પોપટભાઈ ફાઉન્ડેશન ઘણા લોકોને મદદરૂપ થાય છે આ વરસાદની પરિસ્થિતિમાં ઘણા લોકો પાસે છત્રી ની સુવિધા નથી હોતી તેઓને તેમણે મોટી છત્રી આપી મદદ કરી જય મહેનતુ છે અને ધંધો કરીને કમાણી કરે છે તેવા લોકોની મદદ કરી પોપટભાઈ ફાઉન્ડેશનએ પૂણ્યનું કામ કર્યું છે.
વિનોદકુમાર જે રસ્તા પર કામ કરતા હતા તેમના પાસે ૩૬ ન હોવાથી તેમને મોટી છત્રી આપી તેમની મદદ કરી તુલસીદાસ દસ વર્ષથી રસ્તા પર કામ કરતા હતા તેમના પાસે કોઇ વસ્તુ ન હતી છોકરા માટે તેમને આ ફાઉન્ડેશન અને છત્રી આપી મદદ કરી પાન મસાલા વાળા ને ત્યાં તૂટેલી છત્રી હતી તેમને જ્યારે પૂછ્યું કે તમારી છત્રી કેમ તૂટે છે ત્યારે તેને કીધું કે મારા પાસે પૈસા નથી એટલે કે હું નવી છત્રી શકું પોપટભાઈ ફાઉન્ડેશન અને તેમને એક છત્રી આપી.
બોટલ વાળા ની મદદ કરવા ગયા ત્યારે પોપટભાઈ એ પૂછ્યું કે તમે છત્રી કેમ નથી લગાવી ત્યારે તેમણે કહ્યું કે છત્રી ના ભાવ ખૂબ જ વધારે છે અને મારી યથાશક્તિ નથી કે હું ખરીદી શકું ત્યારે પોપટભાઈ કહ્યું કે કેટલા રૂપિયાની એક છત્રી આવે છે ત્યારે તે ભાઈએ કહ્યું એક મોટી છત્રી ના 1800 જેવા રૂપિયા છે જે હું ખરીદી શકું એમ નથી મારુ ગુજરાત નહીં ચાલે જો હું આટલી મોંઘી થઈ છત્રી લઈ આવતો ક્યારે પોપટભાઈ એ તેમને એક છત્રી આપી અને કહ્યું કે ગભરાવાની જરૂર નથી અમે તમારી મદદ કરશો તમે તમારો ધંધો કરો અમે મહેનતુ લોકોને છત્રી આપીને તેમને મદદરૂપ થઈએ છીએ જરૂરતમંદોને મદદ કરીને અમને ખૂબ જ સારું લાગે છે અને પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં લોકોને તમારી મદદની જરૂર હોય ત્યાં અમે પહોંચી શકીએ કાપડ વાળા, મોચી, સૌને મદદ કરી તેમણે મદદરૂપ થયું આ ફાઉન્ડેશન. ખરેખર પોપટભાઈ ફાઉન્ડેશનના જેટલા વખાણ કરી એટલા ઓછા છે.