તમાશા તમે બનાવ્યા છે 17 દિવસ થઈ ગયા ગઈ કાલે તમે ફરિયાદ દાખલ કરી છે 17 દિવસથી બે નાબાલિક દીકરીઓ ગુમ થઈ ગઈ તમે ફરિયાદ કેમ નથી કરી આટલો આટલો પાવર તમારા કામમાં કરોને તમે કામમાં પાવર કરોને આટલો આપણી આ આદિવાસી સમાજની દીકરીની ઉપર બળાત્કાર થયો તેને મારી નાખી કે એને ટુકડા કરીને કઈ ફેંકી દીધી કઈ હતો પતો નથી આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું નહી [ચીસ પાડવી] પીઆઈ હ હ આ દ્રશ્યો અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન પાસેના છે. ઘટના શું હતી લોકો કેમ આટલા આક્રોષિત છે તો પહેલા ઘટનાની વાત કરીએ તો 24 તારીખે બે છોકરીઓ ગુમ થાય છે. બંને છોકરીઓના માતાપિતા જઈને ફરિયાદ લખાવે છે
પરિવારના ફરિયાદ લખાયા પછી આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી થઈ એ વાત સાથે સમાજના લોકો અને સાથે જ અલગ અલગ સંગઠનો ભેગા થઈ અને પોલીસને મળવા માટે જાય છે. પોલીસને મળવા જાય છે ત્યારે ઉગ્ર બોલચાલ થઈ જાય છે સંગઠનના જે અધ્યક્ષ હોય છે એ અને સાથે જ પીઆઈ જે છે ત્યાના નરોડા પોલીસ સ્ટેશનના એ બંને વચ્ચે ઉગ્ર બોલચાલ થાય છે. સમાજના લોકો હું એટલે કહી રહી છું કારણ કે જે દીકરી ગુમ થઈ છે એમાંથી એક દીકરી આદિવાસી છે અને એક ઠાકોર સમાજની દીકરી છે. શરૂઆતમાં તમે જે વિડીયો સાંભળ્યો એ સાંભળીને તમને ખબર પણ પડી હશે આદિવાસી સમાજની દીકરી ગુમ થાય છે અને એના પછી સમાજના લોકો આવીને એવું કહે છે કે દીકરી સાથે કે બંને દીકરીઓ સાથે શું થયું એ કોને ખબર પડશે? એટલે ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ ભેગા મળી
અને પછી પોલીસ સ્ટેશને જાય છે સમાજના આગેવાનો ત્યાં પોલીસ સ્ટેશન પહોંચે છે અને પછી ઉગ્ર બોલચાલ થાય છે. બધા જ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે 24 તારીખથી લઈને આજ દિન સુધીમાં પોલીસે શું કાર્યવાહી કરી અને દીકરીઓ જ્યારે નાની ઉંમરની છે ત્યારે એની સાથે કંઈ પણ થઈ શકે છે પોલીસ કેમ આ વિષયને એટલી ગંભીરતાથી નથી લેતી. ત્યાં ગયેલા લોકો એવી ચીમકી પણ આપે છે કે જો 24 કલાકની અંદર એ દીકરીને નહીં શોધવામાં આવે કે એની તપાસ સરખી નહીં કરવામાં આવે તો પછી અમે અમદાવાદ બંધ કરીશું અમે રસ્તા પર ઉતરીશું અને આંદોલન કરીશું. તો ગઈકાલે નરોડા પોલીસ સ્ટેશનમાં શું થયું તે જુઓ આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ આપણી જયભાઈ તમે જાવ માણસોને અહીયા બધાને કોલ કરો રાખો અમદાવાદ ચક્કા જામ કરો આજે રાત્રે આપણી આ આદિવાસી સમાજની દીકરીની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી કે એને ટુકડા કરીને કઈ ફેંકી દીધી કઈ હતો પતો નથી આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું હું કલ્પેશ પરમાર જનતા સેના અધ્યક્ષ આ બેનની જોડે અહિયા ધરણા ઉપર બેસું છું. આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી
તમે તમે તમારે જરાય રોવાની જરૂર નથી. તમારી દીકરીને કઈ ની થાય હું બેઠો છું ફરિયાદ કરો જે કરવું હોય એ કરો ગુજરાતના તમામ આગેવારોને કહેવા માગું છું. આજે હું મરી જઉ તો મને મંજૂર છે આ પીઆઈની જે નાટક છે જે તાયફાન કર્યા તમારી કાગીવાનોને કહે છે કે તમાશો કરે છે તેમને કહું છું હું અહિયા બેઠો છું કરો જો ફરિયાદ કરવી હોય તમારી બેન રડવાની જરૂર નથી ગુજરાતની દીકરી છે ગુજરાતની દીકરીને શોધી લાવો નહી તો તમને શરમ કરો ખુરશી ખાલી કરીને ઘેર જતા રહો [ચીસ પાડવી] હું આ બેઠો છું બેસો મારી જોડે બીજું કોઈ નઈ બેસે બેહો અહિયા [ચીસ પાડવી] તમારા કમિશનરને બોલાવો અહિયા ત શરમ નથી આવતી તમને લોકોને પીએ ધરાગીરી કરે છે. ભાઈ આદિવાસી સમાજને ખાસ કહું છું જય જોહાર અવાજ આવવો જોઈએ જય જોહાર [ચીસ પાડવી] મારો અવાજ નથી આદિવાસી સમાજની બેનને ધક્કા મારીને પીઆઈ કાઢી છે ધક્કા માર્યા જય ભીમ જય ભીમ જય ભી જય ભીમરો પબ્લિક કરો તમાશા તમે બનાવ્યા છે 17 દિવસ થઈ ગયા ગઈકાલે તમે ફરિયાદ દાખલ કરી છે 17 દિવસથી બે નાબાલિક દીકરીઓ ગુમ થઈ ગઈ તમે ફરિયાદ કેમ નથી કરી ફરિયાદ આપે ને
સામે તો ફરિયાદ લેવાય શું કહો છો? ફરિયાદ આપે ને તો ફરિયાદ લેવાય ફરિયાદ એટલે આ પરિવાર તમારે ત્યાં આયો જ નથી તમે એવું કહેવા માંગો છો? પરિવાર ફરિયાદ આપવાના હતા છોકરી અને શોધવા માંગતા હતા. તો ફરજ કોની આવે સાહેબ ફરજ કોની આવે? 11 વર્ષની ફરિયાદ તો તમે ગઈકાલે લીધી જનતા જનતા સેના જ્યારે આવી ત્યારે તમે ફરિયાદ લીધી છે. ના વઘારકામના ઇસ્યુ ઉપર નહીં વગર કામના ઇસ્યુ વાત જ નથી. પૂરા કરવા પર્સનલ કેવી રીતે? હાઉ યુ કેન સે ધેટ આયા 307 ની ખોટી ના લીધી. ના અરે ના. સાહેબ, પર્સનલ એક મિનિટ હું ભૂલી જાવ, પર્સનલ એજન્ડા તો નરોડામાં ખુલ્લેઆમ વેચ્યા ચાલે છે એના વિરુદ્ધમાં અવાજ ઉઠશે ખુલ્લેઆમ અરે કાલે જ થશે પર્સનલ એજન્ડા હોય ને મારા તો હું આ ખુલ્લેઆમ તમે અહીંયાથી ગગન ગેસ્ટ હાઉસની આગળ જાવ ને મીડિયાને કહું છું કે ગગન ગેસ્ટ હાઉસની આગળ તમે જજો ખુલ્લે આમ વૈષ્ણવની પ્રવૃત્તિ ચાલે છે કાલુપુરની આગળ ખુલ્લેઆમ જગ્યા જગ્યાએ દારૂ વેચાય છે. શાકભાજીની જેમ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વિચાર છે એ પીએને જ્યારે અમે અમે માંગણી ઉઠાવીશું એના વિરુદ્ધમાં અમે બોલશું ત્યારે અમને કહેજો કે અમે જનતાના હક માટે તમે એમ કહેશો ને પર્સનલ એજન્ડા તો પર્સનલ એજન્ડા છે જનતા સાહેબ સાહેબ જો એક મિનિટ બહાર નીકળો બહાર બહાર કેમ નીકળવાનું છે ના ઉભા અધિકારીઓની માંગણી કરીશું તમે અમારા ઉપર ફરિયાદ કરજો બે દીકરીઓ અધિકાર માટે આવો બેન આવો તો બેન ભાઈ લાવો તમને સાહેબ પરિવારને ગાંધીની વાત નથી
તમે તમારું કામ કરો વાત થાય તમે તમારું કામ કરો આટલો પાવર તમારા કામમાં કરોને તમે કામમાં પાવર કરો ને આટલો છે અરે 17 દિવસથી તમે અરે જરૂર નથી તમે અમારો પગારમાં છો જરૂર નથી એટલે જરૂર નથી એટલે 17 દિવસ થઈ ગયા વચ્ચે આગેવા શરમ આવી જોઈએ છો તમને નરોડા પીઆઈ શરમ કરો નરોડા પીઆઈ શરમ કરો બે મિનટ ના ના બે મિનિટ ઉભા રહો નરોડા પીઆઈ શરમ કરો શરમ કરો શરમ કરો નરોડા પીઆઈ શરમ કરો શરમ કરો મારી માનસિકતા છે મહિલા એ ભાઈ પડી જાવ તમે એટલે કેવી રીતે તમે કેવી રીતે મારો તમે લઈ જાવ લઈ જાવ એ બુટલેગર છે લઈ જાવ એ બુટલેગર છે અહિયાં બેસી જાવ તમને તો શરમ આવી જોઈએ બેસી જાવ બેસી જાવ બેસી જાવ એક મિનિટ હવે સાંભળો એક મિનિટ એક મિનિટ ઉભા રહો હું કલ્પેશ પરમાર અધ્યક્ષ શ્રદ્ધા સેના ગુજરાત નરોડાની તમામ પબ્લિક ગુજરાતના તમામ આગેવાનોને હું કહું છું
નરોડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થાય તાત્કાલિક સમાજને નમ્ર વિનંતી આપણો સમાજ જ્યારે અવાજ ઉઠાવે ત્યારે લોકો આપણને દબાવવાની વાત કરે છે સમાજને ના આહ્વાન છે કે અમે નરોડા પોલીસ સ્ટેશન હતવાના નથી આ લોકો અમને ધરપકડ કરે છે 13 વર્ષની દીકરીની જ્યારે આદિવાસી સમાજને પણ આહવાન આદિવાસી સમાજના જે પણ આગેવાનો સાંભળતા હોય આદિવાસી સમાજની દીકરીનો કોઈ પત્તો નથી આ દીકરીને ન્યાય આપવા માટે રહ્યા છીએ બીજી દીકરીને મારી નાખી હોય કે નાખી દીધું હોય એની જવાબદારી કોણ છે? 17 વર્ષથી 17 દિવસથી એની ઉપર થયો ના થયો હોય તો જવાબદાર કોણ? અરે કલ્પેશભાઈને વેચી માર્યું હોય તને ખબર? એક છોકરીના સાહેબ એમ કહે છે કે હું સંવેદનશીલ છું. એ છોકરીને વેચી મારી હોય દીકરી એક નવ વાંધો નતો થઈ ગઈ હય હાય નવડા પીય નવડા [ચીસ પાડવી] પી આય નવ અર ગોરી મારી દો તમે લોકો મને આદિવાસી સમાજ મારી બેન કે છે મારી બેનનો પદો આલો મને નવડો પી આય હવડો પી આય હી નાખો મને ગોળી મારી જો અરે મને ગોળી મારો મારો મને મારી બેન છે મારી બેન છે [ચીસ પાડવી] મારી બેન ક્યાં છે આવી જાય મારી બેન ક્યાં છે મારી બેન ક્યાં છે મારી બેન ક્યાં છે મારી બેન કેમ હ