ઇઝરાયેલ અમેરિકા ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે આપણને એવું થતું હતું કે ભારતને એની સીધી અસર નહી થાય પણ ધીરે ધીરે ભારતને એની અસરો થવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલથી જ આપણે સાંભળીએ છીએ કે ગેસનો પુરવઠો જે છે એમાં કપાત મુકવામાં આવ્યો છે. સમાચાર એવા પણ સાંભળ્યા કે 50% કાપ મૂકવામાં આવ્યો છે પણ વિસ્તારથી એ સમજવું છે કે કોને આનાથી વધારે ફરક પડશે એટલે ઘર વપરાશનો ગેસ જે છે એ ઓછો થવાનો છે. બધા જ પ્રશ્ન સમજીએ અને એના જવાબ પણ સમજીએ
. નમસ્કાર આપની સાથે હું છું પાયલ વૈશ્વિક સંકટ વચ્ચે રાજ્યમાં ગેસનો પુરવઠો જળવાઈ રહે એના માટે ગુજરાત સરકારે નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો છે? તો પેટ્રોલ કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ એક નિવેદન આપ્યું છે જેમાં તેમને કહ્યું છે કે સરકારની પ્રથમ પ્રાથમિકતા રાજ્યના સામાન્ય નાગરિકોના ઘરનો ચૂલ્લો સળગાવાનો છે એટલે રાજ્ય સરકારની પ્રાયોરિટી ઘરના ગેસની બોટલો પહોંચે તેની છે એટલે ઇન્ડસ્ટ્રીિયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે. બાકીની કંપનીઓ દૂધની ડેરી અને વગેરેમાં ગેસના જે કાપ મૂકવામાં આવ્યો છે એમાં 40% નો કાપ મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં એક પણ ચૂલ્લો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. એટલે તમારા ઘરે જે ગેસની બોટલ આવે છે
એના ઉપર કોઈ જ કાપ મુકવામાં અત્યારે નથી આવ્યો. જે મોટી ઇન્ડસ્ટ્રીઝ ને બધું ચાલે છે એના ગેસના પુરવઠા પર સરકારે અત્યારે કાપ મૂક્યો છે. બીજી વાત જો કેન્દ્ર સરકારે અત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડર જે છે એલપીજી જે છે એના બુકિંગનો સમયગાળો વધારી દીધો છે એટલે એ નિયમો કયા પ્રકારના છે આગળ જતાં સ્પષ્ટીકરણ આવે એના પછી ખબર પડશે પણ અત્યારે સમય વધારાની વાત થઈ રહી છે. અત્યારે મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા માટે એટલે જે ઓલરેડી બહુ જ વધારે સંગ્રહ કરીને રાખે છે એ અટકાવવા માટે અને બધાને એ સપ્લાય પૂરો મળી રહે એના માટે કરવામાં આવ્યું છે. આ સ્થિતિ માત્ર ગુજરાતની જ નથી કારણ કે તમે વહેલી સવારથી જોતા હશો કે દેશભરમાંથી એ લાઈનોના વિડીયોડિયો સામે આવે છે
કે જેમાં લોકો એ એજન્સીની બહાર લાઈન લગાવીને ઊભા છે ગેસ સિલિન્ડર માટે પણ બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે સપ્લાય ઓછું કરી દેવામાં આવ્યું છે ગેસનો દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, [સંગીત] છત્તીસગઢ સહિતના રાજ્યોમાં કમર્શિયલ ગેસ સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે એક સાથે આટલી બધી લાઈનો લાગવી અને એક સાથે જે અત્યારે લોકો ગભરાઈને ચિંતામાં આવીને એટલે યુદ્ધની શરૂઆત થઈ એના પછી બધા એવું કહ્યું કે પેટ્રોલ ઓછું થઈ જવાનું છે એની અછત થવાની છે તો બહુ જ બધા ગામડાઓથી એવા વિડીયો સામે આવ્યા કે લોકો એક સાથે પેટ્રોલ ભરાવવા માટે પહોંચી ગયા હોય અત્યારે એવી કોઈ સ્થિતિ નથી આ તો વરસાદ પહેલા પાળ બાંધવાની સ્થિતિ છે એટલે સરકાર પહેલેથી એવો નિર્ણય લઈ રહી છે કે ગેસનો સપ્લાય ઓછો કરી દે એટલે જે પુરવઠો એકસાથે લોકો ભેગો કરે છે એ ન કરી શકે અને બધાને એ સમાન મળે અત્યારે પ્રતિબંધના કારણ કારણે રેસ્ટોરન્ટ હોટલ આ બધા પર બહુ જ અત્યારે તકલીફ છે કારણ કે જે મોટી રેસ્ટોરન્ટને હોટલ ચલાવતા હોય
એ લોકોને એક સાથે બહુ જ વધારે ગેસ લેવો પડતો હોય એટલે ગેસના સિલિન્ડરો લેવા પડતા હોય એના ઉપર અત્યારે જ્યારે કાપ મૂકવામાં આવ્યો છે તો એમને ઘણું નુકસાન થવાનું છે. બાકી સરકારનો નિર્ણય એ અત્યારે જે પ્રમાણે રાજ્ય સરકારનો નિર્ણય છે કે બધાના ઘર સુધી ગેસની બોટલો પહોંચે અને કોઈનું રાંધણનો જે ગેસ છે એ ઓછો ન થાય એના માટે અત્યારે કાપ મૂકવામાં આવ્યો છે. આગળ જતાં કયા નિર્ણયો લેવાય છે સરકાર જે પણ જાહેરાત કરશે તમારા સુધી પહોંચાડતા રહીશું. રાજ્ય સરકાર દ્વારા રાતણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પસમાં વપરાતો ગેસ કોઈપણ વ્યક્તિને એની તકલીફ ના પડે ચિંતા ના કરે પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતો વખતની ગાઈડલાઈન સાથે કોઈપણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈપણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલ્લો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50ટ જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઈઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે
જેથી કરી ડોમેસ્ટિક પર્પસ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે જે સિલિન્ડર છે એમાં ક્યાંય કોઈપણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે નહી એવું એવું કઈ નથી પરંતુ જે કોમર્શિયલ સિલિન્ડરની તમે વાત કરી રહ્યા છો કે જે અત્યારે બીજા મોટા મેટ્રો સિટીની અંદર જે સમાચારો મેં પણ ટીવીમાં જોયા છે પરંતુ અત્યારે રાજ્ય સરકારની પ્રાયોરિટી એ દરેક ઘરની અંદર ચૂલ્લો સળગે એના ઘરની અંદર એની રસોઈમાં ક્યાંય વિક્ષેપ ના થાય એ પ્રાયોરિટી છે પરંતુ અત્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ કોઈપણ પ્રકારની કાપ કે એવું નથી અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો