હાથ ધોઈને પાછળ પડી છે હવે મને અમશી જીવવા નહી દે ને મારે જીવીને હું કરવું રોજ મારો મુદ્દો રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ભીટ જ કરવા મળી છે હું મારી જિંદગીનો અંત લાવું છું હું ત્યારે કરું છું એની જવાબદાર માત્ર ને માત્ર રીમા જાના છે. મને યોગ્ય ન્યાય આપવામાં આવે ભાવનગરનો ચર્ચિત કેસ નયના બારૈયાનો કેસ જે રીતના નયના બારૈયા ઉપર આક્ષેપો થયા ધરપકડ થઈ કેસ થયા એક પછી એક થયેલા કેસ અને કોન્સ્ટેબલ જ્યારે સસ્પેન્ડ થયા ત્યારથી ખૂબ ચર્ચામાં હતા
નયના બારૈયાના અલગ અલગ કેસ પછી ગઈકાલે સૌથી મોટો ઘટસ્ફોટ એમના પ્રેમ પ્રકરણનો થયો એમના પ્રેમીના પત્નીએવિડીયો બનાવીને માહિતી આપી કે મારા પતિ સાથે નયના બારૈયાનું ચક્કર ચાલતું હતું અને એના પછી નયના બારૈયાએ મને ધમકી આપી હતી આ આખી ઘટના પછી રાત્રે નયના બારૈયાએ પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો એની પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવતા રીમા ઝાલા જે ડીવાયએસપી છે એમના ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા. નૈના બારૈયાએ આક્ષેપ કરતા એવું કહ્યું કે મારા ઉપર ખોટી રીતના કેસ કરવામાં આવ્યા છે એના પછી એ વિડીયો બનાવ્યા પછી દવા પી અને પછી જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો અત્યારે હોસ્પિટલમાં દાખલ છે ગંભીર હાલતમાં એમને બોટાદની હરિઓમ હોસ્પિટલમાં લઈ જવામાંઆવ્યા
અને પછી રીમા ઝાલા પર થયેલા એ આક્ષેપ માનસિક ત્રાસની વાત અને આખા કેસ એક અલગ દિશા તરફ હવે જતો હોય એવું દેખાઈ રહ્યું છે. ગઈ કાલે શું થયું હતું ગઈકાલે એક પાંચમાં નંબરનો કેસ એમના ઉપર થયો નૈના બારૈયા પર જ્યારે ફરજ બજાવતા હતા એના પછી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કારણ કે એટ્રોસિટીના ગુના હેઠળ જે આરોપી હતા એને એમને ઘરમાં સ્થાન આપ્યું હતું એટલે ઘરમાં એમને રાખ્યા હતા એ ગુના હેઠળ એમની ધરપકડ થઈ એના પછી સીમ કાર્ડ રાખવાનો ગુનો કે પછી અલગ અલગ ગુના હતા એ અલગ અલગ ગુના હેઠળ એમના ઉપર કેસ ચાલ્યો
જામીનમાંથી બહારઆવ્યા હતા એના પછી એમને ભાવનગરમાં પગ ના મુકવાની શરતે જામીન મળ્યા હતા એટલે બોટાદમાં એક જગ્યાએ રહી રહ્યા હતા. સંભવિત રીતના ગઈકાલે જ્યારે એમણે આ પ્રયાસ કર્યો ત્યારે બોટાદના કોઈ હોટલમાં હતા અને ત્યાંથી એમણે વિડીયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં એ રડી રહ્યા છે અને પોલીસે પ્રેશર આપ્યું એટલે ડીવાયએસપીએ પ્રેશર આપ્યું છે રીવા ઝાલા પર આક્ષેપ કરવામાં આવ્યા પોતાના દીકરાને ન મળી શક્યા એની વાત કરવામાં આવી અને પછી એમણે બીજી અલગ અલગ વાતો કરી એ 12 મિનિટનો લાંબો વિડીયો છે અને વીડિયોના અંતે એવું કહે છે કે મારી પાસે જીવવા માટે હવે કશું બચ્યું જ નથી.ગઈ કાલે શું થયું હતું તો ગઈ કાલે દોઢેક વર્ષ જૂનો એક પ્રેમ પ્રકરણ નૈના બારૈયાનો હતો એમાં જે એમના પ્રેમી હતા એમના પત્નીના આક્ષેપ એવા છે કે એ વિવાદ જ્યારે થયો હતો
એ ઘટના બહાર આવી હતી ત્યારે મારી સામે ખરાબ રીતના વર્તન કરવામાં આવ્યું અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અને નયના બારૈયાએ મને ધમકી આપી હતી કે રાજુ મારો નહીં તો તારો પણ નહીં થાય 302 થાય તો પણ મને ફરક નથી પડતો એવું કહી અને નૈના બારૈયાએ ધમકી આપી હતી એ કેસ પણ ગઈકાલે નયના બારૈયા પર થયો એના એના પછી રાત્રે વિડીયો બનાવ્યો વિડીયો બનાવ્યા પછી જીવટુવાનો પ્રયાસ કરવામાં આવ્યો અત્યારેહોસ્પિટલમાં પરિવારના આક્ષેપ એવા છે કે રીમા ઝાલા દ્વારા પ્રેશર આપવામાં આવતું હતું ખોટી રીતના નૈના બારૈયાને હેરાન કરવામાં આવતા હતા એટલા એટલે નયના બારૈયાએ આ કર્યું છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર એ વોરન્ટ હું રજૂ કરીશ બે વોરન્ટ સામેથી કુંદનને આપ્યા છે કે તમારે હાજર રહેવાનું છે તમારે નિવેદન લખાવા આવવાનું છે
તો મારી ઉપર પાંચમો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી તી પણ રીમા ઝાલા દ્વારા કેમ વરણ કાઢવામાં આવ્યું એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રનો ભોગ મને બનાવીને મને રીમા ઝાલાહવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવ પાંચ ગુના નોંધી નાખ્યા છે મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે જેથી ડીવાયસપી રીમા જાલાના કારણે હું આ સુસાઈડ કરું છું મને જીવતા તો ન્યાય નથી મળ્યો પણ આશા રાખું છું કે મર્યા પછી મને ન્યાય મળશે. પાંચ પાંચ ગુનામાં કે જે મારો એક ટકો રોલ નથી હોતો. ન્યા એક પછી એક એક પછી એક ગુનાઓ નોંધા છે રીમા ઝાલા અને હજી રીમા ઝાલા કઈ કેટલા ગુના નહી નોંધે એની હજી મને ખાતરી નથી. હાથ ધોઈને પાછળ પડ્યું છે હવે મને અમશી જીવવા નહી દે ને મારે જીવીને હું કરવું રોજ મારો મુદ્દો રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ભેટ જ કરવા મળી છે હુંમારી જિંદગીનો અંત લાવું છું હું ત્યારે કરું છું એની જવાબદાર માત્ર ને માત્ર રીમા ઝાલા છે. મને યોગ્ય ન્યાય ન્યાય આપવામાં આવે બસ જય હિન્દ જય ભારત