શિક્ષક રાજુ પરમાર નશાની હાલતમાં ભણાવતા ઝડપાયા શાળામાંથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ છે તે પણ કબ્જે કરવામાં આવ્યો. મંદિર માનવામાં આવે છે અને આ જ મંદિરની અંદર કહી શકાય કે જે શિક્ષક છે તે નશાની હાલતની અંદર જોવા મળી રહે છે. એ શિક્ષક જ ક્યાંકને ક્યાંક દારૂની લતમાં એ બેભાન હાલતની અંદર એ સ્કૂલના એ વિદ્યાર્થીઓને ભણાવતો જોવા મળે તો આનાથી કરપીણ અને કરુણ ઘટના એ શિક્ષણ જગત માટે બીજી કઈ કહી શકાય આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબ્સ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો સમાચાર મોરબીના કે જ્યાં મોરબીની આદરણા પ્રાથમિક શાળાના શિક્ષક દારૂ સાથે પકડાયા
શિક્ષક રાજુ પરમાર નશાની હાલતમાં માં ભણાવતા ઝડપાયા નશાખોર શિક્ષકનો વિડીયો એ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ શાળામાંથી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ છે તે પણ કબ્જે કરવામાં આવ્યો મહિલા સરપંચના પતિ નિતેશ ચાવડાએ પોલીસમાં ફરિયાદ પણ કરી મોરબી તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી શિક્ષક જગતમાં આ ઘટનાની અત્યારે ભારે ચર્ચાની સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો કે જ્યાં એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવતું હોય છે અને જ્ઞાન આપનાર એ શિક્ષક જ ક્યાંકને ક્યાંક દારૂની લતમાં એ બેભાન હાલતની અંદર એ સ્કૂલના એ વિદ્યાર્થીઓને ભણાવતો જોવા મળે તો આનાથી કરપીણ અને કરુણ ઘટના એ શિક્ષણ જગત માટે બીજી કઈ કહી શકાય કેમ કે આવી અનેક ઘટનાઓ છે તે સ્કૂલોમાંથી સામે આવતી હોય છે અને ફરી એક વખત મોરબીની આદરણા પ્રાથમિક શાળાની અંદર આ જે શિક્ષક છે
તે દારૂની હાલતમાં એ પકડાતા અનેક ચર્ચાઓ છે તે શરૂ થઈ ચૂકી છે મારી સાથે મોરબીથી સંવાદદાતા રવિ સાળંદિયા જોડાયેલા છે રવિ જ્યારે એક શિક્ષકનું કામ એ ભણાવવાનું હોય છે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું હોય છે પણ આ બધી જ વસ્તુ ભૂલીને શિક્ષક એ સ્કૂલની અંદર એ દારૂની હાલતમાં જોવા મળે તો આનાથી ખરાબ ઘટના બીજી કઈ કહી શકાય તેની સામે શું કાર્યવાહી થઈ રહી છે અને કેવા પ્રકારના આક્રોશ સાથે એ વાલીઓ અને ત્યાના વિદ્યાર્થીઓ એ તમામ આ શિક્ષકની સામે અત્યારે જોઈ રહ્યા છે. એક શરમજનક કિસ્સો કહી શકાય કારણ કે જે રીતે પ્રાથમિક જે શાળા છે સરકારી જે શાળા છે આંદણા ગામની ત્યાં જે કહી શકાય કે ગુરુ માનવા આવતા હોય તેવા શિક્ષક જ દારૂના નશાની અંદર ચકચારચૂર જોવા મળી રહ્યા હતા અને સાથે સાથે જે પ્રકારે કઈક કહી શકાય કે જે સ્કૂલ છે તે સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે ત્યાં ભણતા હતા ત્યાં જ દારૂ સહિતની જે સામગ્રી છે તે પણ મળી આવી છે જો કે સમગ્ર મામલે જે ગામના સરપંચના પતિ જે છે નિતેશ ચાવડા તેમના દ્વારા આ સમગ્ર કહી શકાય કે વિડીયો બનાવી અને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ દ્વારા તાત્કાલિક કહી શકાય કે આ જે શિક્ષક છે તે શિક્ષકની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદકીય કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી મહત્વનું કહી શકાય કે જે રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે તે શાળા એટલે કે મંદિર માનવામાં આવે છે અને આ જ મંદિરની અંદર કહી શકાય કે જે શિક્ષક છે તે નશાની હાલતની અંદર જોવા મળી રહે છે આ સ્કૂલની અંદર જ આ કહી શકાય કે જે શિક્ષક છે તેમના દ્વારા દારૂ પણ પીવામાં આવતો હોય તે પ્રકારની ઘટના છે તે કહી શકાય કારણ કે સ્કૂલની અંદરથી જ દારૂની બોટલ એ સિવાય જે તેમનો લગતો સામાન છે તે સામાન પણ મળી આવ્યો હતો સમગ્ર જે કહી શકાય કે શિક્ષક છે તે શિક્ષક ખૂબ જ ગંભીર હાલતની અંદર જોવા મળી રહ્યો હતો કારણ કે જે રીતે તેમને નશો કર્યો હતો અને આ નશાની અંદર એટલો ચકચૂર બની ગયો હતો કે તેમને કોઈ પણ ભાન છે તે ભાન નહોતું જોવા મળી રહ્યું ને આ સમગ્ર મામલે જ્યારે જે આંદેડા ગામના સરપંચ છે તેમના પતિ દ્વારા આજે સમગ્ર કહી શકાય કે વિડીયો બનાવી અને ઘટનાનો પરદાફાશ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હતા તે જગ્યા ઉપર જ દારૂની બોટલ છે તે પણ મળી આવી હતી
અત્યારે હાલ તો જે તાલુકા પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસનો વિષય છે તે હાથ ધર્યો છે અને સાથે સાથે કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી પણ આવનારા દિવસોની અંદર આ સ્કૂલ ઉપર કેવા પ્રકારના પગલા રહે છે તે જોવું રહ્યું પરંતુ જે રીતની ઘટના છે તે ઘટના ખૂબ જ નિંદનીય છે અને શરમજનક ઘટના કહી શકાય કારણ કે જે રીતે શિક્ષક જ વિદ્યાર્થીઓને ભણવાનું શીખડાવ હોય ને પરંતુ આ શિક્ષક છે તે નશાની હાલત જોવા મળતા હોય ત્યારે ખૂબ જ શિક્ષક જગત માટે અને જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ખૂબ જ શરમજનક ઘટના છે તે અત્યારે કહી શકાય પણ રવિ જે રીતના એ શિક્ષક આ કોઈ પહેલી વખત તો એ નશો કરીને નહી આવ્યા હોય શું એ શિક્ષક આવું ના કરે તેની જવાબદારી એ સ્કૂલના આચાર્યની નથી હોતી સાથે જ ગ્રામજનોએ અને સરપંચે જાગૃતતા દાખવી રીતના આમાં કાર્યવાહીના ભાગરૂપે આચાર્ય સામે પણ શું ફરિયાદ દાખલ ન થવી જોઈ બિલકુલથી આ પહેલી ઘટના નથી મોરબી અંદર આ પહેલા પણ કહી શકાય કે જે મોરબીના એક શિક્ષક છે તે નશાની હાલતની અંદર હાઈવે ઉપર નીકળ્યા હતા અને ત્યારે તેઓ ઝડપાયા હતા. ત્યારે આ બીજી ઘટના છે કે જ્યાં સ્કૂલની અંદર જ આ પ્રકારના કૃતિઓ છે તે આચરવાના આવતા હોય અને દારૂની બોટલ સહિત જે શિક્ષક છે તે ચાલુ સ્કૂલ દરમિયાન કહી શકાય કે નશાની હાલતની અંદર જોવા મળી રહ્યા છે એટલે કે જે આચાર્ય છે તે પણ એટલા જ જવાબદાર ગણાય અને તેમની સાથે રહેલા શિક્ષકો છે તે પણ આ ઘટનાના જવાબદાર ગણી શકાય કારણ કે જે રીતે સ્કૂલની અંદર જો કોઈ પણ ઘટના બનતી હોય છે તો તમામ શિક્ષકો હોય આચાર્ય હોય આ સિવાય જે તે જેટલા પણ જે કર્મચારીઓ છે તે તમામ જવાબદાર ગણી શકાય કારણ કે જે રીતે આ જે ઘટના છે તે ગઈકાલની ઘટના છે અને ગઈકાલે આ જે વિડીયો છે તે વિડીયો પણ સામે આવ્યો હતો
જ્યારે આ સરપંચના પતિ છે ગ્રામજનો છે તેમના દ્વારા સમગ્ર બાબતે પરદાફાસ કરવામાં આવ્યો ત્યારે જે આ પ્રાથમિક શાળા છે આંદરણાની અત્યારના આચાર્ય શિક્ષકો તે શું કરતા હતા તે સૌથી મોટો સવાલ છે કારણ કે આજે શિક્ષક છે તે દારૂ અને નશાની અંદર અતર્ય જોવા મળતો હતો અને તેમની સાથે રહેલા કર્મચારીઓ અને જે આચાર્યો છે તે ત્યાં શું કરી રહ્યા હતા કારણ કે ચાલુ ફરત દરમિયાન દારૂ પીવો એ કેટલો યોગ્ય છે તે જ સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે પ્રણામ જી જી બિલકુલ વધારે માહિતી માટે જોડાતા રહેજો અને આ જે વિગત છે તે તમે આચાર્ય અથવા તો એ જિલ્લા વિકાસ અધિકારીને પણ પૂછવાનો પ્રયત્ન કરજો કે સરકારી શાળા શું ખરેખર સુરક્ષિત છે ખરા ત્યાં સીસીટીવી કેમેરા કેમ નતા લગાવવામાં આવ્યા લગાવવામાં આવ્યા હતા તો ભૂતકાળના સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવે તો ખબર પડે કે શું માત્ર શિક્ષક જ આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે કે પછી ત્યાં બીજા કામ કરી રહેલા પટ્ટાવાળા ક્લાર્ક કે પછી આચાર્ય એ તમામની મિલીભગતથી એ શિક્ષણના ધામને ક્યાંકને ક્યાંક દારૂના અડ્ડા બનાવવાનો પ્રયત્ન આવા જે શિક્ષકો છે તે કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ એ જોવાનું રહેશે
પણ અત્યારે આની ચર્ચા એ ખૂબ અત્યારે શિક્ષણ જગતની અંદર થઈ રહી છે અને ખરેખર એ અંતર્યાળ વિસ્તાર હોય કે પછી ગામડાની સ્કૂલો હોય તેની અંદર ખરેખર શિક્ષકો એ શિક્ષણ આપે છે બાળકોને કે પછી માત્ર એ શિક્ષણના નામે કોઈ આવા ધંધા કરે છે અથવા તો ક્યારેક અનેક એવી ઘટનાઓ આવે છે તે શિક્ષણ જગતને શરમસાર કરી નાખે છે જોવાનું રહેશે કે જિલ્લા વિકાસ અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને આની ઉપર કાર્યવાહી કરે છે કે પછી ખરેખર એ વિસ્તારની તમામ અંતર્યાળ જે સ્કૂલો છે તેની મુલાકાત લઈ અને સરપ્રાઇઝ ચેકિંગ કરીને આવા જે લંપટ શિક્ષકો હોય કે પછું દારૂની રસામના અંદર એ શિક્ષક તરીકેની ફરજ બજાવવા આવતા આવા શિક્ષકો સામે કાર્યવાહી કરે છે. અત્યારે જ ન્યુઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો અપડેટ રહો સત્યની સાથે રહો