અભિષેક બચ્ચને સાફ કરી દીધું છેકે જો કોઈ પણ તેમની પુત્રી આરાધ્યા વિશે એકપણ શબ્દ બોલશે તો તેઓ કોઈ કિંમત ઉપર નહીં છોડે આરાધ્યાને કંઈકને કંઈક વાતમાં ટ્રોલ કરવામાં આવશે ક્યારે તેના કપડા ઉપર સવાલ ઉભા કરે છે ક્યારે તેની શકલની મજાક કરે છે હવે તેને લઈને અભિષેક ગરમ થયા છે.
અભિષેક બચ્ચને પોતાની પુત્રીને મજાક બનાવનારને વળતો જવાબ આપ્યો છે બૉલીવુડ લાઇફથી વાત કરતા અભિષેકે કહ્યું અને કોઈ પણ રીતે સ્વીકારી શકાય નહીં આ એક વસ્તુ છે જેને સહન પણ ન કરી શકાય હું પબ્લિક ફિગરછું મારી મજાક કરો બરાબર તે બરાબર છે પરંતુ મારી પુત્રી આ બધાથી બહારછે જો તમારે કઈ કહેવુંછે તો મારા મોઢા સામેં આવીને કહો.
આરાધ્યાને લઈને ઐશ્વર્યા રાય પણ ભડકી ઉઠી છે એટલુંજ નહીં અમિતાભ બચ્ચન પણ આરાધ્યની મજાકક બનાવનારને એકવાર ચેતવણી આપી ચુક્યા છે હવે અભિષેકથી રહેવાયુ ન એટલે સાફ ખુલ્લી ચેતવણી આપી દીધી છે મિત્રો અહીં પોસ્ટને લઈને તમારું શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.