શાહરૂખને સપોર્ટ કરીને કરણ જોહર ટ્રોલ થયા તેઓ શાહરૂખના ખાશ ફ્રેન્ડ છે શાહરુખની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું લાંબો સબંધ રહ્યો છે સપોર્ટ તો કરવોજ જોઈએ છતાં સોસીયલ મીડિયામાં કરણને ટ્રોલ કરી રહ્યા છે સાથે ફેક પણ કહી રહ્યા છે અને ગાલી પણ આપી રહ્યા છે તેનું પણ એક કારણ છે.
તમને જણાવી દઈએ કાલે જયારે આર્યનના જામીન થયા ત્યારે કરણે એમની ઇન્સ્ટા આઈડી ઉપર એક ફોટો શેર કર્યો હતો જેમાં કરણ શાહરૂખને હગ કરતા હતા અને ફોટો ઉપર એક દિલ મૂક્યું હતું એવામાં કરણએ શાહરુખને સપોર્ટ આપતા હોય એવું દર્શાવ્યું જયારે આર્યનની ધરપકડ થઈ ત્યારે કરણ મુંબઈ આવીને મન્નત બઁગલોઝ આવીને વકીલોને પણ મળ્યા હતા.
એવામાં જયારે આર્યનના જામીન થયા તો પણ કરણે શાહરૂખને સપોર્ટ આપ્યો જયારે યુઝર કરણને ફેક કહી રહ્યા છે કારણકે આર્યનની આ વાતમાં કરણ કેમ કઈ ના બોલ્યા યુઝરોનું કહેવું એવું થાય છેકે જયારે આર્યન જેલમાં હતો ત્યારે કરણ કહીજ બોલ્યા નહીં જયારે જામીન મળ્યા તો હવે કેમ.
જયારે સોસીયલ મીડિયામાં કરણએ પોસ્ટ સેર કરી તો ઘણા યુઝરોએ ટ્રોલ કર્યા હતા એક યુઝરે કહ્યું હતું કરણ ફેક પ્રેમ બતાવવાનું બંદ કર ત્યારે બીજા યુઝરે લખ્યું હતું કે જામીન મળ્યા પછી આ કેવો સપોર્ટ એને સપોર્ટ કહેવાય કે પહેલા કંઈક બોલ્યા હોય જયારે અન્ય યુઝરે લખ્યું હતું હવે તો આવશે આવા બધા કારણે કે આર્યન નિર્દોષ છૂટી ગયા છે.