નશો કોઈ પણ હોય નશો ખતરનાક હોય છે પછી એ નશો સત્તાનો હોય નશો પૈસાનો હોય કે નશો દારૂનો હોય અને આખરે હવે નવો નશો શરૂ થયો છે સોશિયલ મીડિયાનો નશો એ પણ જો પચાવી ન શકો તો એ પણ ખતરનાક સાબિત થાય છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલે કંઈક આવું જ ગિરનારમાં કર્યું પોલીસને ગાળો આપી અને હવે પોલીસે તૈયારી શરૂ કરી છે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આખું તંત્ર ગિરનારમાં શિવરાત્રીના મેળા માટે તળા માર તૈયારી કરી રહ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત બધાએ જ ત્યાં ધામા નાખ્યા હતા અને વાત સનાતનની ત્યાં થઈ રહી હતી આ દરમિયાન મહાશિવરાત્રીના
દિવસે જ્યારે શાહીસ્નાન થાય છે ત્યારે ગડબડ થઈ ત્યાં આગળ શાહીસ્નાન માટે મૃગીકુંડ છે જ્યાં માત્ર અખાડાના સાધુઓ સ્નાન કરવાના હતા ત્યાં એક મહિલા સ્નાન કરી રહી હતી આમ તો તેણે જે વસ્ત્રો પહેર્યા હતા તે ભગવા હતા અને લોકો માની રહ્યા હતા તે કોઈ સાધવી છે પણ તે સાધ્વી નહોતી તે કીર્તિ પટેલ હતી સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલનું નામ બહુ ગાજેલું અને બહુ ચર્ચામાં રહેલું છે. કીર્તિ પટેલે શાહી સ્નાન કરી લીધું હતું આમ તો નિયમ પ્રમાણે શાહી સ્નાન કરવાની સત્તા માત્ર ત્યાં અખાડાના સાધુઓને છે પણ જ્યારે આ મામલાની ખબર પોલીસને પડી અને બે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચે છે કીર્તિ પટેલને વિનંતી કરે છે કે તમે સ્નાન કરી લીધું છે હવે અહીંથી નીકળી જાવ ત્યારે કીર્તિ પટેલનો ગુસ્સો ફાટે છે અને પછી પોલીસ સાથે તેમણે શું વ્યવહાર કર્યો એ પણ જોઈ લોહું વાઈ ન છોડવાનું કોઈ આરોપી નથી
હો હા ચલો માર ઘરે મારા બેન ઉપર ફોટો છે ઉપર બપ્પો પેરી લઉ લાઈવ ઉતારે બાકી હોય તો હવે રિપોર્ટમાંથી કેમ આયા તમે આ વ્યવહાર જોયો આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર છે આમ તો લોકોને સારી વાત માટે તેમણે પ્રભાવિત કરવાના છે પણ આ તો પ્રભાવિત તો કર્યા પણ જુદી રીતના લોકોને પ્રભાવિત કર્યા કે પોલીસને ગાળો કેવી રીતના આપવી પોલીસને આંખો કેવી રીતના બતાડવી અને પોલીસ સાથે ગુસ્તાખી કેવી રીતના કરવી જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારે લોકોએ ચર્ચા શરૂ કરી તંત્રએ પણ તેની નોંધ લીધી અને પછી આ આખા મામલે જૂનાગઢના પ્રાંત અધિકારીએ પત્રકારો સાથે વાત કરતા શું કહ્યું તે પણ જોઈ લો પ્રાંત અધિકારી જૂનાગઢ કીર્તિ પટેલે આજે સ્નાન કર્યું સાધુ કરી શકે ન કરી શકે શું નીતિનિયમો છે સાધુ સંતોના શું કહેશો જે આ ઘટના બની છે સાધુના વેશમાં એણે છુપારી પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કઈ પણ કાર્ય કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે સાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવશે સાહેબ લોખંડી વ્યવસ્થા ઉભી કરી
તો આટલી બધી ચૂક કરી શક એમણે સાધુના કપડા પહેરેલા હતા ઉપરાંત જે એમના વાળને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રેશકિંગ છે એમાં બહુ ઓછા એકસાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે આ બાબતે તંત્ર દ્વારા જે કઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવા સર આ તો કીર્તિ પટેલ ઘૂસી ગઈ અને કોઈ અસમાજિત તત્વો કે દેશ વિરોધી વ્યક્તિ ઘૂસી ગયો તો શું થત તો કોની ચૂંટણી હતી સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્થાન અહિયા કરવા એમનું જ સ્નાન અહિયા કરવામાં આવતું હોય છે એ બાબતે પોલીસ પ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છૂપી રીતે આવી ગયા હતા આ બાબતે આગળની જે કઈ કાર્યવાહી કરવા પત્ર પેલી એવી શિવરાત્રી હશે આવી ઘટના બની હશે સાહેબ જે પણ વોટેવ રખાડે છે એમના સિવાય અન્ય લોકોએ પણ સ્નાન કરી લીધું એમાં કીટી પટેલ પણ સામે હશે આમાં સામાન્ય રીતે જે દેખીતી રીતે અમને લાગે છે કે આ વ્યક્તિ સાધુ નથી એમને તો બહાર કાઢવાની વ્યવસ્થા છે જ તે પરંતુ આ વ્યક્તિએ એક સાધુના વેશમાં એક ક્ષમ સ્વરૂપે આવી અને જે કૃત્ય કર્યું છે આ બાબતમાં અમે ગંભીરતાથી નોંધ શી ટીમ પણ કાર્યરત હતી તેમણે કોઈ કાર્યવાહી કરી કે જેવી અમને ખબર પડી અને સાધુ સંતોએ અમારું ધ્યાન દરવું એટલે તાત્કાલિક અમારા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરોએ જઈ અને એમને બહાર કાઢી અને એમને જે શાહી સ્નાન છે એનાથી દૂર કરવામાં આવેલા છે મીડિયાને એવું નિવેદન આપ્યું છે કે હું સનાતની છું હું તો સ્નાન કરીશ જ એમની જે માન્યતાઓ છે એ એમના પ્રમાણે હશે બાકી આમાં જે પણ સાધુ સંતો અને એમને પૂછી અને જે પ્રમાણે જે નીતિ નિયમો વિરુદ્ધ હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે લાવનાર ઉપર પણ જો માનો કે આવી અને લાવનાર કરવામાં આવશે તો આ બાબતે પણ ચોક્કસ આગળ કાર્યવાહી કરવા જ્યારે સ્નાન કરી રહી હતી ત્યારે કોઈ સાધુના વેશ જેવું કોઈ સાધુ જેવું અમે નથી કહેતા કે સાધુ હશે પણ સાધુ જેવા વેશમાં કોઈ વ્યક્તિની આસપાસ હતું તો એ કોણ છે એને કઈ ખરા કરે છે એ બાબતે પણ તપાસ ચાલુ છે અમારી પાસે એના સીસીટીવી રેકોર્ડિંગ વિડિયોગ્રાફી કેમેરા રેકોર્ડિંગ એ બધું છે આ બાબતે પણ જો કાયદેસર કાર્યવાહી થશે તો તપાસ કરવામાં આવશે પ્રાંત અધિકારી સ્પષ્ટ શબ્દમાં અહીંયા કહે છે કે મૃગીકુંડમાં માત્ર ત્રણ અખાડાના સાધુઓ સિવાય કોઈ સ્નાન કરી શકે નહીં પરંતુ કીર્તિ પટેલ ભગવો ધારણ કરી પોલીસની નજરમાંથી છટકી મૃગીકુંડ
પહોંચ્યા ત્યાં સ્નાન કર્યું અને જ્યારે ત્યાંના સાધુ સંતોએ એસપીને ફરિયાદ કરી અને પોલીસ ત્યાં પહોંચી ત્યારે પોલીસ સાથે દુર્વ્યવહાર થયો આખી ઘટનાને લઈને સાધુ સંતો પણ ખાસા નારાજ થયા છે આ મામલે સંત સુખરામ દાસજીએ શું કહ્યું એ પણ તમે સાંભળી લઉ જય ભવનાથ હર હર મહાદેવ જૂનાગઢમાં જ્યારે મિનીકુંભ યોજાયું અને મિનીકુંભની અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી રવેડીીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને ભેસમાં સાધુના કપડા પહેણીને રવેડી તો રબેડીની સાથે સામેલ થયા છે પણ જ્યારે ભવનાથ દાદાને આંગણ પટાંગણમાં આવીને બાજુમાં મરગીકુંડ છે મરગી કુંડમાં જ્યારે આ સ્નાન કર્યા આ સ્નાન કર્યા પછી જે મરગીકુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કઈકને કઈક તંત્રને પાસે વિનંતી છે કે ઉપર એને ઉપર પગલા ગયો તમે સાધુના કપડા પહેણી લેવાથી કોઈ સાધુ નથી બની જતા સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા સાધુના કપડા પહેણીને સાધુને ભેસમાં
આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે ભજનાનંદી સાધુઓ છે એને એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા લોકોને તમે પકડીને એમને ઉપર કંઈકને કંઈક જે જોગવાઈ હોય સજાની આપ સજા આપો કારણ કે સાધુ ભેસમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુની ભેસને બદનામ કરે એવું ના ચાલે જે મેગા અધિકારી છે સાહેબશ્રીને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ કારણ કે સાહેબ શ્રીએ સામે જ ઊભા રહ્યા હતા અને જે જે કોઈ સાહેબને નજરમાં પડ્યા છે સાહેબ એમ એમને તંત્રને સાથે રાખીને એમને પકડી પકડીને બહાર કાઢવાનું કામ કર્યા છે અને આ વખતના 2026 ના મેળાને સફળ બનાવવા માટે જે અમારી ગુજરાત રાજ્યની સરકાર છે એમની ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સહયોગ કર્યો છે અને તમામે તમામ સાધુ સંતોએ પણ તંત્રને ખૂબ સાથ સહકાર આપ્યા છે પણ અમુક લોકોને વિધે આજે મેળામાં બદનામી થઈ ગઈ છે ને એમને તંત્રને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે એ લોકોને તમે પકડો અને પકડીને એ લોકોને જે યોગ્ય સજા હોય એ યોગ્ય સજા આપો કારણ કે મેળાને બદનામ કરવા માટેના આ જે ષડયંત્ર છે મેળાને બદનામ કરવા માટેના જે આ કોશિશ કર્યા છે એ લોકોને સજા મળવી જ જોઈએ આજે પવિત્ર મૃગીકુંડ છે પવિત્ર મૃગીકુંડની અંદર અમુક લોકોએ જે સાંસારિક જીવન ભોગવે છે અને
આવીને મૃગીકુંડમાં સાધુ સંતોને સાથે રહીને સ્નાન કરે છે આ ચલાવી લેવામાં નહી આવે જે વરિષ્ઠ સંતો છે વરિષ્ઠ સંતોની બેઠક બોલાવીને અને આવા આવા લોકોને ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ અને એની અંદર જે પણ કઈ યોગ્ય પગલા હોય કલેક્ટર શ્રીથી લઈને અન્ય ઘણા બધા અધિકારીઓને સાથે રાખીને અને એવું પણ નિર્ણય લેવું જોઈએ કારણ કે તાકી બીજી વખત આવી રીતના કોઈ હિંમત ન કરે આ વારંવાર આવી રીતે સનાતન ધર્મને બદનામ કરવા માટે સનાતન ધર્મને યાંગ ક્ષણ લગાડવા માટે ના જેવા અમુક આવા તત્વોના યુવકોને સાથે પ્રયા થઈ રહ્યું છે ને આ બંધ થવું જોઈએ જય ભવનાથ હર હર મહાદેવ તમે જોયું હવે મામલો ગરમાયો છે અને મામલો પહોંચ્યો છે જૂનાગઢના એસપી ઓડેદરા સુધી તેમણે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હોવાની જાણકારી અમને મળી રહી છે કીર્તિ પટેલ સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાય તેવા એંધાણ મળી રહ્યા છે તો આ છે ભવનાથના મેળામાં થયેલી એક જુદા પ્રકારની વિચિત્ર ઘટના આ સ્ટોરી વિશે કીર્તિ પટેલના વ્યવહાર વિશે તમે શું કહો છો અથવા કહેવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો એ પહેલા અમને સબ્સ્ક્રાઇબ કરવા અમારું બેલ આઈકોન દબાવી દો નમસ્કાર