ઘણા યુવકો અને મોટી ઉંમરના લોકોને યુવતીઓ પોતાના પ્રેમ જાળમાં ફસાવે છે તેમની સાથે ગંદી ગંદી વાતો કરે છે વિડિઓ કોલની અંદર પણ ના બતાવવાનું બતાવે છે જયારે આખી ઘટના રેકોર્ડ કરીને તેમને બ્લેકમેલ કરીને હજારો લાખો રૂપિયા પડાવી લેછે તેના માટે આવી એક ટોળકીઓ ફરતી હોય છે આવી ઘટના સુરમાંથી સામે આવી છે.
સુરતમાં રાંદેરના ઉગત ભેસાણ ઉપર રહેતા કોમ્પ્યુટર ઓપરેટર સાથે એક યુવતીએ સોસીયલ મીડિયામાં મિત્રતા કરી હતી ત્યારબાદ તેઓ થોડા દિવસ વાતો કરીને એક દિવસ બીભત્સ વાતો કરી હતી અને વાતો કર્યા બાદ વિડિઓ કોલમાં ના કરવાની બંનેએ હરકતો કરી બધું યુવતીએ વિડિઓ કોલમાં રેકોર્ડ કરી લીધું ત્યારબાદ તેની જોડેથી વિસ હજાર રૂપિયા ખંખેર્યા હતા.
બ્લેકમેલ કરવાના કારણે માનસિક તણાવમાં આવીને યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું વિડિઓ ડીલીટ કરવા માટે યુવકે પોતાને આપઘાત કરવાની પણ ચીમકી આપી હતી તેમ છતાં યુવતિઉએ વધુ પાંચ હજારની રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી કુલ વિસ હજારની રકમ યુવતીને મોકલી ઓપી હતી.
તેમ છતાં યુવક જોડે વધૂ રૂપિયાની માંગણી યુવતી કરી રહી હતી જો વિડિઓ દિલીટ કેરવો હોય તો વધુ રૂપિયા આપવા પડશે જે યુવક પાસે ન હતા યુવકના આપઘાત મામલે પોલીસે યુવતી શહિત બે લોકોની ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ કરદેસરની કાર્યવાહી શરૂ કરી છે.