ઈશુદાન ગઢવી અને દેવાયત ખવડની એ મુલાકાત થઈ હોવાની વાત સામે આવી રહી છે બંને એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે એકબીજા સાથે ચર્ચા કરતા પણ જોવા મળી રહ્યા છે મામા રામકુ કરપડા કે જેમણે એક નિવેદન આપ્યું હતું કે દેવાયત ખવડે એ રાજનીતિમાં એ આવે તેવા સંકેતોએ તેમના નિવેદનથી આવ્યા હતા રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી છોડવું એક મહિના જેટલો સમય વીતવો અને ત્યારબાદ અચાનક દેવાયત ખબર સાથેની આ મુલાકાત શું એ દેવાયત ખવાડ આમ આદમી પાર્ટી થકી પોતાનું રાજનીતિ કરિયરની શરૂઆત કરશે હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યુઝરૂમ ગુજરાતને સબ્સ્ક્રાઇબ કરો Facebookેબુક અનેઇગ્રામ પર ફોલો કરો ઈશુદાન ગઢવી અને દેવાયત ખવડની એ મુલાકાત થઈ હોવાની વાત સામે આવી રહી છે આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે દેવાયત ખવડના મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઈશુદાન ગઢવેની ખવડ સાથેની મુલાકાતની એ રાજકીય અટકડો જે છે તે હવે તેજ થતી પણ જોવા મળી રહી છે દેવાયત ખવડની રાજનીતિ માં
એન્ટ્રીના સંકેતો મળ્યા હોવાની વાત મળી રહી છે સુરેન્દ્રનગરની ખેડૂત બચાવ યાત્રા દરમિયાન બંને વચ્ચે મુલાકાત થઈ હોવાની વાત છે જ્યાં દેવાયત ખવડના સ્વરૂપમાં શું રાજુ કરપડાનો વિકલ્પ આમ આદમી પાર્ટીને મળી ગયો એ પણ એક જે છે તે વાત અહિયા જોવા મળી રહી છે શું આમ આદમી પાર્ટી એ દેવાયત ખવડને ચોટીલા વિધાનસભા લડાવશે બંને નેતાઓ વચ્ચે રસ્તાવ જે બંને લોકો જે છે એ રસ્તા વચ્ચે શું રાજુ કરા આપડાને લઈને એ ચર્ચા કરી હશે કે કેમ આ વિડીયો આપને દેખાતો હશે કે જેની અંદર જ્યાં ઈશુદાન ગઢવી અને દેવાયત ખવડ બંને એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે એકબીજા સાથે ચર્ચા કરતા પણ જોવા મળી રહ્યા છે. દેવાયત ખવાડ કે જે થોડા સમય પહેલા પણ ચર્ચાઓ જાગી હતી અને રાજનીતિમાં આવવાની એ ચર્ચાઓ જે છે તે થતી હતી એની વચ્ચે ઈશુદાન ગઢવી સાથે અત્યારે જ એક મુલાકાત જે છે તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને વચ્ચે શું ચર્ચાઓ થઈ એ ખબર નથી પરંતુ શું હવે આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાનું જે જગ્યા જે ખાલી થઈ છે એટલે કે જે ખાડો પડ્યો છે એને બુરવા માટે કોઈ મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે કે કેમ એને લઈને પણ એક જે છે તે સવાલ હાલ ઊભો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ન્યુઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ જે રીતે ખૂબ ચર્ચાસ્પર રહેલો એ ચહેરો દેવાયત ખવાળ અને ઈશુદાન ગઢવી એકબીજા સાથે ચર્ચા કરતા અને ભેટી પડતા જોવા મળી રહ્યા છે. શું રાજુ કરપડાનો વિકલ્પ આમ આદમી પાર્ટી એક નવો ચહેરો આમ આદમી પાર્ટીમાં લાવવા માંગે છે. બિલકુલ ભાવિક આજે વહેલી સવારથીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો એ ફૂલ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી એ વીડિયોમાં દેખાઈ રહ્યા છે એનાથી નહીં ચર્ચાની અંદર એટલા માટે છે કે એ વીડિયોની ફ્રેમની અંદર લોક સાહિત્યકાર દેવાયત ખવડ દેખાઈ રહ્યા છે ભૂતકાળની અંદર દેવાયત ખવડ જ્યારે તલાના વિવાદની અંદર આવ્યા હતા
દરમિયાન તેમના મામા રામકુ કરપડા કે જેમણે એક નિવેદન આપ્યું હતું કે દેવાયત ખવડે એ રાજનીતિમાં એ આવે તેવા સંકેતોએ તેમના નિવેદનથી આવ્યા હતા હવે રાજનીતિની અંદર એ કયા પક્ષ સાથે જોડાય એ કોની સાથે રહે એ એમની વિચારધારાની વાત કરી હતી કે એ દેવાયત ખબરની વિચારધારા હશે કે કયા પક્ષ સાથે જોડાય પરંતુ હવે આ તમામની વચ્ચે રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી છોડવું એક મહિના જેટલો સમય વીતવો અને ત્યારબાદ અચાનક દેવાયત ખવડ સાથેની આ મુલાકાત રાજુ કરપડાની અને દેવાયત ખવડની મુલાકાત આ બંનેની સાથે સંબંધ એટલા માટે કરી રહ્યા છીએ કે રાજુ કરપડા અને દેવાયત ખવડ એ બંને એ ભાઈઓ છે એ મામા ફઈના બંને ભાઈઓ છે અને ઈશુદાન ગઢવી એ રાજુ કરપડાની એ ખાલી જગ્યા ચોટીલાનો એ વિસ્તાર થાનગઢ અને મૂળી તાલુકાનો એ વિસ્તાર જ્યાં ખાડો પડ્યો છે આમ આદમી પાર્ટીની અંદર એ ખાડો ભરવા માટેની વાત એ થતી હોય તે પ્રકારની અત્યારે ચર્ચાઓ એ તેજ થઈ છે પરંતુ હવે જોવાનું રહેશે કે જે દેવાયત ખવડને લઈને રામકુ ઘરપડાએ ભૂતકાળની અંદર આગાહી કરી હતી કે દેવાયત ખવડે રાજનીતિમાં આવશે શું એ દેવાયત ખવડ આમ આદમી પાર્ટી થકી પોતાનું રાજનીતિ કરિયરની શરૂઆત કરશે કેમ કે આમ આદમી પાર્ટીની અંદર જો દેવાયત ખવડ આવે છે તો કદાચિત ચોટીલા જ વિધાનસભાની અંદરથી તેમને ટિકિટ આપવામાં આવે મૂળ દુધઈના વતની છે અને જો ચોટીલાની અંદરથી તેમને ટિકીટ આપવામા આવે તો સામે રાજુ કરપડા પણ એ દેવાયત ખબરની સામે આવે કેમ કે રાજુ કરપડાએ જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી સતત આમ આદમી પાર્ટીની સામે પ્રહાર કરી રહ્યા છે અને આ તમામની વચ્ચે ઈશુદાન ગઢવી અને રાજુ કરપડાની મુલાકાત જો કે ઈશુદાન ગઢવીએ સુરેન્દ્રનગરની અંદર ખેડૂત બચાવ યાત્રા લઈને નીકળી રહ્યા હતા એ દરમિયાનની આ મુલાકાત હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે ત્યારે હવે આ ચર્ચાઓ થકી ફરી એકવાર ગુજરાતની રાજનીતિને લઈને મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે કદાચ આવનારા ભવિષ્યની અંદર દેવાયત ખવડ રાજનીતિની અંદર જંપલાવે તો શું આમ આદમી પાર્ટીમાં જોડાશે અને બીજી તરફ એક એવા પણ સમાચારો વહેતા થયા છે કે 8 માર્ચના રોજ ખેડૂત બચાવો યાત્રા જે આમ આદમી પાર્ટીની પૂર્ણ થવાની છે ગાંધીનગરમાં જેમાં અરવિંદ કેજરીવાલ આવવાના છે કદાચિત તેમના હાથે પણ દેવાયત ખવડ એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે દેવાયત ખવડ અને યશુદાન ગઢવી એ નિવેદન આપે પોતાની વાત મૂકે ત્યારે આખી બાબતે ખુલાસો થશે કે શું દેવાયત ખવડ રાજનીતિમાં જવાના છે
તો શું એ આમ આદમી પાર્ટીમાં જવાના છે કે અન્ય કોઈ રાજકીય પક્ષ ભાવિક પ્રદીપ એક સુરેન્દ્રનગર કે આસપાસના વિસ્તારોમાં એક સમયે ડાયરો હતો દેવાયત ખવડ મંચ પર હતા અને રાજુ કરપડા જ્યારે પહોંચ્યા તો રાજુ કરપડાના ખૂબ ભરી ભરીને વખાણ કરતા દેવાયત ખવડ એ જોવા મળી રહ્યા હતા તે સમયથી જ્યારે ચર્ચાઓ જાગી હતી કે દેવાયત ખવડ શું ખરેખર કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાના છે કે કેમ આ સંકેતો તો આમ તો ઘણા ઘણા સમયથી જે છે તે મળી રહ્યા હતા પરંતુ અત્યારે સ્પષ્ટપણે જે છે તે સાબિત નથી થતું પરંતુ રાજકીય લોકો સાથે મુલાકાતનો દોર જે છે તે હવે વધુ થતો જોવા મળી રહ્યો છે. બિલકુલ ભાવિક જ્યારથી તલાલા વિવાદનો અંત આવ્યો છે તેમનું સમાધાન એ સનાથના ભગવતસિંહ ચૌહાણ સાથે થયું છે ત્યારથી સતત એક બાદ એક અટકળો અને એક બાદ એક એ અપડેટો એ સામે આવતી હતી કે દેવાયત ખબરનું આ સમાધાન એ કયા કારણો સર ત્યારે હવે એવી ચર્ચાઓએ ફરી એકવાર વહેતી થઈ છે કદાચિત ભૂતકાળના એ કેસોની અંદર દેવાયત ખબરનું એક બાદ એક સમાધાન થવું કે શું રાજનીતિની અંદર આવવાની એન્ટ્રી માટેની તૈયારીઓ છે સનાથલના વિવાદનો અંત આવ્યો ત્યારે એવી વાત હતી કે દેવાયત ખબરનો આ વિવાદ અથવા અથવા તો દેવાયત ખબરના આ સમાધાનના કારણો શું હોઈ શકે ત્યારે કોઈ એવી વાત સામે ન હતી આવી ત્યારે માત્રને
માત્ર એક વાત એવી હતી કે આ સમાધાન કોણે કરાવ્યું તો લગભગ સમાધાન કરાવ્યાના 48 કલાક 24 કલાકની અંદર એક ફોટો પણ સામે આવ્યો કે આખી આ ઘટનાનું સમાધાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ સમાધાન કરાવ્યું જો કે સમાધાન બાદ દેવાયત ખવડ એ પોતાના કાર્યક્રમોની અંદર વ્યસ્ત હતા અને કાર્યક્રમોની અંદર વ્યસ્ત હતા એ દરમિયાન રાજુ કરપડા કે જેઓ એ જેલની અંદર બંધ હતા અને જેલમાંથી બહાર આવતા ની સાથે જ લગભગઆઠ કે 10 દિવસની અંદર તેમને રાજીનામું આપ્યું અને તેમના રાજીનામે આપ્યાની બાદ હવે ઈશુદાન ગઢવીની સાથે દેવાયત ખવડની આ મુલાકાત એટલે જે આમ આદમી પાર્ટીની અંદર રાજુ કરપડાની સક્રિય ભૂમિકા જોવા મળતી હતી એ ભૂમિકાની જગ્યાએ હવે કદાચિત આમ આદમી પાર્ટી દેવાયત ખવડને એ વિસ્તારની અંદર લાવે છે સુરેન્દ્રનગર જિલ્લાનો એ વિસ્તાર ચોટીલા થાનગઢ મૂળી અને આસપાસના એ પંથકોની અંદર મજબૂત પકડ રાજુ ગરબડાની વર્ષોથી છે એ પકડની સાથે સાથે કાર્યકર્તાઓને ફરીએ એકવાર જો મને જુસો આપવા માટે કદાચિત દેવાયત ખબરને ત્યાં ઇન્વોલ્વ કરવામાં આવે ત્યાં રાખવામાં આવે એવી પણ ચર્ચાઓ એ વહેતી થઈ છે સ્પષ્ટ ત્યારે જ થશે કે જ્યારે શું હકીકત એ બંને બિલકુલ બિલકુલ આભાર આભાર પ્રદીપ જોડાવવા બદલ અને માહિતી બદલ તો જે રીતે આમ આદમી પાર્ટીની અંદર એક તરફ વિવાદ અને વિખવાદ જે છે તે જોવા મળી રહ્યો તો
સતત હવે ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે એક બાજુ રાજીનામા દોર જઈ તો બીજી તરફ આમ આદમી પાર્ટીને પૂરતી ભરવા માટે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે ઈશુદાન ગઢવી હોય કે અન્ય કોઈ નેતાઓ હોય કે જે હવે અલગ અલગ ચર્ચાઓ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે ત્યારે લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેમની મુલાકાત ઈશુદાન ગઢવી સાથે એ જોવા મળી છે અને આ મુલાકાતને રાજકીય મુલાકાત પણ જે છે તે ક્યાંકને ક્યાંક લોકમુખે અત્યારે કહેવાઈ રહી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે પક્ષની વાત કરવામાં આવી રહી છે દેવાયત ખવડની જે વાત કરવામાં આવી રહી છે તો પછી દેવાયત ખવડ ડાયરા બંધ કરીને સીધા જ પોલિટિક્સમાં આવી જશે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહયા ઊભો થતો જોવા મળી રહ્યો છે આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યુઝરૂમ ગુજરાતને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં