Cli

કાદર ખાનને લીધે અમિતાભ બચ્ચનના આ મોટા સપના ઉપર પાણી ફરી વળ્યું હતું…

Bollywood/Entertainment

સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મો આપી છે ત્યારે એમની ફિલ્મ સફર દરમિયાન અમિતાભે સારી લોકપ્રિયતા પણ મેળવી છે અમિતાભ બચ્ચને એકથી એક સુપરડુપર હિટ ફિલ્મો આપી છે આજે પણ તેઓ સમય સમયે હિટ ફિલ્મો આપતા રહે છે.

પરંતુ અમિતાભનું એક સપનું હતું તે અધૂરું રહી ગયું હતું મિત્રો તમને જણાવી દઈએ કે અમિતાભ એ સમયે સુપરહિટ ફિલ્મો આપતા હતા ત્યારે એમણે પોતાનું પ્રોડક્શન હાઉશ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ ખોલ્યું જેનાથી તેમણે અનેક ફિલ્મો આપી પરંતુ તમામ ફ્લોપ ગઈઅને પ્રોડશકન હાઉશ ડૂબી ગયું.

અમિતાભન તેઓ એક ફસળ નિર્માતા બનવા માંગતા હતા એમની કમ્પની એબીસી એક ઉંચા મુકામ ઉપર જાય પરંતુ તેઓ ફ્લોપ ગયા ત્યારે એમને સફળ નિર્દેશક બનવાનું સપનું હતું ત્યારે એમણે પ્રકાશ મહેરા નિર્માતા અને આમિતાભના નિર્દેશનમાં એક ઓર ગુના સહી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

આ ફિલ્મોમાં સુનિલ દત્ત અને બીજા મોટા અભિનેતાઓને સાઈન કરવામાં આવ્યા હતા ત્યારે એ સમયે કાદર ખાન ડાયલોગ લખવામાં મશહૂર હતા એટલે પ્રકાશ મહેરાએ આ ફિલ્મ લખવા માટે કાદર ખાનને આપી હતી ત્યારે આ ફિલ્મ ચાર મહિના સુધી લખતા રહ્યા અને આ ફિલ્મ લેટ થતી રહી કારણ કે પ્રકાશ મહેરા ફિલ્મનું શૂટિંગ જલ્દી શરૂ કરવા માંગતા હતા.

ફિલ્મ લખવામાં બહુ સમય લાગ્યો હોવાથી કાદર ખાન અને પ્રકાશ મહેરા વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે કાદર ખાને ફિલ્મ લખવાની ના પાડી દીધી એવામાં અમિતાભને લોકસભાના ઉમેદરવા બની જાય છે તેઓ ફિલ્મોમે છોડીને રાજનીતિમાં આવી જાય છે ત્યારે અમિતાભ નિર્દેશક બનત બનતા રહી જાય છે અને અમિતાભનું સપનું કાદર ખાનને લીધે અધૂરું રહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *