નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એ બધાની વચ્ચે તમને ભયંકર ગરમીનો અનુભવ પણ થતો હશે. ગઈકાલે તાપમાન ખૂબ ઊંચું ગયું છે. બે ત્રણ સિસ્ટમો એવી બની છે જે ખૂબ ભયાનક માનવામાં આવે છે એમાંથી એકાદ સિસ્ટમ ચક્રવાત સુધી જાય એટલે સાયક્લોન બને તેવી સંભાવના પણ છે. પહેલા વરસાદની વાત કરી અને પછી ગરમીની પણ વાત કરી લઈએ.
ગુજરાતમાં અત્યારે સ્થિતિ જોઈએ તો ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ઉપરના પ્રદેશોમાંથી પસાર થઈ રહી છે સાથે નીચે તમે જુઓ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંગાળની ખાડીમાં અત્યારે અહીંયા સિસ્ટમ બનેલી જ છે સાથે જ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમો બનેલી છે એટલે એક માલદીવસ પાસે છે એક શ્રીલંકાની નીચે પણ સિસ્ટમ બનેલી છે અને સાથે જ અરબી સમુદ્ર સિવાય બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ છે એટલે તમે જુઓ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધારે થોડીક મજબૂત છે
દક્ષિણના ભાગોના આ ત્રણે ત્રણ સિસ્ટમો ખૂબ અસર કરવાની છે અને એના અસરને કારણે દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને આ સિસ્ટમોને કારણે જ ચોમાસું આ વખતે થોડુંક વહેલા બેસે તેવી આગાહી પણ કરવામાં આવી છે અત્યારે 12 તારીખની સ્થિતિ જોઈએ તો સિસ્ટમ ધીરે ધીરે 13 14 તારીખની આસપાસ વધારે મજબૂત થાય છે સાયક્લોન બનતી દેખાય છે લો પ્રેશર સુધી પહોંચશે એના પછી ડિપ્રેશન એના પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બને તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે.
સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી પહોંચે પછી એને દરિયાકાંઠાથી કેવું વેગ મળે છે એના ઉપર આધાર રાખે છે અત્યારે તો તમે જુઓ કે શ્રીલંકા પર આખી એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે સાથે જ અહીંયા એ ધીરે ધીરે મ્યાનમાર તરફ જતી દેખાય છે અને સાથે જ માલદીવસની નીચે બનેલી એ સિસ્ટમ ધીરે ધીરે ઉપર અરબી સમુદ્રથી ઉપરના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે એ તરફ આવતી દેખાય છે તમે જુઓ કે આખું જે ટ્રફ ખેંચાયેલો છે એ ટ્રફને અસરને કારણે મહારાષ્ટ્રના દરિયા કાંઠા સુધી વરસાદ પહોંચશે અને એના પછી એ ગુજરાતમાં પણ પ્રવેશે તેવી સંભાવના છે એટલે 20 22 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે એની પહેલા ભયંકર ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે એટલે આજે ટ્રક દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેંચાઈને દક્ષિણના ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે એની અસર પ્રીમોન્સુન એક્ટિવિટીના કારણે પડતો વરસાદ અને બધું જ ભેગું થશે અને વરસાદ પડવાની સંભાવના 20 તારીખ પછી છે અત્યારે આપણે જોઈએ ગરમીની સ્થિતિ શું છે તો આજના દિવસે કેટલું તાપમાન રહેવાનું છે વહેલી સવારથી એટલે 9 વાગ્યાનું તમે પ્રેડિકશન જુઓ તો 32° તાપમાન પહોંચે બપોરે 3 4 વાગ્યાની આસપાસે 44 45 ડિગ્રી તાપમાન પહોંચી જાય છે અમદાવાદમાં 44ડિગ્રી તાપમાન છે વિરમગામમાં પણ 44ડિગ્રી છે સાથે જ વડોદરાથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ 42 ડિગ્રી ને પાર તાપમાન પહોંચવાનું છે એટલે આખા ગુજરાતમાં અત્યારે જે હીટ વેવની આગાહી કરવામાં આવી છે તાપમાન 45ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે. સાથે જ જે વાવાજોડું બની રહ્યું છે
વાવાજોડાની અસરો કેવી થવાની છે એ પણ તમને બતાવીશું હવામાન નિશ્રાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એટલે બંનેની આગાહી પ્રમાણે ભયંકર ગરમી અને એના પછી વરસાદ એટલે ભર ઉનાળે વરસાદ પડવાની આગાહી છે. પ્રી મોન્સુન એક્ટિવિટી પણ થવાની છે એટલે ગરમી અને વરસાદ એકસાથે ભેગો થવાનો છે તો અંબાલાલ પટેલની આગાહી શું કહે છે એ પણ એકવાર સાંભળો. અભી રહેશે તારીખ 15 સુધી ગરમી પડવાની શક્યતા રહેશે તારીખ 14માં ગરમી આખરી રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ 44 45 થઈ શકે મહીસાગરના ભાગમાં મહત્તમ 44 થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 43 ગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે કર્કવૃતપાલના ભાગોમાં આખરી ગરમું પડવાની શક્યતા રહેશે તક ભાગમાં મહત્તમ તાપમાન 44 ગ્રી સેલિયસ થવાની શક્યતા કરે છે હિંમતનગર અરવલ્લી અને સાબરકાંઠામાં આકરી ગરમ પડશે
આ ઉપરાંત બનાસકાંઠા પાટડી દસાળા અને લગભગ પાલનપુર મિસા આશરામાં આખરી ગરમ પડશે ત ભાગમાં મહત્તમ ઉસમાન 43 44 ગ્રી સેલ્સયસનું થઈ જવાની શક્યતા રહેશે આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ આખરી ગરમ પડ શક્યતા રહેશે મહત્તમ ઉસમાન 42 ગ્રી સેલ્સયસ તો ત્યાં 43 43 ગ્રી સેલયસ પણ થઈ શકવાની શક્યતા રહે એ આખરી ગરમીથી ધન ધને કાળજી રાખવી શકે છે રાજકોટના ભાગોમાં મહત્તમ મુજા ક્રમાંક લગભગ 42 તો 43 ગ્રી સેલ્સયસ થઈ જવાની શક્યતા રહે સુરેન્દ્રનગર હળવદ ભાગમાં આકરી ગરમી પડે સુરેનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 43 44 ગ્રી સેલ્સયસ જ થઈ જવાની શક્યતા રહે અમરેલીના ભાગોમાં પણ આકરી ગરમી પડે અને અમરેલીના ભાગોમાં મહત્તમ 41 ગ્રી સેલ્સયસ આસપાસ થવાની શક્યતા આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ પ્રમાણ લગભગ 41 42 43 ડિગ્રી સુધી થઈ જવાની શક્યતા રહે આ ઉપરાંત સુરતના ભાગોમાં પણ માત્ર મુઠતા માન 41 41 ગ્રી સેલ્સયસ જો થવાની શક્યતા રહે વરસાદના ભાગોમાં માત્ર મુઠામાન થી 39 ગ્રી સેલ્સયસ જ થવાની શક્યતા હ