તમે બાહુબલી ફિલ્મ તો જોઈ જ હશે આ ફિલ્મની ખુમારી દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે સાઉથની આ ફિલ્મે બોલિવુડની ઘણી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે જ્યારે આ ફિલ્મને ચાઇનામા રિલેસ કરવામાં આવી ત્યારે આ ફિલ્મનુ કલેક્શન ખૂબ જ શાનદાર રહ્યું.
આ ફિલ્મના લીડ હીરો પ્રભાસ હતા પ્રભાસે આ ફિલ્મ કર્યા પછી આવનારી ઘણી ફીલ્મોના હિસ્સા બની ચૂક્યા છે આ ફિલ્મમાં જોડાયેલા તમામ કિરદાર ખૂબ જ ફેમસ થઈ ગયા આ ફિલ્મમાં બાહુબલી પછી કટપ્પાં ખૂબ જ ફેમસ થઈ ગયા છે કટપ્પાનો કિરદાર સત્ત રાજે નિભાવ્યો હતો આ અભિનેતાનો કિરદાર અમર થઈ ગયો.
આપણે આજે આ પોસ્ટમાં સત્ત રાજનિ બેટીના બારમાં વાત કરવાના છીએ સત્ત રાજની બેટીનું નામ દિવ્યા છે દિવ્યા પર દવાઓની કંપની જોર નાખી રહી હતી પરંતુ દિવ્યાએ જોયું કે તે આ દવાઓથી લોકો અંધાપનનો શિકાર થઈ શકે છે અને મોત પણ થઈ શકે છે ત્યારે દિવ્યાએ આ દવા બીજા સુધી પોહચાડ વાથી ઇનકાર કરી નાખ્યો.
દિવ્યાને દવા વાળી આ કંપનીએ મારવાની પણ ધમકી આપી હતી છતાં પણ દિવ્યા ડરી નહીં અને આ પછી દિવ્યાએ નરેન્દ મોદીજીને એક પત્ર લખ્યો જેમાં દવાની આ કંપની સામે એકશન લેવાની અપીલ કરી આમ દિવ્યાએ ઘણા બધા માણસોનું નકલી દવા સામે રક્ષણ કર્યું દિવ્યા ભલે અત્યારે હાલમાં ફિલ્મોથી દૂર રહે છે પરંતુ તે લોકોની રક્ષા કરી રહી છે તે ખૂબ જ મોટી વાત છે.