Cli

સુનીતા વિલિયમ્સનો મોટો ખુલાસો, “એલિયન છે પણ આપણે જેવા વિચારીએ છીએ એવા નહીં”

Uncategorized

એલિયન્સ આ દુનિયામાં છે જ કા તો આ પૃથ્વીની અંદર અથવા તો પૃથ્વીની બહાર આ હું નથી કહી રહ્યો આ અંતરિક્ષ યાત્રી સુનિીતા વિલિયમ્સ કહી રહ્યા છે. સુનીતા વિલિયમ્સએ ઘણી એવી મોટી વાત કરી નાખી છે કે જેને જ કારણે હવે નવા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ ગયા છે તેમને તો એમ પણ કહી દીધું છે કે આપણે જેવી રીતના એલિયન્સને વિચારીએ છીએ ઇમેજીન કરી રહ્યા છીએ એવા કદાચ ન પણ હોઈ શકે એનું સ્વરૂપ કંઈક અલગ પણ હોઈ શકે એમને એલિયન્સ વિશે બીજા કયા કયા ખુલાસા કર્યા છે એ આજના વીડિયોમાં આપણે જાણીશું એટલા માટે થઈને આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવેલ છે

આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો નમસ્કાર વેલકમ બેક ફોક્સ YouTube ડિજીટલમાં તમે જોઈ રહ્યા છોડ્રેલી ડોઝ હું છું આપનો દોસ્ત કરન ચડોતરા સુનિતા વિલિયમ્સ હમણાં ભારતની મુલાકાતે હતા ખાસ કરીને એમને પોતાની મુલાકાત રાજશમાની સાથે પણ કરી રાજશમાની આપણે બધા જ જાણીએ છીએ કે તેઓ એક મોટા પોડકાસ્ટર છે એમના પોડકાસ્ટની અંદર ઘણા મોટા મોટા ગેસ્ટ આવતા હોય છે આ વખતે તેમના ગેસ્ટ બન્યા હતા સુનીતા વિલિયમ્સ સુનેતા મિલિયમ્સે ખાસ કરીને એલિયન્સ અને અંતરિક્ષ વિક્ષે એવી મોટી મોટી વાતો કરી નાખી છે કે જેને જ કારણે હવે ઘણા બધા લોકો નવાય પણ પામ્યા છે સુનેતા વિલિયમ્સ એક વસ્તુ તો સ્વીકારી છે કે

આવડા મોટા બ્રહ્માંડની અંદર આપણે એકલા જોઈશું એ વાત અશક્ય છે તેમણે કહ્યું છે કે જ્યારે તમે ઉપરથી પૃથ્વીને એક નાનકડા ટપકા જેવી જુઓ છો ત્યારે સમજાય છે કે અબજો તારાઓ અને સૂર્યમંડળો વચ્ચે બીજે ક્યાંક જીવન ન હોવું એ વાત માનવી મુશ્કેલ છેહવે એક વસ્તુ તમે નોટીસ કરેલી હશે કે જ્યારે સુનીતા પેલિયમસે અંતરિક્ષમાં સ્પેસ વોક કર્યું ત્યારે ઘણા બધા લોકોને નવાઈ તો લાગી પરંતુ એની સાથ સાથે એક મોટી વાત એમને જાણી કે અંતરિક્ષમાં શૂન્ય અવકાશ છે એટલે કે ના તો ત્યાં કોઈ પ્રકાશ છે ન તો પાણી છે કંઈ જ નથી છતાં

પણ ત્યાં ઘણા બધા એવા સૂક્ષ્મ જીવો છે કે જે ત્યાં જીવી શકે છે ભલે તો પછી મનુષ્યો દ્વારા ત્યાં પહોંચાડવામાં આવ્યા હોય પરંતુ એ સાબિત કરે છે કે જીવન માત્ર પૃથ્વીની હરિયાળીમાં જ નહીં પણ કઠોર અંતરિક્ષમાં પણ ટકી શકે છે તો બીજો એક મોટો પ્રશ્ન આ એલિયસ હોય છે તો એ ક્યાં હોય શકે શકે છે કારણ કે કોઈપણ જીવને રહેવા માટે પાણીની જરૂર પડે સૂર્યપ્રકાશની જરૂર પડે અને ભોજનની જરૂર પડે તો આવી જગ્યાઓ અંતરિક્ષમાં બીજે ક્યાંય છે હવે બે જગ્યાઓ એવી છે કે જ્યાં આ બધી વસ્તુ શક્ય હોઈ શકે છે સૌથી પહેલું ગુરુનો જે ચંદ્ર છેએટલે કે યુરોપામાં ત્યાં પાણીના જથ્થા હોવાના પુરાવો છે વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે જ્યાં પાણી ત્યાં જીવન છે મંગળ અને આની સાથે સાથે આપણો ચંદ્ર મંગળ અને ચંદ્ર પર પ્રવાહી હોવાના સંકેતો મળ્યા છે જે દર્શાવે છે કે ત્યાં ભૂતકાળમાં જીવન રહ્યું હશે

અથવા ભવિષ્યમાં મળી શકે છે. આનાથી પણ આ વિશેષ વાત જેવી રીતના આપણે ફિલ્મોમાં એલિયન્સને જોઈએ છીએ શું એવા જ હોઈ શકે છે એલિયન્સ તો એવું બિલકુલ નથી.સુનીતા વિલિયમ્સએ પોડકાસ્ટની અંદર સીધી વાત કરેલી છે કે એલિયન્સને આપણે અત્યાર સુધી જેવી રીતનાઇમેજીન કરતા આવ્યા છીએ ને એવા ન પણ હોઈ શકે એનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે એ નાના કોઈ જીવ જંતુજેવડું પણ હોઈ શકે મોટા કદાવાર પ્રાણી જેવું પણ હોઈ શકે છે એટલે એનું જે કદ છે એ કોઈ પણ હોઈ શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *