Cli

રિક્ષાના હાલ કાગળના ડૂચા જેવા થઈ ગયા !

Uncategorized

પલસાણા કડોદરા રોડ પર રિલીફ હોટલ સામે અકસ્માત સર્જાયો અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલ રિલીફ હોટલ સામે ભયંકર અકસ્માતની ઘટના બની હતી જેમાં સવાર મુસાફરો પૈકી બે મહિલાના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજા છે

મળતી વિગત પ્રમાણે એક રિક્ષામાં છ લોકો સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને પાછળના ભાગથી જોરદાર ટક્કર મારી હતી જેના કારણે રિક્ષાને મોટું નુકસાન પહોંચ્યું હતું જ્યારે સવાર મુસાફરો પૈકી બે મહિલાના મૃત્યુ નીપજ્યા હતા ઉલ્લેખનીય છે

કે બનાવ અંગે ની જાણ થતા જ સ્થાનિકોએ તમામને રિક્ષામાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા આ ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાના કાગળના ડૂચા જેવા હાલ થઈ ગયા હતા ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝ 18 એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *