આજકાલ અર્બન ગુજરાતી મુવીનો જમાનો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા માટે આવી રહ્યા છે જો કે વીતેલા જમાનાના ઘણા એવા સ્ટાર છે જેનો એક સમયે દબદબો હતો અને તેઓ ખૂબ જ પ્રખ્યાત હતા તેવાથી અમુક સ્ટાર આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે
તો ઘણા સ્ટાર એકલ વાયુ જીવન જીવી રહ્યા છે જ્યારે કેટલાક કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે મિત્રો આજે આપણે એવી જ એક ગુજરાતી એક્ટ્રેસની વાત કરીશું જે દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા અને ઊંચી મેળીના ઊંચા મોલ જેવી ગુજરાતી ફિલ્મથી ખૂબ જ લોકપ્રિય થઈ હતી પરંતુ અચાનક તેમની જિંદગીમાં કંઈ એવું થયું કે રાતોરાત તે ઢોલીવુડ માંથી ગાયબ થઈ ગઈ
આજે આ સુંદર હિરોઈન ક્યાં છે અને શું કરે છે એ કોઈ નથી જાણતું પરંતુ મિત્રો અમારી ટીમે ખૂબ જ મહેનત કરીને આ ગુમનામ એક્ટ્રેસ વિશે થોડી ઘણી માહિતી એકત્રિત કરી કરી છે જે આજે આ વીડિયોમાં અમે તમને જણાવીશું બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ઊંચી મેળીના ઊંચા મોલ ફિલ્મમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવો વસી ગયો
કે એ ચહેરો પછી મોટાભાગની ફિલ્મમાં દેખાવા લાગ્યો આ ચહેરો એટલે રોમા માણેક મિત્રો હાલની પેઢીને તો એમના વિશે એટલી જાણકારી પણ નહીં હોય પરંતુ તમને જણાવી જણાવી દઈએ કે એક સમયે રોમા માણેક ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર હતી રોમા માણેક આજે તેમની ઉંમર લગભગ 51 વર્ષની છે તેમ છતાં પણ આજે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે
અને હાલ પણ એટલી જ સુંદર લાગે છે ટીવી સિરીયલ મહાભારતમાં માંદ્રીનો રોલ ભજવીને જાણીતી બનેલી રોમા માણિકે અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે મિત્રો જેવી રીતે બોલીવુડમાં શાહરુખ ખાન અને કાજોલની જોડી સુપરહિટ હતી તેવી જ રીતે બોલીવુડમાં રોમા માણેક અને હિતેન કુમારની જોડી ખૂબ જ પ્રસિદ્ધ હતી ફક્ત હિતેન કુમાર જ નહીં પરંતુ રોમા માણેકે નરોશ કનોડિયા સાથે પણ અનેક હિટ ફિલ્મો આપી છે મિત્રો તમને જણાવી દઈએ કે રોમા માણેકના લગ્ન કોઈ અભિનેતા સાથે નહીં પરંતુ નેતા સાથે થયા હતા જી
હા મિત્રો તેમના પતિનું નામ છે હિતેન મકવાણા જેઓ ગાંધીનગરના મેયર છે મિત્રો રોમા માણેકના ફિલ્મોની વાત કરીએ તો તેમણે દેશી જોયા દાદા પરદેશ જોયા કડલાની જોડ ઊંચી મેળીના ઊંચા મોલ મન સાહેબાની મેળીએ દલડું વાગ્યું સાહેબાના દેશમાં કાંટો વાગ્યો કાળજે સાથીયા પુરાવો હો રાજ આંગણે વાગે રૂડા ઢોલ પરદેશી મણિયારો શેણી વેજાણંદ રાજ રતન ચુંદડી ઓઢીલો હો રાજ અને બાબા રામદેવ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે
આ અભિનેત્રીનો શૃંગાર અને સૌંદર્ય જે પહેલા હતો તેવો જ હાલ પણ જળવાઈ રહેલો છે તેમાં કોઈપણ જાતનો બદલાવ થયો નથી રોમા માણેકે હાલ પણ પોતાનું કુદરતી સૌંદર્ય જાળવી રાખ્યું છે ગુજરાતી ફિલ્મથી ખૂબ જ લોકપ્રિય બનાવનાર અભિનેત્રી રોમા માણેક આજકાલ ખૂબ જ બદલાઈ ગઈ છે મિત્રો બોલીવુડમાં ભલે રોમા માણેક પોતાનું સ્થાન બનાવી ન શકી પણ ઢોલીવુડમાં તેમના નામનો ડંકો વાગતો હતો રોમા માણેકે ગુજરાતી ફિલ્મો પહેલા અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે