવા માટે ફિલ્મ બનાવતા હોવાનો ખુલાસો કર્યો. સબસીડીની રકમથી પણ ઓછા ખર્ચમાં ફિલ્મનું નિર્માણ કરતા હોવાનો આરોપ લગાવ્યો.
નિમ્ન ગુણવત્તા વાળી ફિલ્મો બનાવવાની સબસીિડી વાળી ફિલ્મો બનતી હોવાનો આરોપ અને સબસીડી પર સેટિંગ ચાલતું હોવાનું પણ વિક્રમ ઠાકોરે આરોપ લગાવ્યો. સબસીડીના દુરુપયોગ કાસ્ટિંગ કાઉટ સહિતના મુદ્દે પણ મોટા ખુલાસા કર્યા.
એવા પણ પ્રોડ્યુસર હોય છે કે જે ખાલી સબસીડી માટે પિક્ચર બનાવતા હોય છે સબસીડીમાં અત્યારે ઘણા બધા પ્રોડ્યુસર એવા મારી કઈ પિક્ચરનું શૂટિંગ ચાલતું તું પ્રેમ ગોરી તારું કેમ કરી ભોલાય હા એ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું લકી સ્ટુડિયો હાલોલમાં ત્યારે મારી મારી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અને એ જ લકી સ્ટુડિયોમાં ત્રણ પિક્ચરના શૂટિંગ પૂરા થયા તોય અમારું ચાલતું હતું
શૂટિંગ અને પછી મને ખબર પડી કે આ ફક્ત ને ફક્ત સબસીડી લેવા માટે જ કેમ કે પાચ લાખ રૂપિયામાં પિક્ચર બનાવી દે પછી તમે સરકારમાં જઈને પછી તમે એની સબસીડી માંગો સબસીડી મળે ખરી અમે બી પાછું અંદર અંદર પાછું એકબીજાને એવું હોય લેતી દે સેટિંગ હોય એટલે એવી રીતે આ લોકો પીટી ઘડા લોકો અત્યારે હાલ પણ બનાવે