સોનમ કપૂરને ઈન્ડસ્ટ્રીઝમાં ફેશન ઇન્સ્ટા નો ટેગ આપેલ છે સોનમ કપૂરે ફિલ્મોમાં સારો અભિનય આપ્યો છે સાથે કપડાંની ફેરશનમાં પણ કોઈથી પાછળ રહી નથી તેનો પહેરવેશ અલગ પ્રકારનો જોવા મળતો હોય છે અહીં ફેશન ઇન્સ્ટા કહેવાતી સોનમ કપૂરને શરમમાં મુકાય એવું થઈ ગયું હતું.
સૌથી મોટી વાત સોનમ કપૂર તે ઇવેન્ટમાં એવું કઈ પહેરીને પણ નહોતી ગઈ તે કમ્ફર્ટેબલ કપડાં પહેરીને ગઈ હતી સોનમ કપૂરે એક શર્ટ પહેર્યું હતું અને એક સાડી પહેરી હતી તો પણ તે ઇવેન્ટમાં એવું થયું કે સોનમ કપૂરનું ધ્યાન તે ઇવેન્ટમાં ઓછું પણ તેના પહેરેલા એ સર્ટ ઉપર વધુ હતું.
સોનમ કપૂરનું જે શર્ટ હતું તેના બટનની જગ્યા વધુ હતી એવા સમયે સોનમ કપૂરને જ્યારે ઇવેન્ટમાં બોલવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ ઉભા થાય છે એવામાં તેમના હાથમાંથી કંઈક પડી જાયછે આ પડી ગયેલ વસ્તુ લેવા જતા સોનમ કપૂરના બટનની જગાએ થી બધું ચોખુ દેખાવા લાગે છે ત્યારે સોનમ કપૂર પણ શરમમાં મુકાઈ ગઈ હતી.
જયારે સોનમ કપૂર અચાનક પોતાને સાંભળી લીધી હતી અને શર્ટ સરખું કરી લીધું હતું સોનમ કપૂરનો આ વિડિઓ જૂનો છે પરંતુ સોસીયલ મીડિયામાં અત્યારે વાઇરલ થઈ રહ્યો છે સોનમ અત્યારે લંડનમા છે તેઓ ખાસ કરીને લંડનમા સમય વિતાવે છે પરંતુ મહિલા પહેલા એમની બહેન રિયાના લગ્નમાં આવી હતી.