Cli

70,000 કરોડની કરચોરીનું રિમોટ અમદાવાદમાં ?

Uncategorized

તમે હૈદરાબાદી બિરિયાની જરૂર ખાધી હશે જો કે અત્યારે હૈદરાબાદમાં બિરિયાની સુગંધ નહીં પરંતુ ટેક્સચોરની ગંધ આવી રહી જે બિરિયાની લોકો મજેથી ઝાપટે છે એની આળમાં હજારો કરોડનું કૌભાંડ નંધાઈ રહ્યું છે તપાસમાં બહાર આવ્યું છે કે બિરિયાનીની મોટી મોટી હોટેલ ચેન ટેક્સના નાણા ઓહયા કરી ગઈ છે બિરિયાનીની હોટેલ ચેનથી તપાસની શરૂઆત થઈ હતી ધીરે ધીરે કર ચોરીનો આંકડો વધતો જ રહ્યો આખરે આંકડો હજારો કરોડોમાં પહોંચ્યો છે વાત સાવ સાદી

છે તમે રેસ્ટોરન્ટમાં જઈને બિલ ચૂકો પણ એ બિલ સરકારી ચોપડે ક્યારે ચડતું જ નથી જાણે એ બિલ હવામાં ઓગળી ગયું હોય એમ ગાયબ થઈ જાય ફાયનાન્સની ભાષામાં કહીએ તો આ એક મોટું બિલિંગ સ્કેમ છે જેમાં કાચું બિલ આપીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવે આ તો એક જ છે એની વાત થઈ પણ વિચાર કરો કે આખા દેશના ખાણીપીણીના ઉદ્યોગમાં આ ખેલ કેટલો મોટો હોય હૈદરાબાદના ઇન્કમ ટેક્સ વિભાગે જે ડેટા બહાર પાડ્યો છે તે સાંભળીને તમે ખરેખર ચોંકી જાવ તપાસ અધિકારીઓએ કઈ એક બે રજીસ્ટર નથી તપાસ્યા પરંતુ આખા 60 ટેરાબાઈટ જેટલા ટ્રાન્જેક્શન ડેટાને ખંખોળી નાખ્યો. આ ડેટા એક એવા બિલિંગ સોફ્ટવેરનો છે

જેનો ઉપયોગ દેશભરનીએક લાખથી વધુ રેસ્ટોરન્ટ કરે છે આ તપાસમાં ખુલાસો થયો કે વર્ષ 2019 થી 20 અત્યાર સુધીમાં ખાણીપીણીની રેસ્ટોરન્ટ અને હોટલોએ ઓછામાં ઓછા 70હજ કરોડ રૂપિયાનું વેચાણ છુપાવ્યું છે તમે વિચાર કરો તમે હોટલમાં જઈને જમો છો પૈસા ચૂકો છો પણ એ હિસાબ ક્યારે સરકારી ચોપડે દેખાતો જ નથી આ આખી રમત સોફ્ટવેર દ્વારા બિલને ગાયબ કરીને રમાય અધિકારીઓ હજુ તો આ છુપાવેલી આવક પર ટેક્સ અને પેનલ્ટીની ગણતરી કરી રહ્યા છે એટલે આંકડો ક્યાં જઈને પહોંચશે એ એક મોટો સવાલ છે સૌથી ડરામણી વાત તો એ છે કે જે સોફ્ટવેર પકડાયું છે તે તો રેસ્ટોરન્ટના બિલિંગ સોફ્ટવેર માર્કેટનો માત્ર 10 ટકા જ હિસ્સો છે જો 10 ટકામાં 70 હજાર કરોડ ચોરી હોય તો બાકીના 90 ટકા સોફ્ટવેરના આંકડા આવશે તો ક્યાં હાલત જઈને પહોંચશે આ વિચારવા જેવું છે આ છે

આધુનિક યુગની ડિજીટલ ચોરી જે હવે પકડાઈ ગઈ છે હવે વાત ટેકનોલોજીની એ કાળી બાજુની જેનો ઉપયોગ તમારી બિરિયાનીના બિલ ગાયબ કરવા માટે થયો તપાસ અધિકારીઓએ આ વખતે લાઠી નહી પરંતુ એઆઈ ને બીિગ ડેટા એનાલિસીિસ જેવા ડિજિટલ હથિયારો ઉઠાવ્યા દેશભરના 1.77 લાખ રેસ્ટોરન્ટ આઈડીના ડેટાને જ્યારે મશીનોએ ફંફોસ્યો ત્યારે જે સત્ય બહાર આવ્યું છે ને એ ખૂબ જ ચોકાવનારું છે. તમે હોટલમાં જમીને બહાર નીકળો અને પેલું મશીન જે બિલ ફાડે છે એમાં આખી આખી રમત રમઈ ગઈ આખા ભારતમાં આ સોફ્ટવેર દ્વારા 70હજ કરોડમાંથી પૂરા 1337 કરોડ રૂપિયાના બિલ તો બન્યા પછી સોફ્ટવેર માંથી ડીલીટ કરી નાખવામાં આવ્યા છે એટલે કે કાગળ પર જે વ્યવહાર થયો એ કોમ્પ્યુટરમાંથી ગાયબ કરી દેવાયો માત્ર આંધ્રપ્રદેશ ને તેલંગાણામાં જ આવી રીતે 5141 કરોડ રૂપિયાનું વેચાન છુપાવવામાં આવ્યું તપાસની ટીમ જ્યારે માત્ર 40 રેસ્ટોરન્ટમાં રૂબરૂ પહોંચી અને ડિજિટલ પુરાવાતા પાસે ત્યારે ખબર પડી કે આ તો પુઠ્ઠીભર હોટલોએ જ 400 કરોડ રૂપિયા હુયા કરી લીધા છે સાદી ભાષામાં જો સમજીએ ને તો તમે હોટલવાળાને 1000 રૂપિયા આપ્યા તેણે તમને પાકું બિલ પણ આપ્યું પણ જેવું તમે હોટલની બહાર ગયા કે તરત સોફ્ટવેર માંથી 1000 રૂપિયાની એન્ટ્રી ભૂસી નાખવાની જાણે તમે ત્યાં ક્યારે જમ્યા જ નહતા આ એઆઈના જમાનાની હાઈટેક ચોરી છે જેમાં સરકારની આંખમાં ધૂળ નાખવા માટે સોફ્ટવેરનો સહારો લેવામાં આવ્યો આ પ્રકારની કરચોરીના કૌભાંડમાં જે પાંચ રાજ્યો મોખરે છે એમાં તમિલનાડુ કર્ણાટકા તેલંગણા મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે કર્ણાટકમાં તો હદ થઈ ગઈ ત્યાં અંદાજે 2000 કરોડ રૂપિયાના બિલ સોફ્ટવેરમાંથી ભૂસી નાખવામાં આવ્યા

જ્યારે તેલંગાણામાં 1500 કરોડ અને તમિલનાડુમાં 1200 કરોડ નો આંકડો સામે આવ્યો છે. કેટલીક રેસ્ટોરન્ટ વાળાઓની હિંમત તો જુઓ તેમણે તો સિસ્ટમમાંથી રેકોર્ડ ડીલીટ કરવાની તસ્તી પણ ના લીધી અને ઇન્કમ ટેક્સ રિટર્નમાં બિંદાસ ઓછું વેચાણ પણ બતાવી દીધું. તપાસમાં બહાર આવેલી વિગતોના આધારે અધિકારીઓનો અંદાજ છે કે કુલ વેચાણના સીધા 27% જેટલી રકમ તો સાવ છુપાવી જ દેવામાં આવી. સાદી ભાષામાં તમને સમજાવીએ ને તો જો કોઈ હોટલમાં આખા દિવસમાં 100 ગ્રાહકો જમવા આવ્યા હોય તો માલિકે સરકારી ચોપડે માત્ર 73 ગ્રાહકોનો જ હિસાબ આપ્યો અને બાકીના 27 લોકોના જે પૈસા છે સીધા પોતાના ખિસ્સામાં સરગાવી દીધા આ આંકડા જ બતાવે છે કે કેવી રીતે તમારી જાણ બહાર ટેક્સના નામે જબરી લૂન ચલાવવામાં આવી રહી છે

તપાસની આ સાંકળ હવે અમદાવાદ સુધી લંબાઈ છે કારણ કે આખી રમતનું કેન્દ્ર અમદાવાદમાં એ બિલિંગ સોફ્ટવેર કંપનીનું સેન્ટર હતું તપાસ અધિકારીઓએ આ કંપનીના અમદાવાદ સેન્ટર પરથી લાખો ગ્રાહકોના વ્યવહારનો ડેટા પણ મેળવ્યો અને તેને હૈદરાબાદના આઈકર ભવનમાં આવેલી હાઈટેક ડિજીટલ ફોરેન્સિક લેબમાં ખંખોરી નાખ્યો સાદી ભાષામાં જો કહીએ તો જે તાળું અમદાવાદમાં બેસીને મરાયું હતું તેની ચાવી હૈદરાબાદની સરકારી લેબમાં એનાલિસીિસ કરીને શોધી કાઢવામાં આવી આ રીતે ટેકનોલોજીના સહારે હજારો કરોડોના વ્યવહારોની એક એક કડી જોડવામાં આવી રહી જેથી ખબર પડી શકે કે બિલિંગ મશીનમાંથી ક્યારે ને કેવી રીતે એન્ટ્રીઓ ગાયબ કરવામાં આવી હતી તપાસ કરના અધિકારીઓએ આ ખેલની જે અંદરની વાત પકડી છે તે ખરેખર સમજવા જેવી છે રેસ્ટોરન્ટના માલિકો શરૂઆતમાં તો બહુ પ્રમાણિક હોવાનો દેખાવ કરે તેઓ કાર્ડ હોય યુપીઆઈ હોય કે રોકડા રૂપિયા ગ્રાહકના દરેક રૂપિયાની એન્ટ્રી સોફ્ટવેરમાં તો પાકી કરે છે

પણ આ પ્રામાણિકતા સરકાર માટે નથી માલિકોનો ડર હોય છે કે ક્યાંક વેટર કેશિયર કે મેનેજર ગલ્લામાંથી પૈસા પોતાના કિસ્સામાં શેરવી ન લે એટલે આંતરિક ચોરી અટકાવવા માટે તેઓ સોફ્ટવેરમાં બધો હિસ્સા પાકો રાખે સાદી ભાષામાં કહીએ તો માલિક પોતાના માણસો ઉપર ભરોસો નથી કરતો એટલે સોફ્ટવેરના આંકડાઓ નોંધે પણ જ્યારે સરકારને ટેક્સ આપવાની વાત આવે તો એ જ સોફ્ટવેરના આંકડા સાથે રમત રમવાનું શરૂ થઈ જાય એક બાજુ સ્ટાફ પર નજર રાખવા માટે પાકું બિલિંગ અને બીજી બાજુ કરચોરી બતાવવા માટે એજ બિલિંગમાં ગોલમાલ કરવામાં આવે તપાસ માં જે દસ્તાવેજો લાગ્યા છે ને તો આખી રમતને ઉગાડી પાડી દે છે આમાં કરચોરીની બે રીત સૌથી વધુ જોવા મળી પહેલી રીત છે રોકડ વ્યવહારોની પસંદગી મુજબની સફાઈ રેસ્ટોરન્ટ વાળા રોકડમાં થયેલા વેચાણના થોડાક જ બિલ રાખે અને બાકીના બધા જ બિલ સોફ્ટવેરમાંથી ભૂસી નાખે જેથી ઇન્કમ ટેક્સ અને જીએસટી બંનેમાંથી બચી શકાય બીજી રીત તો એનાથી પણ ભયાનક છે જેમાં આખા મહિનાના જથ્થાબંધ બિલ જ સાફ કરી દેવામાં આવે કોઈ એક તારીખ નક્કી કરી લેવાની

અને પછી સતત 30 દિવસ સુધીના તમામ બિલ ગાયબ કરી દેવાના આટલી મોટી ચોરી કર્યા પછી રિટર્નમાં તો અસ્થિ વિચારનો માત્ર એક નાનો ભાગ જ બતાવવામાં આવે વર્ષ 2019-20 થી લઈને 202526 સુધીના છ નાણાકીય વર્ષના ડેટામાં અંદાજે 2.43 43 લાખ કરોડ રૂપિયાનું બિલિંગ થયું જેનું હવે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે આ તપાસ માટે અધિકારીઓએ આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો છે શરૂઆતમાં તપાસ માત્ર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને એ સિવાય તેલંગાણામાં તેલંગાણા આંધ્રપ્રદેશમાં બીજા શહેરો સુધી જ મર્યાદિત હતી બાદમાં ઘટસ્ફોટ થયો સોફ્ટવેર દ્વારા વેચાણ છુપાવવાનો ખેલ પકડાયો ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે સીબીડીટી ચોંકી ઉઠ્યું તપાસના તારે એટલા ઊંડા હતા કે સરકારે આખા ભારતમાં તપાસનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો. અધિકારીઓનું માનવું છે કે અત્યારે જે દેખાઈ રહ્યું છે

એ તો માત્ર હિમશેલાના ટોચ જેવું છે. અસલી કોભાંડ તો હજી ઘણું મોટું હોઈ શકે બજારમાં આવા અનેક બિલિંગ પ્લેટફોર્મ ચાલી રહ્યા છે. અને હવે આ તમામ સોફ્ટવેરના બેકેએન્ડ એટલે કે અંદરના ચોપડાઓ તપાસવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાદી ભાષામાં કહીએ તો અત્યાર સુધી માત્ર એક બારીમાંથી જોયું તો આટલી મોટી ચોરી દેખાય. હવે જ્યારે આ આખા ઘરના દરવાજા ખોલવામાં આવશે ત્યારે ટેક્સ ચોરીનો કેટલો મોટો ડુંગર નીકળશે તેની તો કલ્પના કરવી મુશ્કેલ છે આ તો એક શરૂઆત છે હજુ તો ખાણીપીણીના ઉદ્યોગમાં ચાલતા અનેક કરચોરોના પાપના ઘડા ફૂટવાના બાકી છે કરચોરી વાત હવે એક અપરાધીની વાત કરીશું જેના પાપનો ઘડો ફૂટી ગયો દિલ્હીની એક લેડી ડોનની આ વાત છે જે દિવસે સલૂન ચલાવે અને રાત્રે મેડમ ઝહેર તરીકે કામ કરતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *