મિત્રો તમે જાણો છો કે સની દેઓલ પોની આવવાવાળી ગદર 2ને લઈને ચર્ચાનો વિષય બની ચૂક્યા છે દર્શકો સની દેઓલના બીજા ભાગનો ઇંતજાર કરી રહ્યા છે આથી લોકો સની દેઓલની આ ફિલ્મ જોવા માટે ખૂબ જ આતુર થાય છે આ ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ શૂટિંગના કેટલાક ફોટા પણ વાઇરલ થઈ રહયા છે.
સની દેઓલે પોતાની ફિલમીઓ સફર દરમિયાન ઘણી મોટી ફિલ્મોમાં કામ કરેલું છે સની દેઓલની ફિલ્મોને લોકો આજે પણ ખૂબ જ પસંદ કરે છે સની દેઓલના જીવનના કેટલાક એવ કિસ્સા છે કે જે સમય સમય પર વાઇરલ થતાં રહે છે મિત્રો આજે અમે તમને સની દેઓલ અને કરન દેઓલના જીવનનો જોડાયેલો એક કિસ્સો બતાવવા જઇ રહ્યા છીએ.
કરન દેઓલ પણ હાલના સમયમાં પોતાના પિતા સની દેઓલની સાથે કપિલ શર્મા શોમાં પોહોચ્યા હતા આ શોમાં કપિલે ઘણા સવાલ પૂછ્યા આ શો દરમિયાન કરન દેઓલે આ સવાલના જવાબ આપતા કેટલાક દિલચસ્પ કિસ્સા પણ શેર કર્યા હતા કપિલે આ શોમાં સનીને પૂછ્યું કે તમે તમારા પાપા અને બેટાથી સીન શુટ કરવામાં કેટલા કોમફોરટેબલ રહો છો.
તે વખતે સનીએ જણાવ્યુ કે જ્યારે હું જુહી સાથે ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો તે વખતે કરન ખૂબ જ નાનો હતો જ્યારે હું જુહીને ગળે લગાવી તો કરન તે વખતે રોઈ ગયો હતો કરન દેઓલ પણ અત્યારે હાલમાં ખૂબ જ મશહૂર થઈ ગયા છે અમીષાએ ગદર 2ની શૂટિંગના કેટલાક ફોટા પણ શેર કર્યા હતા.