સુનિલ શેટ્ટીની વાત કરીએ તો 90ના દશકામાં સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે જેમણે એકથી અનેક હિટ ફિલ્મો ઈન્ડસ્ટ્રીઝમાં આપી છે એક સમયે એકશન હીરો તરીકે જોરદાર માંગ હતી અત્યારે ભલે તેઓ ફિલ્મોમાં ઓછા જોવા મળતા હોય પરંતુ સુનિલ શેટ્ટીને લઈને ચર્ચાઓ થતી રહે છે જણાવી દઈએ અત્યારે સુનિલ શેટ્ટી પોતાના પુત્રને લઈને અત્યારે ચર્ચામાં છે.
સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટીની હમણાં તડપ ફિલ્મ રિલીઝ થઈ અહીં એમની ડેબ્યુ ફિલ્મે બોક્સ ઓફિસમાં સારી સફળતા મેળવી છે એકબાજુ પુત્ર અહાન શેટ્ટીની ફિલ્મની કમાણીને લઈને ચર્ચાઓ થઈ રહી છે બીજી બાજુ સુનિલ શેટ્ટીના ઘરની થનાર વહુને લઈને પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે.
દેખાવામાં તે કોઈ ખુબસુરત રૂપ સુંદરીથી ઓછી નથી તડપ ફિલ્મમાં ભલે અહાનની જોડી તારા સુતરીયા સાથે જોવા મળી પરંતુ અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોપની કેટલીક તસવીરો સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે તેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે તસ્વીરોમાં તે અહાન શેટ્ટી સાથે પણ મોજુદ હતી.
અહાન શેટ્ટી અને તાન્યા શ્રોપ લાંબા સમયથી રિલેશનશિપમાં છે તાન્યાની વાત કરીએ તો લડનમાં રહે છે તેની ખુબસુરતીને લઈને હમેશા હાઈલાટમાં રહે છે તાન્યા એક ફેશન મોડલ અને સેલિબ્રિટી છે તેઓ જયદેવ શ્રોપની પુત્રી છે જેઓ પણ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર રહી ચુક્યા છે અહાન અને તાન્યા લગ્ન કરશે તેવી પણ અટકળો ચાલી રહી છે.