ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાક એવા છે જેમને કામ શાહરુખ ખાન આવ્યા છે એક સખ્શ તો એવા છે જેમનું કરિયર એકદમ ખરાબ થઈ ગયું હતું ઈન્ડસ્ટ્રીઝમાં લોકોએ કહી દીધું હતું કે આ હવે ગયા એમનું કઈ ના થાય હવે કરિયર પૂરું થઈ ગયું એવા વ્યક્તિને કામ કરાવા માટે ખુદ શાહરૂખે તૈયાર કર્યો હતો વાત કરી રહ્યા છીએ કોમેડી કિંગ કપિલ શર્માની.
આ વાત ખુદ કપિલ શર્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કબૂલી હતી જયારે કપિલ શર્માની ફા!ઇટ ગુલશન ગ્રોવરથી થઈ હતી એના પછી કપિલ શર્માને ન!શાની લત લાગી ગઈ હતી અને તેઓ સ્ટેજ ઉપર પણ જતા નહોતા અને તેઓ ડિપ્રેશનમાં પણ આવી ગયા હતા કેટલીયે વાર શુટિંગ કેન્સલ પણ કર્યું હતું.
ફિરંગી ફિલ્મના પ્રમોશન વખતે કપીલ શર્માએ આ વાત જણાવી હતી એક સમય એવો પણ તો એમના દોસ્તે ઘરે બોલાવ્યા હતા ત્યાં દરિયો જોઈને કપિલને એવું લાગતું હતું કે તેઓ દરિયામાં ડુબી જશે આવા નેગેટિવ વિચાર કપિલને આવવા લાગ્યા હતા એવા સમયે શાહરૂખે મેન્ટલી અને ફિઝીકલી ફિટ કરવા માટે બહુ મદદ કરી હતી.
શાહરૂખે કેટલીક પોઝિટિવ વાતો કરી હતી જયારે કપિલ પાંછા બેઠા થઈ શક્યા જયારે કપિલ એમના કરિયરના નવા જન્મનો શ્રેય શાહરૂખને આપે છે એવા સમયે હમણાં શાહરુખ ઉપર આફાત આવી હતી એવા સમયે કપિલ મૌન છે એમણે ટવીટ્માં કે મેસેજમાં શાહરુખ બાબતે કોઈ ઉલ્લેખ કર્યો નથી.