Cli

બાલાસિનોરમાં પોલીસે છોકરાને માર માર્યોનો આક્ષેપ અને MLA ભડક્યા!

Uncategorized

કે બે બે ધારાસભ્યો ત્રણ ત્રણ કલાક સુધી બેઠા હોય એના પરિવારને તકલીફ હોય અને બીજું કે આરોગ્યના રિપોર્ટ જે ગવર્મેન્ટ સીએસસી સેન્ટરનો રિપોર્ટમાં જે દિવસે એને માર્યો એ દિવસે ત્યાં દવાખાને એ લોકો ગયા હશે ત્યારે આરોગ્યનો રિપોર્ટ છે અને એમાં ક્લીન લખ્યું છે કે બેલ્ટ અને ફટ્ટા વડે પગમાં અને હાથમાં માર્યું છે અને પોલીસે આવું અંદર ક્લિયર અંદર મેન્શન કરેલું છે અને એના આધાર ઉપર પોલીસ ઈસ્તી હોય તો તાત્કાલિક ધ્રોણ ઉપર એને પર કાર્યવાહી કરી શકે એમ છે બે દિવસ પહેલા બાલાસિનૂરમાં એક ઘટના ઘટી એ ઘટના સાંભળ્યા પછી એ પોલીસ પર બહુ જ બધા સવાલો થયા એટલી ક્રૂરતા અને ખરાબ રીતના પોલીસે આઠમાં નવમાં ધોરણમાં ભણતા છોકરાને માર માર્યો કે અત્યારે એની હાલત ખૂબ ગંભીર છે. ગઈ કાલે ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય અને બીજા અનેક રાજકીય નેતાઓ ત્યાં એ છોકરાને મળવા માટે ગયા હતા. જ્યારે એની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે હિપતાઈ ગયો હતો અને કહેતો હતો કે ચોરી કરી છે એવું કરી અને મને લઈ ગયા મને ઉઠાઈને લઈ જઈ

અને ખૂબ ખરાબ રીતના માર મારવામાં આવ્યો. આખી ઘટનામાં જે પરિવાર કહી રહ્યો છે એ પ્રમાણે એક મંદિરમાં ચોરી થાય છે અને પછી એ ચોરીનો આક્ષેપ એ છોકરા પર લાગે છે અને છોકરાએ ચોરી કરી છે એમ કરીને પોલીસ એને લઈ જાય છે અને પછી ક્રૂરતાથી મારે છે. જેટલી ક્રૂરતાથી એને માર માર્યો છે અત્યારે એની તબિયત ખૂબ ખરાબ છે પરિવારજનોને એની અપેક્ષા રાખી રહ્યા છે. ધવલસિંહ ઝાલાએ ગઈકાલે ત્યાંથી સફીન હસનને ફોન કર્યો હતો અને ત્યાના પોલીસવાળા છે એટલે ત્યાં ફોન કરી અને એમને ઘણા બધા સવાલ પોલીસ લક્ષી પૂછ્યા હતા કે આમાં પોલીસ શું કરશે ડીવાયએસપી ત્યાં આવવાના હતા પરંતુ બે ત્રણ કલાક સુધી એ ત્યાં ન આવ્યા એના પછી ધવલસિંહ ઝાલા એ ત્યાં બીજા જે પોલીસ આવ્યા હતા એમને ખખડાવતા પણ દેખાયા આખી ઘટના પછી અમે સફીન હસનને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક થઈ શક્યો નથી એટલે પોલીસની સાઈડની જે સ્ટોરી છે એ હજુ સુધી ખબર નથી પડી પરંતુ ધવલસિંહ ઝાલાને અમે ફોન કરી અને આખી ઘટના સમજી કે જ્યારે એમને સફીન હસનને ફોન કર્યો તો શું વાતચીત થઈ પોલીસ આગળ શું કરવાની છે અને એ આગળ શું કરવાના છે તો એ જે કહી રહ્યા છે તે સાંભળો ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાયેલા છે

ધવલભાઈ ગઈકાલે તમે બાલાસિનોરમાં જે છોકરો છે એને પોલીસે માર્યું એવું કથિત રીતના સામે આવ્યું અને પરિવાર પણ એવા આક્ષેપ કરી રહ્યા છે આખી ઘટના તમને ક્યારે ખબર પડી તમે ત્યાં ગયા તો બાળક સાથે પણ વાત કરી સાથે જ તમે સફીન હસનને પણ ફોન કર્યો હતો તો એ ઘટના પછી આગળ હવે શું કરવાનું ના છો અને જ્યારે સફીન હસનને ફોન કર્યો ત્યારે શું વાતચીત થઈ હતી સફી હુસેન સાહેબે તો ખૂબ સારી રીતે વાત કરી હતી વિષય માત્ર એટલો જ હતો કે ડીવાયએસપીને એમણે મોકલવાના કીધા હતા સાહેબ રજા પર હતા અને ડીવાયએસપીને મોકલવાની વાત કરતાં બે કલાક સુધી અમે બંને ધારાસભ્યો ત્યાં ઘર ઉપર બેઠા હવે છતાય આયા નહીં ત્યારબાદ ફરીથી ફોન કર્યો હ અને માનસી સાહેબે એટલે અમારા સીનિયર ધારાસભ્યએ ફોન કરીને વાત કરી કે ભઈ તમારે કેટલી વાર છે એટલે એમણે એવો જવાબ આપ્યો કે સાહેબ હું 15 મિનિટમાં પહોંચું છું કહેવાનો મતલબ એ છે કે બે બે ધારાસભ્યો ત્રણ ત્રણ કલાક સુધી બેઠા હોય એના પરિવારને તકલીફ હોય અને બીજું કે આરોગ્યના રિપોર્ટ જે ગવર્મેન્ટ સીએસસી સેન્ટરનો રિપોર્ટમાં જે દિવસે એને માર્યો એ દિવસે ત્યાં દવાખાને એ લોકો ો ગયા હશે ત્યારે આરોગ્યનો રિપોર્ટ છે અને એમાં ક્લીન લખ્યું છે કે બેલ્ટ અને ફટ્ટા વડે પગમાં અને હાથમાં માર્યું છે હ હ અને પોલીસે આવું અંદર ક્લિયર અંદર મેન્શન કરેલું છે અને એના આધાર ઉપર પોલીસ ઈતી હોય તો તાત્કાલિક ધ્રોણ ઉપર એને પણ કાર્યવાહી કરી શકે એમ છે છોકરો 24 કલાક સુધી ધૃષ્ને દૃષ્ટિ રડતો તો મને રાવળયોગી સમાજ મારા વિસ્તારના અરવલ્લી જિલ્લા ના પ્રમુખનો અને બીજા એક બે આગેવાનોના ફોન આયા કે સાહેબ આવું ઘટના બની છે અને પોલીસ કાર્યવાહી કરતી નથી એટલે મેં મારા ત્યાના ઠાકોર શઠાના છોકરાઓને ફોન કર્યો અને કીધું કે ભાઈ શું પરિસ્થિતિ છે એટલે કે સાહેબ અમે બી સાંભળ્યું છે એટલે એ લોકો ત્યાં સ્થળ વિઝિટ કરવા ગયા અને સ્થળ વિઝિટ ઉપર જઈને એને મળ્યા અને ખરેખર એમને એમ લાગ્યું કે ના ખરેખર તકલીફવાળું છે સાહેબ એટલે એમણે મને વર્ણન કર્યું એટલે મેં કીધું કે હું કલાકની અંદર ત્યાં પહોંચું છું અને કલાક પછી બે વાનસી દાદાને ને પણ ફોન કર્યો અને માનસીભાઈ પણ ત્યાં સ્થળ ઉપર આયા. ત્યારબાદ અમે બંને ત્યાં સ્થળ ઉપર પહોંચતા એના છોકરો જે ધૃષ્કે ને દૃષ્કે 24 કલાક પછી પણ ખૂબ રડતો ગભરાયેલો અને આજે સવારના પોરમાંનવ વાગ્યે એના પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ છોકરાને વોમિટ થાય છે અને તાવ ચડ્યો છે એટલે હાલ એસીએસસી સેન્ટર ઉપર મેં કીધું તમે સીએચસી સેન્ટર ઉપર જ જાવ અને વધારે પડતું કઈક પ્રોબ્લેમ લાગે તો એની જોડેથી તમે લખાણ લઈ લો તો પછી હું બીજે ક્યાંક તમ તમને દવાની વ્યવસ્થા કરાઈ આપું હ કહેવાનો મતલબ એ છે કે આ પ્રકારનું મે મારા જિંદગીમાં ક્યારેય મેં જોયું નથી મારા જાહેર જીવનની અંદર અને આ ખૂબ કહેવાય કે ખરાબ રીતના કૃત્ય થયું છે

હર્ષભાઈ ખૂબ સારી રીતે કામગીરી કરે છે સરકાર પણ ખૂબ સારી રીતે કામગીરી કરે છે અને સફી હુસેન સાહેબના વિડીયો પણ હું જોવું છું ને એને લાઈક કરું છું એમની કામગીરી પણ બિરદાવા લાયક હોય છે પરંતુ આવા એક વ્યક્તિના કારણે એમની હમણાં જ મને એક જગ્યાએથી એવી ફરિયાદ મળી તી એક ગામમાંથી કે એમનો વિસ્તાર નથી લાગતો તો પણ બેન બાજુના કપડવંજ પોલીસ સ્ટેશનના હદમાંથી જઈને એક કાર્યકર્તાને એટલે આગેવાન આગેવાનને ઉઠાવીને ત્યાં પોલીસ સ્ટેશન લઈ ગયા એટલે એટલે મૂળ પોતાના જિલ્લાની બહાર પણ જવાનું અને એનું આખું જ શહીવાળું વલણ એનું હતું બેનનું એવું મને આજે ધ્યાન ઉપર આવ્યું છે મારે કોઈ એમના સાથે દુશ્મની નથી હું ઓળખતો પણ નથી મને નામ પણ કદાચ સોલંકી આટલી ખબર છે મને પણ કોણ છે શું છે એ ખબર નથી લેડીઝ આટલી જ ખબર છે પણ હ અને માત્ર ત્યાં એવી એક વાત પોલીસ જગતમાં ઊભી કરવામાં આવી કે કોઈ મહેન્દ્રસિંહ કરીને કોન્સ્ટેબલ છે અને કોન્સ્ટેબલના કહેવાથી આવું કૃત્ય થાય છે આવું મિસગાઈડ કરવાનું કામ પીઆઇએ ડીવાયએસપી અને એસપી સાહેબને કર્યું કે એમના થકી કોકનાથી કેવડાવવામાં આવ્યું આવું આવું ક્યાંય નથી કોઈના કહેવાથી નહી તમે જોઈ શકો છો તમને હું બેન રિપોર્ટ પણ મોકલી આપું છું કે આ છોકરાનો રિપોર્ટ જે છે મેડિકલનો સીએસસી સેન્ટરનો નો એ રિપોર્ટના આધાર ઉપર જ આપણે કહેવાય કે ભાઈ ટ્રીટમેન્ટ કરાવવા જાય ગવર્મેન્ટમાં આરોગ્યના દવાખાનામાં અને ત્યાં એને માર વાગ્યો હોય હ તો ફરિયાદ કરવાની રહેતી નથી ત્યાંથી જ પોલીસ આવીને ફરિયાદ દાખલ કરતી હોય છે હ પરંતુ આ કિસ્સામાં એવું બન્યું નથી અને મારી તો એટલી જ રજૂઆત છે કે જે રીતે આપણે સોશિયલ મીડિયાની અંદર દીકરાઓને ડર દૂર કરવા માટેની આપણે મારા સફી હુસેન સાહેબ વિઝ ભી મુક હોય છે બધુ મુકતા હોય

છે અને એમની કામગીરી ખૂબ સારી હોય છે તો આ એ બી એક દીકરો છે નાની ઉંમરનો નવમાં ધોરણનો 13 14 વર્ષનો દીકરો જ છે અને મને વિશ્વાસ છે કે સાહેબ રજા પડશે બે દિવસ એટલે કદાચ આજે અથવા કાલે આવશે અને ચોક્કસથી આની ગંભીરતાથી તપાસ કરશે અને તપાસ કરીને કાયદેસર જેને પણ હશે એને છોડેશે નહીં એવું એમના થકી બી મને બાહેધરી મળી છે મોરલી બીજી વાત કરું આપને કે ગઈકાલે મને ગામમાંથી એવો ફોન હતો કે ભાઈ ડોગ બોલ બોલાય છે અને ક્યાં ચોરી થઈ છે એટલે પોલીસે પણ એવા પ્રયત્ન કરી જોઈ લીધું કે ખરેખર આ પરિવાર કહેવાય કે ચોરી કરી છે કે નથી કરી ડોગ ત્યાં મંદિરમાં ફર્યો પણ હશે આ વાત સાચી છે કે ખોટી ખબર નથી કે ભાઈ ખોટું બોલતો તો ધ્યાન ઉપર નથી પણ આવી વાત મને મળી છે

અને મેં તપાસ નથી કરી પણ કોઈ એક ડોગ પણ ત્યાંથી એના ઘર તરફ કે એના ઘરની અંદર સુધી કે ઘરની એ બાજુ પણ કુતરાઓએ મોઢું નથી કર્યું એવું ગામવાળા ચર્ચા કરતા હતા એટલે કહેવાનો મતલબ એ છે બેન કે ખરેખર આ પરિવાર નિર્દોષ પરિવાર છે અને મને વિશ્વાસ છે કે સફી હુસેન સાહેબ આના ઉપર કાયદેસરની કારવાઈ કરશે ને આમાં જે પણ પોલીસ હશે એને બક્ષે નહી હ તમે જ્યારે ગઈકાલે બાળકને મળવા માટે ગયા ત્યારે એની સાથે વાત કરી જે રીતના એ વર્ણન કરતા હતો એ એકદમ હેપતાઈ ગયો હતો એની સાથે જે થયું એના પછી એના પછી ત્યાં આવેલા પોલીસને પણ તમે ખખડાવી રહ્યા હતા એ ઘટના શું હતી? એમાં વિષય એવો હતો કે બબે કલાક ત્રણ ત્રણ કલાક સુધી સુધી બબ્બે ધારાસભ્યો બેસી છે હ લોકો અમારી હસી ઉડાવે એવું દ્રશ્ય ઊભું થઈ ગયું હતું. કોઈ આવવા તૈયાર નહીં એક વખત ફોન કર્યો પછી બીજી વખતે કલાક રહીને ફોન કરીને મે પૂછ્યું કે સાહેબ આવાના છે પૂછવા માટે ફોન કર્યો તો મારો ફોન રિસીવ ના કર્યો. હ બરાબર ડેટા લિસ્ટ કઢાઈ શકે છે મારો ફોન રિસીવ ના કર્યો. તરત જ પાંચ મિનિટ રહીને માનસી દાદાએ ફોન કર્યો તો માનસી દાદાનો ફોન રિસીવ કર્યો. હ કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ ન્યાય માટે લડતો હોય ને એનો ફોન રિસીવ નહી કરવાનો કોઈ વ્યક્તિ કોઈ ગરીબને ન્યાય અપાવવા માટે વાત કરતો હોય તો

એની વાતને સ્વીકારવાની નને રિસીવ નહી કરવાનો આ કયા કયા અર્થે એક બાજુ આપણા પરિપત્ર પણ કર્યા છે કે ભાઈ તમારે ધારાસભ્યોના ફોનનો રિપ્લાય આપો આજ દિન સુધી મને રિપીટ ફોન નથી આવ્યો ત્રણ દિવસ થયા જો આવતો તો ત્રણ દિવસમાં ફોન કરી શકતા હતા કદાચ એ વખતે કામમાં હોય અને માનસી દાદાને પહેલી વાર ફોન કર્યો એટલે માનસીથી દાદાનો ઉપાડી લીધો હોય એવું બને પણ કહેવાનો મતલબ એ છે કે આ કારણોસર અમે ચાર કલાક સડાસ થી લઈને 11:40 સુધી મારા વડીલ બેસીી રહ્યા

હું બેસીી રહ્યો 11:30 અમે ત્યાંથી છૂટા પડ્યા ત્રણ સડાત ચાર કલાક સુધી બંને ધારાસભ્યો ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત થયા એટલે અમને પણ દુઃખ થયું કે ભાઈ ખરેખર આ લોકશાહીનું ખરેખર અપમાન થતું હોય એ પ્રકારનું વાતાવરણ ત્યાં ઊભું થયું ને એના માટે ગરમ થઈને મારે કહેવું પડ્યું બીજી વાત કરું કે સરપંચ અને બીજા ત્યાના લોકલ જે મદદ કરવા વાળાને પણ બીજા આગેવાનો દ્વારા બોલાઈને એને દમ દાટી બીડાવવાના કામ પણ થયા તો શેના માટે કરવા પડે તમારે આવા કામ કે તમે ગુનામાં છો ત્યારે જ કરો છો ને તમે આ વાત એટલે આ પ્રકારની વર્તણૂકો પણ ખોટી કહેવાય આપણે મદદ કરવાની વાત છે ને જે ગુનેગાર છે જેણે વાગ્યું છે જેને માર્યું છે જેણે ચોરી કરી છે એ તમામને તો કોઈ બક્ષોડવાનું નથી તો નિર્દોષ આમાં હણાઈ ના જાય હમ બસ એટલી જ મારી રજૂઆત છે અને માનનીય એસપી સાહેબને મારી વિનંતી છે કે આના પર પોલીસ ઉપર વિશ્વાસ બેસે એવું કાયદેસરની આપ કાર્યવાહી કરો એવી આપની ચેનલના માધ્યમથી મારી વિનંતી છે ઓકે થેન્ક્યુ સો મચ ધવલભાઈ અમારી સાથે વાત કરવા બદલ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *