80 અને 90ના દાયકાની મશહૂર અભિનેત્રી જુહી ચાવલાને કઈ રીતે ભૂલી શકાય એ અમયે જુહી ચાવલાએ અનેક હિટ ફિલ્મો આપી હતી અત્યારે તેઓ ભલે ફીમોથી દૂર છે પરંતુ એક સમય હતો જુહી ચાવલા બોલીવુડમાં રાજ કરતી હતી 1984માં જુહી ચાવલાએ મિસ યુનિવરશલ પોતાને નામે કર્યો હતો.
જુહી ચાવલાની પ્રથમ સલતનત ફિલ્મ કરી ત્યારબાદ અનેક હિટ ફિલ્મો જુહી ચાવલાએ આપી 1995માં જાણીતા બિઝનેશમેન જય મહેતાથી લગ્ન કર્યા જેમાંથી એમને અત્યારે બે બાળકો છે પરંતુ મિત્રો તમેં જાણતા નહીં હોવ જુહી ચાવલા અને એમની ફામિલીની તશવીરો બહુ ઓછી જોવા મળે છે.
જુહી ચાવલાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે એમની 20 વર્ષની પુત્રીને ફિલ્મોમાં આવવાની કોઈ ઈછા નથી તેઓ અત્યારે એમની ભણતર ઉપર ધ્યાન આપી રહ્યા છે વધુમાં એક વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે એમના બાળકો જાનવી અને અર્જુનને એમની ફિલ્મો જોતા શર્મ અનુભવાય છે.
જુહી ચાવલાએ જણાવ્યું હતું કે એમન ફિલ્મી કરિયરની શરૂઆતમાં જે કામ કર્યું હતું તે એમના બાળકોને બિલકુલ પસંદ નથી એક ન્યૂઝપેપરમાં છપાયેલ ખબર મુજબ જુહી ચાવલાએ બાળકોને ફિલ્મો બતાવવાની કોશિશ કરી પરંતુ બાળકોએ ના પડી દીધી એકવાર જુહીના પુત્રએ કહી દીધું એમની ફિલ્મો અજીબ લાગે છે તેઓ એ ફિલ્મો નહીં જુવે.