Cli

મનરેગા કૌભાંડ મુદ્દે મનસુખ વસાવા મેદાનમાં!

Uncategorized

લુખો માણસ હોય તો અબે ગામમાં હોયને લુખો માણસ હોય આખા તાલુકાનો લુખો ધૈતર એન્ડ કંપની લોકોને ગેર માર્ગે દોરે છે આતો અમે આવવાનું બંધ કરી દઈશું ખોટી શું કમ શક્તિ પદ મળ્યું છે તમને સોભાના ગાંઠે માટે મળ્યું છે મનરેગામાં ખરાબ કામો થતા તા આજે નુકસાન છે કોને નુકસાન છે તપાસ જ નથી થતી આદિવાસી આદિવાસી એટલે કોણ આ આદિવાસી છે [સંગીત] નમસ્કાર લલકા ન્યુઝ સાથે હું મયુર મેવાડા વાત કરીશું ચૈતર વસાવા અને મનસુખ વસાવાના વિવાદની આમ તો બંને એક ધારાસભ્ય છે

એક સાંસદ સભ્ય છે ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને મનસુખ વસાવા કે જે ભરૂચના સાંસદ સભ્ય ભાજપના છે બંને વચ્ચે કોમન વસ્તુ એક જ છે કે બંને આદિવાસી સમાજમાંથી આવે છે પરંતુ વર્ષો ોથી તે બંને એકબીજાના કટ્ટર દુશ્મન દેખાઈ રહ્યા છે ક્યાંય પણ જાહેર કાર્યક્રમ હોય કે ક્યાંય પણ મીટિંગમાં ભેગા થાય પરંતુ ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજાને સામ સામે જ જોવા મળતા હોય છે ત્યારે આજે ફરી એકવાર આ બંનેનો વિવાદ છે કે જે ઉછળીને સામે આવ્યો છે

મનસુખ વસાવાએ ગઈ કાલે નર્મદાની અંદર એક કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમમાં ચૈતર વસાવાને જે તેની ઉપર જે તીખા પ્રહારો છે તે કર્યા હતા ત્યારે કેવા પ્રકારના તીખા પ્રહારો કરવામાં આવ્યા અને ચૈતર વસાવાને શું કહીને સંબોધ્યો તે બાબતે વિગતે વાર ચર્ચા ચર્ચા કરીએ એ પહેલા અમારા આ વીડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી સાંસદ સભ્ય મનસુખ વસાવા દ્વારા ગઈ કાલે નર્મદાની અંદર એક જાહેર કાર્યક્રમમાં ગયા હતા અને તે જાહેર કાર્યક્રમની અંદર તેને ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે તે ચૈતર વસાવાને લુખ્ખો અને અબ કહીને તેમની ઉપર તીખા પ્રહારો છે તે કર્યા હતા મનસુખ વસાવાનું કહેવું છે કે ચૈતર વસાવા અને પાર્ટી જે સમાજને ગેર માર્ગે દોડે છે તે લોકો લુખા છે તે લોકોનું કામકાજ લુખાગીરી કરવાનું જે ધારાસભ્ય છે

તે ધારાસભ્યને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય સમાજની દીકરીઓને સુધારવાનું કામ કરવાનું હોય પરંતુ ક્યાંક ચૈતર વસાવા અને તે ગેંગ સમાજને સુધારવાના બદલે તેમને ગેર માર્ગે દોરવાનું કામ કરતા અને સાથે સાથે પૂર્વ સાંસદના દીકરી રાધિકા રાઠવાનું નામ લઈને તેની ઉપર પ્રહાર કરતા શું બોલી રહ્યા છે તે સાંભળી લઈએ આમ તો મનરેગા પછી જે નવું નામ જી રામજી આવ્યું છે એ સમાચારના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યું છે વિરોધ કરનારાએ આપણને મુદ્દો વધારે આપણો ખુલાસો કર્યો છે એટલે લગભગ બધા જ લોકોને આ નવી યોજનાનું નવું નામ બધાને ખબર છે પણ આપણો એટલી જ મહેનત આપણે પણ કરવી પડશે એતો આપણે મનમાં રાખીને કે 2047 માં ભારત વિકસિત ભારત બની જવાનું છે મોદી સાહેબ પડ્યા છે પાછળ એટલે થઈ જશે પછી શું થશે એ ડેઢાપણાની સ્થિતિ છે જે ખોટા લોકો ઘૂસી ગયા છે એવા લોકો ઘૂસી જશે એટલે એટલી એક કાર્યકર્તા આ જે વાત છે

એ નીચે સુધી પહોંચાડે ગામના મના એકે એક વ્યક્તિ સુધી પહોંચાડે અને જેના માટે જે યોજના બની છે એ ગરીબોને આ વાત પહોંચાડે એ મુખ્ય ઉદ્દેશ્ય છે કા તો અમે આવવાનું બંધ કરી દઈશું ખોટી શું કામ શક્તિ ખાની પદ મળ્યું છે તમને સોભાના ગાંઠિયા માટે મળ્યું છે નહી ચાલ્યા બહુ ગંભીર બાબત કહેવાય મેં એટલે જ કીધું કે દેશના પ્રધાનમંત્રી જબરજસ્ત ચિંતા કરે 2047 માં દેશની વિકસિત ભારતમાં નવો છે આખો દેશ વિકસિત ભારત થશે આપણે જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સત્તામાં ના હોઈશું વિધાનસભા આપણી પાસે ના હોય તો દેશ વિકસિત થશે 2047 માં પણ અહિયા અહિયા એનો ફાયદો નહી થાય અહિયા પાછળ જ રહીશું અહિયા હજુ મંથન કરો નહી ચાલે જેને જેને જવાબદારી છે ને કામ નહી કરે એ જિલ્લાનો અદ્દેદાર હશે કે તાલુકાનો એની જગ્યાએ બદલી નાખો ભાઈ હવે ખાલી પદ લઈને ખાલી એને શોભા માટે આપ્યું છે પદ કામ કરવાનું છે અમે રાત દિવસ મહેનત કરે છે

] ખબર છે રામ સાથે જોડે દેશમાં રામ મંદિર આપ્યું છે આપણને એવી યોજનાનું નામ કોણ અને એનાથી લોકોને એક આસ્થા પણ છે ઉત્સાહથી બધા કામ કરશે કોઈ નાનું મોટું કોઈ ગરબડ પણ નહી થાય ગ્રામ સાથે જોડાયેલી આ આખી યોજના છે અને આપણે એક આવનારા દિવસોમાં જવાબ આપવો પડશે નીલભાઈ પ્રમુખ સાહેબ આ તમે તાલુકાના પ્રમુખો સાથે બેસીને તપાસ કરાવો એ તો ખબર તો પડશે ને ગામ પંચ સરપંચ એઆ કોંગ્રેસનો છે ભાજપનો છે કે આમ આદમી પાર્ટીનો મનરેગાના કામ અમને કેવા કર્યા છે ખાલી આક્ષેપ તો કરવા છે પ્રસિદ્ધિ મેળવવા માટે પણ એમને શું ધંધા કર્યા છે એ આપણા એ લોકોને ખબર પાડી જોઈએ કે ન ખબર પાડી જોઈ અને સાથે બીજી પણ વાત કહું કે કોઈ પણ યોજનાની નાની મોટી ગરબડ થઈ હોય તો કમ ધારાસભ્યની જવાબદારી નહી સુધારવાની જે તે સમયે કામ ચાલતું તું તે વખતે મનરેગામાં ખરાબ કામ મો થતા હતા હું માન લઉ છું વાત સાચી છે

એમની પણ ધારાસભ્ય શું કરે શું જોયું ભાઈ ધારાસભ્યની કોઈ જવાબદારી નહોતી કેમ જેતે સમય મોન થયું ને ચાર પાંચ છ મહિના પછી વર્ષ પછી આનું આ આને ઉછાળવાનું કારણ શું કામમાં ગરબડ હતી કામ ખરાબ થતા હતા તો ચાલુ કામમાં ધારાસભ્ય તરીકે જોઈ નથી એની ફરજ હતી કે નહીં ધારાસભ્યની કે જાહેર સભામાં એટલું જ બોલવાનું કે મનરેગામાં આ કોબાણ થયું મનરેગામાં આ કોબાણ થયું એે આવા લોકોને પણ ઓળખવા પડે ખુલ્લા પાડો આવા લોકોને પણ આપણે ઓળખવા પડે આને ખુલ્લા પાડવો જોઈએ તો માહિતી છે

ગુજરાતમાં કેટલા લોકો કેટલા ધારાસભ્ય અમારા ભરૂચ જિલ્લામાંથી પૂછો મારુતીને ખુદ મારુતી તપાસ માંગી તી મારે મારા ઈશ્વરભાઈએ ધારાસભ એમણે તપાસમાં બધાય માંગી છે કોઈજી તપાસ થઈ ગુજરાતમાં મનરેગાના કામોમાં ને બધા નાગરિકની ફરજ છે ભાઈ ક્યાંક ખરાબ કામ થતું હોય તો માંગો તમે એ આગેવાને સુધારવાની જરૂર છે આ ક્યાંક ખરાબ કામ થતું હોય તો પણ આતો આપણે બોલતા નથી કોઈ ચાર વખત તપાસહાર વખત અહિયા ચાર વખત તપાસ થઈ ચાર ચાર વખત તપાસ થઈ એટલે એટલે આખા જિલ્લાને બદનામ કરે અને એના કામો અટકી ગયા કોને નુકસાન છે ભાઈ [હાસ્ય] આજે નુકસાન છે કોને નુકસાન છે એજન્સીના કામ મળે છે કોઈ કોઈ આગેવાન ભલામણ કરે એટલે નથી થતું એનું ગાઈડલાઈન હોય છે ઓનલાઇન અરજી કરવાની હોય અને જેનું ટેન્ડર નીચું હોય જે બાકીના ટેન્ડર હોય માર્ગ મકાનના કે બીજા ટેન્ડર હોય એ જ પ્રકારની આનું છે જે એજન્સીનું નીચું હોય એનું લાગે છે સરકાર પોલિસી છે એટલે ઓછો ભાવ હતો કામ બી તે પ્રકારે થવાનું પણ હવે આ ઇતિહાસ એટલા માટે યાદ દેવડાવું છું કે હજુ ભી ચાલુ જ છે હમણાં બે દિવસ પહેલા કોઈ બાજુ ગયા તા ત્યાં મંત્રીકાની વાત કરી ભાજપ સરકાર હોયને ભાજપ સરકારમાં જે પારદર્શક વહીવટ છે ને મે બીજે ક્યાંય જોય નથી આ રેતી કે ખાણ ખરીદમાં તમે જુઓ કહીએ છે

તો તરત પગલા લેવાય છે અને પગલા લેવા રેકર્ડ પર આવે છે કે જે દંડ આવે છે એ સરકારની આવકમાં વધારો થાય છે. ખાણ ખનીજ કે રેતી રેતીની જેજે જ્યાં ચોરી થાયને સરકાર પકડે છે ને ધન તમે આવક તો જોજો તમે પહેલા તો કોઈ તપાસ જ નથી થતી રજવાત કરે આખા આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાય અને એ કદાચ ભૂલ થઈ હશે તો એ રોકવાની ધારાસભ્યની પણ જવાબદારી હતી એમના એમના સરપંચોએ પણ ગરબડ કરી છે એમના સરપંચોએ પણ ગરપણ કરી છે અને આ જે વાત લોકોની વચ્ચે તમારે કહેવું જોઈએ જે રામજી યોજના તો છે સારામાં સારી છે એમાં આવી બધી ગરબડ નથી થવાની 2047 સુધીમાં એક એક ક્ષેત્ર દેશનો વિકાસ થશે એક એક કોઈ ક્ષેત્ર બાકી નથી રહેવાનું બધાની ઈચ્છા છે કે અમારો છોકરો કોઈ સરકારી નોકરી મળે પણ મહેનત કરવી પડશે ભાઈ તમારો છોકરો ડોક્ટર બનો કોઈ એન્જીનયર આ બેનને પૂછો ડોક્ટર બન્યા કેટલી મહેનત કરવી પડી છે કેટલી સખત મહેનત એન્જિનિયર થવું કેટલી મહેનત કરવી પડે ક્લાસ ટુ ક્લાસ વન કેટલું સખત મહેનત કરવી પડશે હવે બધું આ બધી આવા ખોટા લોકોની વાતમાં ન આવને ચૈતર એન્ડ કંપની લોકોને ગેર માર્ગે દોરે છે પોઝિટિવ વાતો જ નથી કરતા આદિવાસીને ઓળખ આપે છે એ કહ્યું છે એને કહ્યું છે આદિવાસી આદિવાસી એટલે કોણ અભ આદિવાસી છે અને પાછા એક પેલા રાઠો એક બેન છે એ પાછ એ બેનોની સભા અબ આ સંસ્કારો આપવાના છે અભો એટલે કોણ હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે એને કાતો બોલતો બંધ કરી દઈશ બધાય બોલવું પડે અભવ એટલે કોને કહે અભો લુખો માણસ હોય તો અભો કે ગામમાં હોય લુખો માણસ હોય આ આપણા તાલુકાનો લુખો છે ધારાસભ્ય તો અબોવો કે ને તો સીધી વાત છે ભાઈ સીધી વાત છે ગામમાં ડામીસ હોય લુખો હોય પીધેલ હોય એ એક લાકડી લઈને ગાળા લઈને અવ અવ કરતો ફરે [હાસ્ય] એ લુખો છે

અને અરે પેલી બેન માજી સંસદ સભીની દીકરી આવી હોય એ પછી અભ બેનોની સંગ તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બેનોને યુવાનોને કઈ દિશા પર આ સમજવું પડશે મનસુખ વસા બધાય બોલવું પડે બધાય બોલવું પડશે ભાઈ નહી તો બધાને અવભવ કરાવશે અહિયા પછી શું થશે એક એક ગામ પર જાવ અને કો આપણો ધારાસ બે અભ [હાસ્ય] તો આ આો પોઝિટ નેતા કોને કહેવાય સમાજને યુવાનોને બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય એ આગેવાન કહેવાય અબ એને નેતા કહેવાય આવા લુખા લોકોને ઓળખો ભાઈ એમની આખી ટીમ જ છે એવી બુ અભ્યાસપૂર્વક પાર્લામેન્ટમાં હજુ ચર્ચા સામેના વિરોધ પક્ષના લોકોએ ભલે એટલું બોલ્યા હશે કે ગાંધીજીની યોજના તમે બદલી નાખી પણ ગાંધીજીથી ઉપર રામ છે ને આપણે તો મહાત્મા ગાંધીજીને સન્માન કરે છે પણ મહાત્મા ગાંધીજી માટે પણ આરાધ્ય રામ હતાદસમાં ધોરણને 12માં ધોરણમાં આપણું બાળક જાય ત્યારે મહેનત કરે પણ મહેનત કરવાની પહેલા ધોરણથી સરકાર તો તમે જુઓ સરકાર કેટલી ગંભીર છે બાળક માના પેટમાં હોય ત્યારથી ચિંતા કરે છે તમે જુઓ કેટલું આ તો મા બાપને ખબર ના પડે સરકાર એટલી ચિંતા કરે છે [સંગીત] [સંગીત] ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લુખો કહીને ફરી એકવાર વિવાદ છે તે છેડ્યો છે આમ તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા હંમેશા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા આવેલા છે ક્યાંક ચૈતર વસાવા મનસુખ વસાવા ઉપર આક્ષેપ કરતા હોય ચૈતર વસાવા એવા પણ આક્ષેપ કર્યા છે કે ક્યાંય પણ સરકારી જો કોઈ જાહેર કાર્યક્રમ હોય અને ત્યાં મનસુખ વસાવા આવામાં હોય તો ચૈતર વસાવાને ત્યાના ધારાસભ્ય તરીકે પણ આમંત્રણ આપવામાં નથી આવતું ત્યારે આજે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લુખા જેવા શબ્દોનો ઉપયોગ કરીને ફરી એકવાર વિવાદ છે તે વિવાદ છેડ્યો છે ત્યારે આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *