Cli

ઠાકોર સમાજનું મહાસંમેલન અડધી રાત્રે જ શા માટે?

Uncategorized

આ વખતનો સૌથી મોટો પોલિટિકલ અને સોશિયલ ઘરમાં શું તમે ક્યારે વિચાર્યું છે જ્યારે આખું ગુજરાત ઘસઘસાટ ઉગતું હશે ત્યારે ગાંધીનગરના રામકથા મેદાનમાં એક નવો ઇતિહાસ લખાતો હશે. જી હા પ્રજાસત્તાક દિવસની એ મધ્યરાત્રીએ અને ટકોરેત્રણ વાગ્યે પણ શું થવાનું છે અડધી રાત્રે એ જાણતા પહેલા લલકા ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જ્યારે સત્તા અને રાજકારણના તમામ સમીકરણો બાજુએ મૂકીને ઠાકોર સમાજ એક જ મંચ પર ગર્જના કરશે.

આ માત્ર સંમેલન નથી આ એક હોંકારો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ સમાજ અડધી રાત્રે સંગઠિત થઈ રહ્યો છે. અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર જેવા કદાવર નેતાઓ જેઓ રાજકીય રીતે ભલે અલગ છે પણ સમાજના મુદ્દે આજે એક જ જાજમ પર બેસ છે. માત્ર નેતાઓ જ નહીં પણ કલાકારોની પણ હાંકલ છે. વિક્રમ ઠાકોર અને કીર્તિદાન ગઢવીએ પણ કહી દીધું છે કે સમાજ માટે ગાંધીનગર આવો. પણ સવાલ એ છે કે અડધી રાત્રે જ કેમ? શું અલ્પેશ ઠાકોરના એ તેવર ફરી જોવા મળશે? જે દાયકા પહેલા દેખાયા હતા. વ્યસન મુક્તિ અને રોજગારી બાદ હવે શિક્ષણના શસ્ત્ર સાથે અલ્પેશ ઠાકોર કોના તરફ ઈશારો કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર અભ્યુદય વિડીયો વાયરલ કરીને સમાજને જગાડવાની જે વાત કરી છે એની પાછળનો અસલી એજન્ડા શું છે શું આ સંમેલન આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો ભૂકંપ લાવશે ગેનીબેન ઠાકોર આ સંમેલનને લઈને શું કહી રહ્યા છે

જુઓ આ વીડિયોમાં જય સદારામ બાપુ તારીખ 26/1/ 2026 ના રોજ રાત્રે 3 વાગ્યે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત ઠાકોર સેનાનું અને ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન મળી રહ્યું છે. આપ સૌ આ સંમેલનના ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો વિવિધ સંગઠનો સાથે મળીને આને ભવ્ય રીતે આ સંમેલન થાય અને આવનાર સમયની અંદર એક સમાજનો મજબૂત મેસેજ જાય એના માટે કરીને આપ સૌ પધારો આ સંમેલનની અંદર હું પણ આવવાની છું અને આપ સૌ પણ પધારો. ઠાકોર સમાજને સંગઠિત કરવાની વાત તો સામે આવી પણ સમાજલક્ષી કયા મુદ્દાઓની ચર્ચા થશે એના પર સૌની નજર છે અગાઉ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે સમાજને જગાડવાનો સમય આવી ચૂક્યો છે. આ તરફથી અડધી રાત્રે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરના કોઈ આક્રમક તેવર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ગામે ગામથી ઠાકોર સમાજના યુવાનો તથા આગેવાનો ગાંધીનગરના રામકથા મેદાનમાં પહોંચશે. અલ્પેશ ઠાકોરે અગાઉ સમાજમાં વ્યસન મુક્તિ અને રોજગારીને લઈને ઝુંબેશ ચલાવી હતી હવે સમાજને એકત્ર કરી કઈ દિશા આપશે આવો સાંભળીએ અલ્પેશ ઠાકોરને જે પેઢી તૈયાર થઈ છે એને મજબૂત નહી કરો તો થાકી જશો

આવનારી બે ત્રણ પેઢીને તૈયાર કરો કે અમારા પછી કોણ પણ આપણામાં એવું થાય છે કે અમે અલ્પેશ ઠાકોર આઈ ગેલે એને એવું થાય કે બીજો કેવી રીતના આવે એની ચિંતા કરીએ પણ મારે તૈયાર કરવા પડે છે બીજા આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે એટલે આવો હું તમે ને આપણે બધા સમાજને બદલવા માટે [સંગીત] એકત્રિત થઈએ અને નવા સંકલ્પ સાથે મળીએ આ વાત પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં રાજનીતિ ક્ષેત્રે ઠાકોર સમાજના યુવાનો સક્રિય થશે. કોઈનું નામ લીધા વગર અલ્પેશ ઠાકોરે કોના તરફ એવો ઈશારો કર્યો. બીજી તરફ એક દાયકા બાદ હવે અલ્પેશ ઠાકોરે શિક્ષણની વાત કેમ કરી બીજી તરફ ઠાકોર સમાજના આ મહાસંમેલનને લઈને કલાકારોએ પણ પોતાની વાત કરી છે.

સાંભળો શું કહે છે કે આ કલાકારો જય ક્ષત્રિય સમાજ મિત્રો તારીખ 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગ્યે હું આવી રહ્યો છું રામકથા મેદાન સેક્ટર 11 જ્યાં આપણા ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવાનું છે તો આપણા સમાજના દરેક આપણા આગેવાનો મારા મિત્રો ચાહકો દરેકને ભાવભર્યું આમંત્રણ છે આપ પણ પધારો સાથેથી મળીને આપણા સમાજની વાતો કરીશું જય માતાજી નમસ્કાર મિત્રો જય માતાજી જય મગલ હું જય દ્વારકાધીશ હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી એક શબ્દ નહી એક સંકલ્પ નામે મહાસંમેલન શિક્ષણ માટે રોજગાર માટે સ્વાભિમાન માટે અને વ્યશન મુક્તિ માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં સેક્ટર 11 માં 26 તારીખના રાત્રે 26 જાન્યુઆરી રાત્રે અને 27 ના સવારે ત્રણ કલાકે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં હું આવી રહ્યો છું આપ બધાને મળવા જય માતાજી ઠાકોર સમાજના બંધારણને લઈને ગામે ગામ સભાઓ થઈ હતી પણ હવે સમાજને કઈ દિશામાં આ કદાવર નેતાઓ લઈ જશે સમાજના બંધારણને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ તો થઈ પણ અમલવારીને લઈ કામ થશે એ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે બીજી તરફ ગેનીબેન આ સભામાં શું બોલશે આ સમગ્ર વિષય પર આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *