Cli
સલમાન ખાને આહાનને આપ્યું ખાસ ગિફ્ટ

સુનિલ શેટ્ટીના લાડલા બેટા આહાનને સલમાન ખાને આપ્યું ખાસ ગિફ્ટ જે જોઈને યકીન નહીં થાય….

Bollywood/Entertainment Breaking

સલમાન ખાને આહન શેટ્ટીને એક ખાસ ગિફ્ટ આપ્યું છે આપણે જાણીએ છીએ કે બોલિવુડના મશહૂર અભિનેતા સુનિલ શેટ્ટી બોલિવુડમાં પોતાનું કરિયર બનાવી ચૂક્યા છે તેવામાં હવે તેમાંના બેટા આહાન શેટ્ટીનું પણ બોલિવુડમાં ડેબ્યું થઈ ગયું છે આહનનું બોલિવુડમાં ડેબ્યું થવાથી સલમાન ખાને તેમને એક મોટું ગિફ્ટ આપ્યું છે.

હાલના સમયમાં આહન શેટ્ટીની તડપ ફિલ્મ રિલેસ થઈ ગઈ છે આ ફિલ્મના રિલેસ થવાથી સુનિલ શેટ્ટીનો આખો પરિવાર ખૂબ જ ઉત્સાહમાં જોવા મળે છે સોશિયલ મીડિયા પર સુનિલ શેટ્ટી પોતાના બેટા પર ગર્વ મહેસુસ કરતાં જોવા મળ્યા છે આહાનની આ ફિલ્મે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધમાલ મચાવી નાખી છે અને એક દિવસના કરીબ આ ફિલ્મે સાડા ચારસો કરોડ કમાઈ લીધા છે.

સલમાન ખાન જ્યારે આહાન શેટ્ટીના ફિલ્મના ઇવેન્ટમાં પોહોચ્યા ત્યારે તેમણે કઈ અલગ કરી બતાવ્યુ સલમાન ખાને આ ફિલ્મના ઇવેન્ટમાં જ્યારે આહાન શેટ્ટીનો ફોટો જોયો તો તેમણે પણ આહાન શેટ્ટી પર ગર્વ કર્યો સલમાન ખાન આહાન શેટ્ટી પર ભાવુક થઈ ગયા સલમાન ખાને આહાન શેટ્ટીને ગળે લગાવી દીધો.

સલમાન ખાને આહાન શેટ્ટીને ખૂબ જ પ્યાર આપ્યો અને તેમણે આ ફિલ્મ બનાવવા પર ખૂબ જ બધાઇ આપી સલમાન ખાને આહાન શેટ્ટીને સપોર્ટ પણ કર્યો અને સલમાન ખાનનો આ સપોર્ટ ખરેખરમાં એક ગિફ્ટ સમાન હતો સલમાન ખાને આહાન ખાન માટે પ્રાથના પણ કરી કે તે આગળ જઇને ખૂબ જ મોટા કલાકાર બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *