હમણાં સોસીયલ મીડિયામાં એકજ ચર્ચા ચાલી રહી છે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની જેમાં દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે લગ્નના કારણોસર કેટરીનાએ હાલ એક મોટું નુકશાન વેઠવું પડશે કારણ કે સલમાન દ્વારા એક મોટો પ્રોજેક્ટ કેટરીનાને મળવાનો હતો પરતું હવે તે નહીં મળે.
તે પ્રોજેક્ટ હવે કેટરીના કૈફ જોડેથી જતો રહ્યો છે કેટરીનાની જગ્યા હવે જેકલીન ફર્નાડિસ અને શિલ્પા શેટી પાસે ગયો છે ડિસેમ્બરમાં કેટરીના આ પ્રોજેક્ટનો ભાગ બનવાની હતી પરંતુ એજ સમયે કેટરીનાએ પોતાના લગ્ન લેવાનું વિચાર્યું તેજ કારણોસર કેટરીનાની પાસેથી આ મોટો પ્રોજેક્ટ ચાલ્યો ગયો.
દબંગ ટુર જે સલમાન દરવર્ષે કરે છે અહીં 10 ડિસેમ્બરના રોજ દબંગ ટુર રિયાતમાં પરફોર્મન્સ કરવા જશે આ ટુરમાં સલમાનની સાથે બોલીવુડના કેટલાય એક્ટર જવાના છે આટલા સમય સુધી કેટરીના દબંદ ટુરનો હિસ્સો હતી કેટરીનાનું મહત્વ આ ટુરમાં ઘણું હતું પરંતુ આ વખતે આ ટુરનો હિસ્સો નહી બની શકે.
અહીં 7 થી 9 ડિસેમ્બર વચ્ચે કેટરીના કૈફના લગ્ન છે અને 10 તારીખે આ ટુર છે ત્યારે કેટરીના આ ટુરનો હિસ્સો નહીં બની શકે અહીં તે હિસ્સો બનતી તો લાખો રૂપિયા કમાઈ શકતી પરંતુ સલમાને કેટરીના કૈફના હાથમાંથી આ પ્રોજેક્ટ લઈને જેકલીન અને શિલ્પા શેટ્ટીને આપી દીધો છે.