કચ્છના રણ પ્રદેશમાં પશુપાલકો માટે ઊંટડીનું દૂધ હવે આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે. જે દૂધ અગાઉ પાણીના ભાવે વહેંચાતું હતું તેને ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સહયોગથી હવે પ્રતિલીટર 55 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. સુપર ફૂડ એવું ગણાઈ રહ્યું છે ઉટળીનું આ દૂધ અને તેના સચોટ માર્કેટિંગ અને પ્રોસેસિંગના કારણે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે.
ત્યારે કઈ રીતે કચ્છના [ગળું સાફ કરે છે] પશુપાલકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેના વિશેની વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યુઝમાં આપની સાથે હું મયુની કચ્છના રણમાં ઊંટ પાલન પર નભધતા પરિવારોની આજીવિકાનું ચિત્ર હવે બદલાયું છે. સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદીની વ્યવસ્થિત પદ્ધતિ ઉભી કરવામાં આવી છે. જેના કારણે પશુપાલકોને પ્રતિલિટર ₹50 થી 55 સુધીનું સીધું ચુકવણું કરવામાં આવે છે. અને આ વ્યવસ્થાને કારણે પશુપાલકોને દૂધના વહેચાણમાં જે અગાઉ સમસ્યાઓ થતી હતી તેમાંથી કાયમી મુક્તિ મળી છે. ઘાસચારાની શોધમાં પશુપાલકોને સતત સ્થળાંતર કરવું પડતું હતું.
પરંતુ તેના તે સમસ્યામાંથી તેમને છુટકારો મળ્યો છે અને સરહદ ડેરી એ આ પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની છે. ત્યારે આ મામલે પશુપાલકો શું કહી રહ્યા છે તે જોઈ લઈએ. દૂધનો જેમ ઉપયોગ કર્યા સરકારે જે આપણે ભાઈ કર્યો સંગઠનમાં એટલે જ અમારી સંસ્કૃતિ ટકી રહી છે સમજી લો નહી તો ગોતવા કરવા તૈયાર નાતો ભાઈ પંચ રૂપિયા આપણને આવક ના જડે તો પેલા આપણે કરવો છે વેસ્ટ છે આ ડેરીમાં જાય રયું એ ભાવ આપે ઈ 50 રૂપિયા આપે તો સરહદ ડેરી માત્ર દૂધ જ નથી ખરીદતી પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને તેમાંથી પનીર અને આઈસ્ક્રીમ જેવી અન્ય બનાવટો અન્ય ઉત્પાદનો પણ બજારમાં મૂકે છે
જેના કારણે પણ પશુપાલકોને ફાયદો થાય છે તેમની આવકની વાત કરીએ તો વર્ષ 2025 2026 માં દૂધની ખરીદીમાં 8.50% નો નોંધપાત્ર વધારો થયો જેના પરિણામે ગત વર્ષે જે 8.72 કરોડ રૂપિયાની કુલ પશુપાલકોને ચૂકવણી થઈ હતી તેની સામે આ વર્ષે પશુપાલકોને 9.60 60 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. સરકારી પ્રોત્સાહન લોન સહાય જે મળી રહી છે પશુપાલકોને તેના પરિણામે ઊંટની કિંમતમાં પણ વધારો થયો છે અને વ્યવસ્થિત માર્કેટિંગ દ્વારા હવે ઊંટ પાલન એક અલગ જ વ્યવસાય બનીને ઉઘરી આવ્યું છે.
કચ્છનો યુવા વર્ગ પણ હવે આ નવી જ શ્વેત ક્રાંતિમાં જોડાઈ રહ્યો છે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે આ મામલે શું કહ્યું તે જોઈ લઈએ. પૂરા ઇન્ડિયા મે પહેલા હી પ્લાન્ટ હે સર ડેરી કા ઓર એઝ એ મેડિસન જો ઉસકા યુઝ હોતા હે તો ઇસકે લિયે ઉસકા રેટ ભી હમ જયાદા દેતે હે ગાય ભેસ કા રેટ સે વો કેમલ મિલ્ક કો 51 રૂપીસ પર લીટર હમ દેતે હે ક્યકી વો ઉસકા જો ખર્ચા હે વો બહત જયાદા હે ઓર ઉસકા જો ચારા હે નેચરલ હે ઇસલિયે ઉસકો વેસે રખડના ભટકના પડતા હે એક હી જગહ પે સ્થિર નહિ રહે સકતા હે આ સાથે જ હેલ્થ એક્સપર્ટ પણ એવું કહી રહ્યા છે કે ઊંટળીના દૂધનો વધુને વધુ લોકોએ ઉપયોગ કરવો જોઈએ
કેમ કે ઊંટળીના દૂધથી ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં પણ ખૂબ જ ગુણકારી હોય છે. લોકોને ખૂબ જ સ્વાસ્થ્યના લાભ પ્રાપ્ત થતા હોય છે. ડોક્ટર અલ્પ અંતાણી આ વિશે માહિતી આપી છે તે જોઈએ. ટ્યુબરક્લોસીસ કે રોગો સે અગર કોઈ પીડિત હે યા બહોત પુરાની કફ કે રોગો સે જો કોઈ પીડિત હે યા શરીર કે અંદર સુજન યાની ઇન્ફ્લામેટરી કન્ડિશન જો હોતી હે ઇનમે સભી રોગો મે જો હે વો ય ઉષ્ણ ક્ષીર યા કેમલ મિલ કા વિશેષત ઉપયોગ કહા ગયા હે ડાયાબિટીસ કે અંદર ભી ડેફિનેટલી જહા પે વાયુ ઓર કફ કા જહા પે જયાદા અગ્રવેશન દેખને કો મિલતા હે વહા પે ઇસકા ઉપયોગ કર સકતે હે તો આજ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યુઝ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર