જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયા બાદ સીડીએસનું પદ ખાલી થઈ ગયું હતું તેના પર નિયુક્તિ કરવા માટે સરકાર જલ્દી કામ કરવાનું શરૂ કરશે કેટલાક રિટાયર્ડ સૈન કમાન્ડોનું કહેવું છેકે જનરલ નરવણેને આ સીડીએસના પદ પર નિયુક્ત કરવું મહત્વપૂર્ણ કદમ હશે પરંતુ તેઓ 5 મહિના અંદર સેનાએ પ્રમુખ પદ પરથી રિટાર્યડ થવાના છે.
એમના કામને જોઈને એમની નિયુક્તિની સંભાવના વધુ છે સવાલ આવે કે કઈ રીતે થશે આવનારા નવા સીડીએસન ચુનાવ આપણી સરકાર દ્વારા આર્મી સેના વાયુ સેના અને નેવી સેનાની વરિષ્ટ કમાન્ડોની એક સમિતિ બનાવાવમાં આવશે ત્રણે સેનાઓને આગળના દિવસોમાં મળનાર મંજૂરીને આધારે નક્કી કરવામાં આવશે
આ મંજૂરી માટે રક્ષામંત્રી રાજનાથ સિંહને મોકલવામાં આવશે રક્ષામંત્રીથી મંજૂરી મળ્યા બાદ નામ ઉપર વિચાર માટે કેબિનેટની નિયુક્ત સમિતિ પાસે મોકલવામાં આવશે જે ભારતના થનાર નવા સિડીએસ પણ નિર્ણય લેશે ચીફ ઓફ ઇન્ટરિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફથી લઈને ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ સુધી સંભવિત ઉમેદવારોની સમિતિ નક્કી કરવાની પ્રક્રિયા કરશે.
સરકાર નવા સીડીએસની નિયુક્તિ માટે એજ પ્રોટોકોલનું પાલન કરશે જે તત્રણે સેનાઓના પ્રમુખ માટે નક્કી કરેલ છે સીડીએસ કમિટીના અધ્યક્ષ હોય છે જેમાં ત્રણે સેનાઓના પ્રમુખ સામેલ હોય છે જણાવી દઈએ હવે નવા સીડીએસ બનવાની સૌથી વધુ રેસમા જનરલ નરવણે છે ત્રણે સેનાઓના પ્રમુખોથી તેઓ સિનીયર છે