Cli

મોદીના સગા ભાઈએ મોદીનો પર્દાફાશ કર્યો?

Uncategorized

લોકો કહે છે કે જે રાજકારણમાં જાય છે તેની ચામડી મગર જેવી થઈ જાય છે, એટલે બધું સહન કરવું પડે છે. નરેન્દ્રભાઈની તો મગર સાથે પણ દોસ્તી હતી. બાળપણમાં તળાવમાં ન્હાતા ત્યારે મગર સાથે સંપર્ક રહ્યો હતો. નરેન્દ્રભાઈને પૂછો તો પરિવાર વિશે બધું ખબર છે,

છતાં તેઓ પરિવારના મામલામાં ક્યારેય આવતાં નથી. તેમની પાસે તો માત્ર એક માતા છે, માતાને મળવા માટે જ તેઓ આવે છે. અમારા ઘરે કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ દુખદ પ્રસંગ હોય, ક્યારેય ભાઈ આવતા નથી. વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. પરિવાર જેવી કોઈ વાત જ રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *