આર્યન ખાનને પાવડર મામલામાં ફસાયા પછી સુહાના હંમેશા માટે ન્યુયોર્ક છોડી રહી છે હવે સુહાના પોતાના બઁગલો મન્ન્તમાં રહેશે સુહાનાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાત જણાવી છે સુહાના સોસીયલ મીડિયામાં હંમેશા એકટીવ રહે છે તેઓ પાર્ટી મિત્રો સાથેના ફોટા હંમેશા સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે.
શાહરુખની પુત્રી સુહાનાએ એક ફોટો શેર કર્યો છે જેમાં ન્યુયોર્કને લઈને એક વાત શેર કરી છે જેમાં લખ્યું છે ચિંતા ના કરો જો તમે ન્યુયોર્ક છોડો છો ત્યારે તમે હંમેશા માટે ન્યુયોર્કર જ રહેશો આ પોસ્ટ શેર કરતા સાથે સુહાનાએ એક દિલ સાથે મૂક્યું છે બતાવે છેકે સુહાના ન્યુયોર્ક હંમેશા માટે છોડી રહી છે.
જણાવી દઈએ ન્યુયોર્કમાં સુહાના ફિલ્મી લાઈનનો કોર્સ શીખી રહી છે જેઓ ભવિષ્યમાં ફિલ્મી લાઈનમાં પગ મુકશે જયારે શાહરૂખના પુત્ર આર્યનની ધરપકડ પછી સુહાના ઘણી નર્વસ રહી હતી જે ઘણા સમયથી પોતાના ભાઈને મળવા માંગતી હતી જે હવે કાયમ ન્યુયોર્ક છોડી રહી છે જેઓ પોતાના બંગલો મન્નતમાં હવે રહેશે.