Cli

‘ડિજિટલ અરેસ્ટ’ પર આધારિત સૌથી ખતરનાક ગુજરાતી ફિલ્મ “ધરપકડ” વિષે જાણો

Uncategorized

અત્યારે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના જમાનામાં એક શબ્દ બહુ સંભળાઈ રહ્યો છે ડિજિટલ અરેસ્ટ આ ભયાનક અનુભવને જો મોટા પડદા પર જોવો હોય તો મલહાર ઠાકરની નવી ફિલ્મ ધરપકડ તમારા માટે જ છે ફિલ્મની વાર્તા ભલે સીધી સાદી હોય પણ તે જે રીતે રજૂ કરવામાં આવી છે તે કાબિલે તારીફ છે. મલહાર ઠાકર એટલે કે અર્જુન અને શૃહદ ગોસ્વામી એટલે કે બંટીની કેમેસ્ટ્રી અને તેમનો સાહજિક અભિનય ફિલ્મને અંત સુધી જકડી રાખે છે.

દિગદર્શક અનીશાહે ડિજિટલ એરેસ્ટના જોખમને એટલા રોમાંચક રીતે રજૂ કર્યું છે કે તમે પડદા પરથી નજર હટાવી શકશો નહીં આ માત્ર એક ફિલ્મ નથી પણ દરેક સ્માર્ટફોન યુઝર માટે એક ચેતવણી છે મનોરંજનની સાથે ફિલ્મ એક ગંભીર સામાજિક સંદેશ પણ આપે છે જે આજના સમયમાં અત્યંત અનિવાર્ય છે.

ફિલ્મમાં જે સસ્પેન્સ અને ડ્રામા ક્રિએટ કરવામાં આવ્યો છે તે ખરેખર જોવા જેવો છે. બહુ જ એક્સાઈટેડ છે અમે લોકો બહુ જ ઈમ્પોર્ટન્ટ વિષય પર ફિલ્મ બની છે ધરપકડ અત્યારનો એક સહતો મુદ્દો છે ડિજિટલ અરેસ્ટ એની પરની ફિલ્મ છે અને આઈ હોપ કે આ ફિલ્મ લોકો સુધી બરાબર રીતે પહોંચે લોકો જુવે અને વધારેને વધારે લોકો સુધી પહોંચે. સર જે આ ભારતની ફર્સ્ટ ડિજિટલ સ્કેમ મુવી છે એના વિશે તમે કેવી રીતે રિસર્ચ કર્યો

અને કેવી રીતે હા એટલે આઉટ 2025 માં વિચાર આવ્યો હતો કે ડિજીટલ અરેસ્ટના કેસીસ વધી રહ્યા હતા અને એ વખતે વિચાર આવ્યો કે આની પર ફિલ્મ કરવી જોઈએ અને હિન્દીમાં કેનેટફિલિક્સ કે કોઈ શોઝમાં આ પ્રકારની ફિલ્મ બની નથી તો એવું એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં બનાવી આ પહેલી ફિલ્મ થશે

એટલે આ ડિજીટલ અરેસ્ટ ઉપરની પહેલી ફિલ્મ છે જે સ્કેમસ્ટરસ ડિજીટલ અરેસ્ટ કરવા વાળા સ્કેમસ્કેમસ્ટરસ કેવા હોય છે કઈ રીતે ઓપરેટ કરે છે કઈ સ્કેમ કરે છે અને એના લીધે કોમન મેન કઈ રીતે સફર કરે છે એ આપણે આ ફિલ્મમાં દેખાડયું છે સોસ વેરી ઇમ્પોર્ટન્ટ ફિલ્મ મહત્વની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *