Cli

ટ્રમ્પના ટાંટિયા ધ્રૂજી જશે, PM મોદીની મોટી ચાલ

Uncategorized

આને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ઊંચા નીચા થઈ જાય એવું જાણવા મળી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફાળ પડે એવી ઘટના અત્યારે યુરોપિયન યુનિયન ની એક સમિટમાં થઈ રહી છે કારણ કે ભારતની સાથે એક મોટી ડીલ થવા માટે જઈ રહી છે અને આને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ઊંચા નીચા થઈ જાય એવું જાણવા મળી રહ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર કમ દુનિયાના ખૂબસૂરત દેશ સ્વિઝરલેન્ડની અંદર આવેલા દાવોસની અંદર અત્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમની બેઠક ચાલી રહી છે.

19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી પાંચ દિવસ સુધી વર્લ્ડ ઇકોનોમી ફોરમની બેઠક ચાલવાની છે અને ધ આને ધ સ્પીરટ ઓફ ડાયલોગ નામ આપવામાં આવ્યું છે અને જે ડીલ થવાની છે એ મધરમધર્સ ઓફ ઓલ ડીલ્સ એવું કહેવામાં આવી રહ્યું છે દાવોસની અંદર આ 26 મી વર્લ્ડ ઇકોનોમી ફેરમની બેઠક છે અને 130 થી વધારે દેશોના પ્રતિનિધિઓ 3000 થી વધારે લીડર્સો 400 રાજનીતિક નેતાઓ અહીંયા ગળી પહોંચ્યા છે ભારતમાંથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શિવરાજસિંહ ચૌહાણ પ્રહ્લાદ જોશી

રામ ઉડયન મંત્રી રામમોહન નાયડુ આ ઉપરાંત મુખ્યમંત્રી માં ફડનવીસ દેવેન્દ્ર ફડનવીસ ચંદ્રબાબુ નાયડુ રેવંત રેડ્ડી મોહન યાદવ હેમંત સોરેન હેમંતા બિશ્વા શર્મા આ બી પહોંચ્યા છે અને ગુજરાતમાં માંથી હર્ષ સંઘવી પણ આ વર્લ્ડ ઇકોનોમી ફોરમની અંદર પહોંચ્યા છે હવે જ્યારે આ વર્લ્ડ ઇકોનોમી ફોરમની અંદર બધી આ દુનિયાભરના દેશો આવ્યા ત્યારે ભારત માટે આ બહુ મહત્વની વાત છે કારણ કે 2022 થી યુરોપિયન યુનિયનની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિશે વાતો ચાલતી હતી પરંતુ હવે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ એકદમ અંતિમ તબક્કામાં છે

એવું જાણવા મળ્યું છે અને એને કારણે ડોનાલ્ડ ટ્રમ્પને મોટી ફાળ પડે એવું છે હવે યુરોપિયન યુનિયનના કમિશન પ્રેસિડન્ટ ઉસુલા વોન્ડેરે એક સ્ટેટમેન્ટ આપ્યું કે ડાવોસની ફોરમ પધશે એ પછી તરત જ તેઓ ભારતની મુલાકાતે લેવાના છે અને 25 થી 27 જાન્યુઆરી સુધીમાં ઉર્સુલા વાનડેરે ભારત આવશે અને ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ પણ રહેવાના છે મતલબમાં હવે ભારત અને યુરોપિયન યુનિયનના જે રિલેશનો છે એ વધારે મજબૂત થવા માટે જઈ રહ્યા છે. યુરોપિયન યુનિયન પણ આ બધું જાણી જોઈને કરી રહ્યું છે કારણ કે હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને કબ્જો કરવા માટે જે હમણાં ઉડાળીઓ કર્યો છે

એને કારણે યુરોપિયન યુનિયન પણ હવે ઇન્ડિયા સાઉથ અમેરિકા અને યુએઈ જેવા નવા દેશો તરફ ભાગીદ ભાગીદારી કરવા માટે આ બધા પગલા કરી રહ્યું છે હવે યુરોપિયન યુનિયન અને ભારતના રિલેશનની વાત કરીએ તો આમ તો 2000 2004 થી યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે વ્યુત્મક ભાગીદારી છે જ એમાં ટેકનોલોજી ગ્લોબલ વોર્મિંગ કનેક્ટિવિટી લોકોના આદાન પ્રદાન એટલે ત્યાંથી અહીંયા આવે લોકો અહીંયાથી ત્યાં જાય એવું બધું તો થતું જ હતું અને યુરોપિયન યુનિયન છે એ ભારતનું સૌથી મોટું વેપારની ભાગીદારી છે 100 અબ ડોલરથી વધારે વાર્ષિક બિઝનેસ અમેરિકા અને યુ વચ્ચે થાય છે 2022 ની અંદર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાગટો શરૂ થઈ હતી પરંતુ હવે એ અંતિમ તબક્કામાં આવી ગઈ છે અને આ વખતે જે ટ્રેડ ડીલ થવાની છે એમાં ક્લીન ટેકનોલોજી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાર્મા ક્રિટિકલ રો મટીરિયલ આ બધા પર ફોકસ કરવામાં આવ્યું છે અને ઈયુ છે

એ ભારતને ઝડપથી વિકસતા દેશ તરીકે જુએ છે અને આખી આખી દુનિયાને ભારતની જરૂર છે કારણ કે ભારત આખી દુનિયાની અંદર કન્ઝ્યુમરનું સૌથી મોટું માર્કેટ છે ભારત ઈયુ પાસેથી ટેકનોલોજી લે છે અને ટેકનોલોજીની અંદર યુરોપિયનના દેશો માહિર છે અને આ જે કરાર છે એને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવામાં આવે છે બીજું એ પણ જાણવા મળ્યું છે કે આને કારણે ગુજરાતનાને પણ ફાયદો થશે કારણ કે જે વાઈબ્રન્ટ ગુજરાત ગુજરાતમાં થઈ રહ્યું છે એ રીતના યુરોપનું ઇન્વેસ્ટમેન્ટ પણ ભારતમાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે એટલે ગુજરાતને પણ મોટો ફાયદો થવાનો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ ઓકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *