શું તારક મહેતાના ઉલ્ટા ચશ્માં શોને મળી ગયા છે નવા નટુ કાકા શું નવા નટુ કાકાએ શૂટ શરૂ કરી દીધું છે નટુકાકાની આ ફોટો જેઠાલાલની દુકાનમાંથી બહુ વાઇરલ થઈ રહી છે સોસીયલ મીડિયામાં તમને જણાવી દઈએ કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શોમાં નટુકાકા કામ કરતા હતા પરંતુ એમનું ગયા મહિનામાં નિધન થયું હતું.
ટીમનું માનવું છેકે નટુકાકા એટલા સારા વ્યક્તિવના હતા કે એમનો રોલ મતલબ એમની જગ્યા કોઈ લઈ ના શકે નટુકાકાની ખોટ હંમેશા તારક મહેતા શોમાં વર્તાશે હવે નટુ કાકાના કિરદારને પૂરું કરવામાં આવશે સીરિયલમાં એવું બતાવવામાં આવશે કે જેઠાલાલે નટુકાકાને ગયા પછી જેઠાલાલે એક મહિલાને રોલ માટે રાખી છે.
પરંતુ હવે અહીં જે ફોટો આવી રહીછે તે કંઈક અલગ છે સોસીયલ મીડિયામાં એક ફોટો વાઇરલ થઈ રહી છે જેને જેઠા નામના અકાઉન્ટમાંથી સેર કરવામાં આવી છે આ ફોટામાં એક સાઈડ નટુકાકા છે અને બીજી બાજુ એક વૃદ્ધ આદમની છે જેઓ ખુરશી ઉપર બેઠા છે અને બેકગ્રાઉન સેમ એવું છેકે જેઠાલાલની દુકાને બેઠા હોય.
આ પોસ્ટ ઉપર લખેલ છે મળો તારક મહેતા શોના નવા નટુકાકાને સાથે ઓપિનિયન પણ પૂછ્યું છેકે તમે આના વિશે શું કહેવા માંગો છો તે ખુરશિમાં બેઠેલ દાદા એવી રીતે બેઠાછે કે નટુકાકાની ગડા ઇલેકટ્રોનિકમાં દુકાનમાં બેઠા હોય જણાવી દઈએ કે હજુ સુધી સિરિયલ તરફથી નટુ કાકાના રોલ બીજી કોઈ વ્યક્તિની ઓફિસયલ જાહેરાત થઈ નથી.