સૌથી પહેલા વાત કરીએ મહુડીના મહાવિવાદ વિશે મહુળી એટલે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું નું કેન્દ્ર પણ આ આસ્થાનું કેન્દ્ર આજકાલ વિવાદોનું કેન્દ્ર બની ગયું છે જેની સુખડી ઘરે લઈ જઈ શકાતી નથી તે મહુડીમાંથી સોનું કોણ લઈ ગયું આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે લોકોએ જેના ઉપર ભરોસો મૂક્યો હતો તે ટ્રસ્ટમાં જ ગોટાળા થયા હોવાના આક્ષેપો લાગ્યા છે એટલું જ નહીં ટ્રસ્ટી પદ માટે પણ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે ગત 7 ફેબ્રુઆરીના રોજ જયેશ મહેતા મહતા અને અંકિત મહેતા નામના ટ્રસ્ટના સભ્યોએ આઠ ટ્રસ્ટીઓના ટ્રસ્ટી પદ સામે વાંધો ઉઠાવ્યો હતો
આ ઉપરાંત બીજા અનેક આરોપોનો મારો પણ ચલાવ્યો હતો જેના જવાબમાં અમદાવાદના પત્રકાર પરિષદ યોજીને મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આઠ ટ્રસ્ટીઓ અને મહેતા વોરા તથા શાહ પરિવારના પ્રતિનિધિઓએ ટ્રસ્ટ પર લાગેલા આરોપોને ફગાવ્યા ટ્રસ્ટીઓએ દાવો કર્યો કે અંકિત અને જયેશભાઈ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસના કારણે ગત વર્ષે જ સભ્ય પદેથી બરતરફ કરાયા હતા આ વ્યક્તિઓ હવે ખોટી ઓળખ આપી ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગત 8 ફેબ્રુઆરીએ બે સભ્યોએ શું આરોપ લગાવ્યા હતા અને તેના ઉપર ટ્રસ્ટીઓએ શું જવાબ આપ્યો તે સાંભળો ટીઆર પર હાલમાં એક જ ટ્રસ્ટી જીવિત છે જેમનું નામ છે પ્રવીણભાઈ જયંતીલાલ મહેતા તે મારા કઝિન બ્રધર એ સિવાય પીટીઆરમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી તે બધાના અવસાન થઈ ગયેલા છે તેવી તકનો લાઈબ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો
જેમ કે કમલેશભાઈ મહેતા મુકેશ મહેતા રશ્મી નટવરલાલ મહેતા મહેશ મહેતા ભૂપેન્દ્ર વોરા વિનીત વોરા વિજયભાઈ શાહ અને સંદીપભાઈ શાહ આ આઠ લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઊભા કરી મોહળીના ટ્રસ્ટના લેટર હેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે જેની અમોને જાણ થતા અમો લોકોએ મદદની ચેરિટી કમિશનરની અંદર અમારા વાંધા રજૂ કરતા મદદની ચેરડી કમિશનરે અમારા તમામે તમામ વાંધાઓને સ્વીકારેલા છે દર ત્રણ વર્ષે ટ્રસ્ટીની નિમણૂક કાયદા પ્રમાણે જનરલ મીટિંગમાં લઈને જનરલ મીટિંગ પ્રમાણે એની નિમણૂક થાય 2002 માં પ્રવીણભાઈનું રાજીનામું શાંતિભાઈ વોરા મારા પપ્પા બધાના રાજીનામા માં ટ્રસ્ટમાં પણ છે અને ચેરિટી કમિશનરમાં પણ છે બાકીના અવસાન થયેલા છે એ પછીના દર ત્રણ વર્ષે જે ફેરફાર રિપોર્ટ ભરાયા બધા કોઈ મોડા ભરાયા એ બધાની કોપી પણ આપેલી છે અને 2020 માં કોર્ટે જે આદેશ કર્યો કોર્ટના નિયમ પ્રમાણે વિડિયોગ્રાફી સાથે એક નવા ટ્રસ્ટીઓની નિમણૂક થઈ છે ટ્રસ્ટના સભ્ય હોવાનો દાવો કરતા અંકિત મહેતાએ આરોપ લગાવ્યો હતો
દાદાનું 65 કિલો સોનું બની બેઠેલા ટ્રસ્ટી ઘરે લઈ ગયા છે જો કે આરોપોને ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ ફગાવ્યા તેમણે દાવો કર્યો કે મંદિરના સુવર્ણીકરણ માટે ખરીદાયેલા સોનાના કાયદેસનના ટેક્સ પેડ બિલો ઉપલબ્ધ છે. વર્ષ 2017 થી 2025 સુધીના ઓડિટેડ રિપોર્ટમાં આ તમામ વિગતો નોંધાયેલી છે. લેબોરેટરી ટેસ્ટિંગ અંગે સ્પષ્ટતા કરી કે લેબ રિપોર્ટ સોનાની શુદ્ધતા નક્કી કરે છે વજન નહીં એટલું જ નહીં લોકર ખોલવા માટે ત્રણ અલગ અલગ ટ્રસ્ટીઓની ચાવીઓ અનિવાર્ય હોવાથી કોઈ એક વ્યક્તિ દ્વારા દાગીનાની ચોરી શક્ય જ નથી. માં 65 કિલો સોનાની અમે લોકોએ રજૂઆત કરેલી હતી સમગ્ર સમાજ સામે એ સોનાનો આજ દિવસ સુધી એમને હિસાબ નથી આપ્યો સ્ટોક પત્રક નથી આપ્યું એ સિવાય બીજું 65 કિલો સોનું એમને જે સંસ્થામાંથી લીધેલું તે સંસ્થાના સોનાનું એ એમ કહે છે કે મેં મંદિરને સોનાનું બનાવ્યું તો આ મંદિરનું અમે લોકોએ લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલું છે
જે મંદિરની અંદર બહાર જે પતરું આપણને સોનાનું પતરું દેખવામાં આવે છે એ પતરાની અંદર માત્રએક કિલો સોનું વપરાયું છે તો બાકીનું 60 કિલો સોનું પણ તે પોતાના ઘરે લઈ ગયા અને બધી જ જગ્યાએ કોઈ પણ થાય કઈ પણ આડેદ સ્ટેટમેન્ટ કરવાના 130 કિલો સોનું ચોરી ગયા લઈ ગયા હવે 64 પર આવ્યા 64 કિલોનુંએ કિલો નીકળ્યું ક્યાંથી નીકળ્યું એ કે અમે ટેસ્ટિંગ કરાવ્યું બીજું બધું ખોટું છે ક્યાં છે પણ લાવો રિપોર્ટ દાદાની ત્યાં જે સોનું લાગ્યું છે એ તો ત્યાં જ છે એમાંનું એક પત્રય વાંકું નથી થયું કયું સોનું કાઢીને ક્યાં કોને ટેસ્ટિંગમાં આપ્યું તે ભાઈ અને આ શું કરી રહ્યા છે આ લોકો બંને વચ્ચે ફક્ત ટ્રસ્ટને લગતા જ નહીં પણ વ્યક્તિગત આરોપોનો પણ મારો ચાલ્યો અંકિત મહેતાએ ભૂપેન્દ્ર વોરા ઉપર બહેન સાથે લગ્ન કર્યાના ગંભીર આરોપો લગાવ્યા તો બીજી તરફ ભૂપેન્દ્ર વોરાએ અંકિત મહેતા પાસા હેઠળ જેલમાં ગયેલો હોવાનો દાવો કર્યો એના પર્સનલ કે ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા જે જ્યારે એમના જુવાણીની ઉંમર હતી ત્યારે એમને સગ્ગી બહેન સાથે લગ્ન કરેલા હતા બહેનને બ્લેકમેલ કરી લગ્ન કરી અને બહેનના શાદીના મંડપમાંથી એમને લઈ જઈ ભગાડીને ને લગ્ન કરેલા છે. આવા વ્યક્તિ અત્યારે એમ કહે છે કે હું મોડી ટ્રસ્ટનું પ્રતિનિધિ કરું છું.
મોડી ટ્રસ્ટનો સારો વહીવટ કરું છું. જે વ્યક્તિએ પોતાના ઘરની અંદર પોતાની બહેન સામે સારી નજર નથી રાખી એ સમાજ સામે શું રાખશે એમના ઉપર 27/7/2020 માં એફઆઈઆર દાખલ થઈ એ જેટલા ગુના છે એ બધા જ એમાં લખેલા છે અને પાસાના ગુના હેટળ 19 મહિના જેલ કાપ્યા આવે છે આ માણસ 19 મહિના પાસાના ગુના હેટળ અને એમના વાઈફ પણ જેલમાં હતા એના પર ઓછામાં ઓછા અત્યારે 10 12 કેસો ચાલી રહ્યા છે લગભગ 100એ કરોડના કેસો સરકાર જોડે ચીટિંગ કરેલા છે આખા વિવાદમાં કોણ સાચું અને કોણ ખોટું તે તો દાદા જ જાણે પરંતુ ઘંટાકરણ મહાવીર મંદિર લાખો શ્રદ્ધાળુની આસ્થાનું કેન્દ્ર છે અહીં ફક્ત જૈન નહીં પણ હિન્દુ ધર્મના લોકો પણ દર્શનાર્થે આવે છે એવી વાનતા છે કે અહીની સુખડી ઘરે લઈ જઈ શકાતી નથી તો પછી 65 કિલો સોનું કોણ લઈ ગયો કરોડો રૂપિયાની ઊંચાપત કેવી રીતે થઈ કોના દ્વારા કરવામાં આ તમામ બાબતે યોગ્ય તપાસ થશે તો જ ખ્યાલ આવશે કે જે લોકોની શ્રદ્ધાની મજાક ઉડાવનારા લોકો કોણ છે કારણ કે દાદા કોઈને છોડતા નથી