Cli

હોર્મુઝ બાયપાસ કરવા માટે સાઉદી અરેબિયા શું કરશે?

Uncategorized

માર્ચનું પહેલું અઠવાડિયું કે જ્યારે ઈરાને હોરમુઝની સામુદ્ર ધુનીને બંધ કરી દીધી જેના કારણે સાઉથ એશિયાના સૌથી મોટા અર્થતંત્ર જેમ કે જાપાન ચાઈના અને ભારત સમક્ષ ઉર્જા સંકટ પેદા થઈ ગયું તો બીજી તરફ ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા કતાર કુવેત બહેરીન અને યુએઈ પણ તેમની પાસે પૂરતી સંગ્રહની કેપેસિટી ન હોવાથી તેમણે ઓઇલ અને ગેસનું ઉત્પાદન બંધ કરી દેવું પડ્યું છે તો હવે આ ખાડી દેશોમાં ખાસ કરીને સાઉદી અરેબિયા તેમના ત્યાં જે જૂની પાઈપલાઈન આવેલી છે કે જે સ્ટેટ ઓફ હોરમુસને બાયપાસ કરી શકે છે તેનો ઉપયોગ કરવાનું તે વિચાર કરી રહ્યું છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફાયનાન્શિયલ ટાઈમ્સ અનુસાર ખાડી દેશો દ્વારા વિશ્વના સૌથી મહત્વના ચોક પોપોઈન્ટ એવા સ્ટેટ ઓફ હોરમુઝનો ઉપાય શોધવાની વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. ભલે આ નવી પાઈપલાઈન બિછાવવાનો ખર્ચો વધારે થાય

પરંતુ તેઓ ઈરાન સામે ઝુકવાના મૂડમાં નથી. આ ઉપરાંત અરેબિયન પેનેન્સ્યુલા એટલે કે અરેબિયન દ્વીપકલ્પમાં જેટલી પણ જૂની પાઈપલાઈન છે તેનો ઉપયોગ કરવા માટે હવે ખાડી દેશો અને તેમાં પણ સાઉદી અરેબિયા વિચાર કરી રહ્યા છે. તો દર્શક મિત્રો આપણે સૌપ્રથમ નકશાની મદદથી સમજીએ. તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે પશ્ચિમ એશિયામાં એક તરફ આવેલું છે ઈરાન અને નીચે અહીંયા આવેલું છે પર્શિયન ગલ્ફ અને આ પછી આવેલો છે આ અરેબિયન પેન્સ્યુલા પેનેન્સ્યુલાનું શુદ્ધ ગુજરાતી થાય છે દ્વીપકલ્પ દ્વીપકલ્પ એક એવો પ્રદેશ કે જેની ત્રણેય બાજુએ સમુદ્ર આવેલો હોય હવે આપણે નજર કરીએ સ્ટેટ ઓફ હોરમુસ પર તો આ રહ્યું સ્ટેટ ઓફ હોરમુસ કે જે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોવે છે આ સ્ટેટ ઓફ હોરમુસ એ સૌથી મહત્વનું નું ચોક પોઈન્ટ છે એશિયામાં કેમ કે ત્યાંથી 20% જેટલું વિશ્વનું ક્રૂડ ઓઇલ છે તે અહીંથી પસાર થતું હતું. વાત કરીએ સાઉદી અરેબિયાની તો સાઉદી અરેબિયા તેની પોતાની જે પાઈપલાઈન છે ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈન હવે તેનો લાભ ઉઠાવવા માંગે છે જેના થકી તેના ક્રૂડ ઓઇલને આ પર્શિયન ગલ્ફમાં ના જવું પડે અને ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈન થકી ઓઇલ સીધું જ સુએસ કેનાલ થકી યુરોપ પહોંચી શકે અને સાથે જ બાબલ મંદીપ થકી

એશિયામાં પણ પહોંચી શકે તો આ માટે આપણે નકશા પર નજર કરીએ તો આ રહ્યું સાઉદી અરેબિયા આપણે જણાવી દઈએ કે સાઉદી અરેબિયા ખાડી દેશોમાં વિસ્તારની દ્રષ્ટિ એ સૌથી મોટો દેશ છે. સાઉદી અરેબિયામાં આ રહી ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈન જે 1200 km લાંબી છે. એક તરફ પર્શિયન ગલ્ફમાં એનું એક પોર્ટ પડે છે અપકેકથી લઈને રાતા સમુદ્રમાં જે પોર્ટ પડે છે તેનું નામ છે યાનબુ. આમ યાનબુ પોર્ટ થકી તે બાબલ મંદે થઈને એશિયામાં ક્રુડ ઓઇલનો જથ્થો પહોંચાડવા માંગે છે અને ઉપર સુએસ કેનાલ થઈને યુરોપમાં પણ તે ક્રુડ ઓઇલનો જથ્થો પહોંચાડવા માંગે છે. આપને જણાવી દઈએ કે આ ઈસ્ટ વેસ્ટ ક્રુડ ઓઇલની જે પાઈપલાઈન છે તેની લંબાઈ 1200 km છે. ઈરાન ઈરાક યુદ્ધ વખતે સાઉદી અરેબિયા દ્વારા 1980 ના દાયકામાં તેને બનાવવામાં આવી હતી અને ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈનની વાત કરીએ તો તે દિવસનું સાતસાત મિલિયન બેરલ પર ડે જેટલું ઓઇલ લઈ જવાની તેની ક્ષમતા છે. આંતરરાષ્ટ્રીય અખબાર ફાયનાન્શિયલ ટાઈમ્સ અનુસાર સાઉદી અરેબિયા આ પાઈપલાઈનનો ઉપયોગ કરીને 10.2 2 મિલિયન બેરલ પર ડે જેટલા ઓઇલનું વહન કરવા માંગે છે માટે આજે એક્ઝિસ્ટિંગ એટલે કે જે વર્તમાન આ પાઈપલાઈન છે તેની ક્ષમતામાં તે વધારો કરવા માંગે છે આ ઈસ્ટ વેસ્ટ પાઈપલાઈનને 1980 ના દાયકામાં બનાવવામાં આવી હતી

કેમ કે તે વખતે જ્યારે ઈરાન ઈરાક યુદ્ધ છેડાઈ ગયું ત્યારે સાઉદી અરેબિયાને ડર હતો કે સ્ટેટ ઓફ હોરમુઝ બંધ થઈ શકે છે અને આ માટે જ તેણે એ વખતે દીર્ઘદ્રષ્ટિ વાપરીને આ ઈસ્ટ વેસ્ટ પાઇપલાઈનનું તેણે નિર્માણ કર્યું હતું. જો કે સાઉદી અરેબિયાની ચેલેન્જ એ છે કે એના આજે એનો પશ્ચિમ ભાગ છે ત્યાં હિઝાજ પર્વતમાળા આવેલી છે અને એના હિઝાઝ પર્વતમાળાના બેસાલ્ટ રોકમાં ફરી એકવાર નવી પાઈપલાઈન બિછાવવી એ સાઉદી અરેબિયા માટે ખૂબ ખર્ચાળ છે. હવે દર્શક મિત્રો વાત કરીએ યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે યુએઈમાં આવેલી સૌથી મહત્વની પાઈપલાઈન એટલે કે હેપસાન ફુજઈરા પાઈપલાઈનની આપણે નકશાની મદદથી સમજીએ તો ખાડી દેશોમાં સાઉદી અરેબિયા પછીનો સૌથી મહત્વનો દેશ છે યુએઈ આ રહ્યું યુએઈ અને યુએઈમાં આ એક તરફ આવેલું છે ફુજઈરા શહેર કે જે ડાયરેક્ટ ગલ્ફ ઓફ ઓમાનમાં તેને એક્સસેસ છે

અને બીજી તરફ એનું એક બીજું શહેર આવેલું છે હેપસાન આ હેપસાન ફુજરા વચ્ચે 360 કમીટ લાંબી આ પાઈપલાઈન બિછાવવામાં આવી છે તેને અબુધાબી ક્રુડ ઓઇલ પાઈપલાઈન પણ કહેવામાં આવે છે આપણે એ જણાવી દઈએ દર્શક મિત્રો કે ફુજેરા એ ગલ્ફ ઓફ ઓમાનના કાંઠે આવેલું છે અને માટે જ ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ અહીંયા હુમલો કરવામાં આવ્યો હતો કેમ કે તે ડાયરેક્ટ સ્ટેટ ઓફ હોરમુઝને બાયપાસ કરી શકે છે. હેપ્સા ફુજેરા પાઈપલાઈનની વાત કરીએ તો તેને 2012 ના વર્ષમાં તેને બનાવવામાં આવી હતી તેની 360 કિલોમીટર જેટલી તેની લંબાઈ છે આ ફુજેરા એક એવું શહેર છે કે જે સીધું જ આપણે અગાઉ કહ્યું તેમ સ્ટેટ ઓફ હોરમુન્સને તે બાયપાસ કરીને ગલ્ફ ઓફ ઓમાનના કાંઠે તે ખુલે છે અને ભવિષ્યમાં સાઉદી અરેબિયા તે પોતાની આ ઈસ્ટ વેસ્ટ જે પાઈપલાઈન આવેલી છે તેને સીધી જ કનેક્ટિવિટી આ હેબઝાન ફુજેરા પાઈપલાઈન સાથે પણ આપવા માંગે છે

તે તેની ની સાથે પણ જોડી શકે છે. આ ઉપરાંત તે રાતા સમુદ્રના કાંઠે પણ સાઉદી અરેબિયા ઘણા બધા ટર્મિનલ એટલે કે બંદર પણ ડેવલપ કરી શકે છે. આપને જણાવી દઈએ કે હાલમાં સાઉદી અરેબિયાની બીજી ચેલેન્જ એ છે કે યાનબુ જે પોર્ટ આવેલો છે ત્યાં તેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે એટલી ક્ષમતાવાળું નથી કે હાલમાં તે આ પર્શિયન ગલ્ફનો બધો જ ભાર આ યાનબુ પોર્ટ પર મોકલી શકાય અને આપને એ પણ જણાવી દઈએ કે સાઉદી અરેબિયાના જે ક્રાઉન પ્રિન્સ છે

મોહમ્મદ બિન સલમાન એ રાતા સમુદ્રના કાંઠે એક નિયમ શહેર વસાવી રહ્યા છે તે પણ આ ભવિષ્યમાં આજે યોજના છે તેનું ખૂબ મહત્વનું નો ભાગ બની શકે છે. તો સાઉદી અરેબિયાની આ પાઈપલાઈનને લઈને આપનું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *