એક પતંગ એમાંથી કેટલા રૂપિયા આપે તમને 16 વર્ષનો હતો ટાલના આ ધંધામાં છું 50,000 આપી આ તો અમને 1000 કાપે તો 25 મને ભાઈ છે ને કમાન બનાવી રહ્યા છે પતંગની આખી જય માતાજી રામ રામ મહાદેવ મહાદેવ બધાને નવા વિડીયોડિયોમાં સ્વાગત છે તો ખાસ તમે આજે સ્પેશિયલ તમે જોઈ જતા હશો કઈ રીતની પ્રોસેસિંગ થાય છે તો દર વર્ષે આપણે ખંભાતમાં આવતા હોય અને પતંગ કઈ રીતે બનાવે એ તમને ને ડેટા દેખાડતા જ હોઈએ છીએ અવારનવાર તો ખાસ તો જો આજે ફરી પાછા તમારા માટે પતંગનો આખો વિડીયો લઈને આવી ગયા છીએ કઈ રીતે બને છે
અને લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું ખંભાત આવું છું અને દર વખત આ માસી પાહે જ આવું છું કેમ કે આ માસી દર વખત પતંગ બનાવે છે માસી કેટલા ટાઈમથી પતંગ બનાવો છો તમે હા ઘણા ટાઈમથી બનાવી ઘણા ટાઈમથી ઘણા ટાઈમથી કેટલા પતંગ બનાવી નાખો આખા દિવસમાં હજાર પતંગ પતંગ બના હજાર પતંગ બનાવી નાખો હજાર પતંગ આતો વચ્ચેની કમાન એ એક જ તમે લગાડો કે ના ના ના અમાર તો ખાલી આ ઉપર વાળું લગાવવાનું આ ઉપરની બરાબર આ ઉપરની જે હળી છે ને એ જ લગાડવાનું કામ કરે છે અને આ એક પતંગ એમાંથી કેટલા રૂપિયા આપે તમને 1000 ઉપર આવે એક પતંગ પર ના આવે 1000 ઉપર 1000 પતંગે કેટલા રૂપિયા હોય 1000 પતંગ તમે બનાવો કેટલા રૂપિયા મળે 3500 રૂપિયા આવે 3500 બરાબર એટલે અમે બનાવીએ ને હા તો અમારે 300 રૂપિયા જ આવે 1000 પતંગ બરાબર તમ તૈયારી વેચાયને અચ્છા બરાબર જો ભાઈ એ રીતનું છે
આ લોકોને મજૂરી આમ કયોને તો 300 રૂપિયા પણ વેચાણ કિંમત માસીએ કીધી 1000 પતંગની પણ મજૂરી તો ₹300 ભાઈ 1000 એટલે તમે આઈડિયા લગાડી શકો કે આખા આખા દિવસના 1000 પતંગ આ લોકો લગાડે આપણે કેમ મજૂરી કોઈ બી કરતા હોય 300 400 તો એ રીતે આવડાને 300 400 મજૂરી પડી રહી એ રીતનો ધંધો છે બાકી આખું વર્ષ પતંગનું જ કરો મહિના 12 મહિના 12 મહિના ચોથા મહિનાથી ચાલુ જ થઈ જાય વસંત પંચમીના દિવસે મુરત થાય વસંત પંચમીનું મુરત ભાઈ વસંત પંચમીના દિવસે પતંગ બનાવવાનું મુરત થઈ જાય અને પછી આખું વર્ષ આપણે કેમ હીરાના બિઝનેસ હોય એમ દાદા પણ જો અહીયા દાદા પણ સરસ મજાની પતંગો બનાવી રહ્યા છે
જો દાદા કેટલી ઉંમર છે તમારી મારી 53 થઈ 53 થઈ 53 થઈ 53 વર્ષના આ બિઝનેસ આજ કરો કે પહેલેથી 16 વર્ષનો હતો ત્યારનો આ ધંધામાં છું 16 વર્ષના આ 16 વર્ષ સ્કૂલ છોડી દે પછીનો આ પતંગના ધંધામાં 16 વર્ષના હતાને દાદા ત્યારથી પતંગ બનાવે છે તો આ રીતનું કઈક છે તો જો સરસ મજાની પતંગ બને છે હવે આગળની પ્રોસેસ છે એ પણ તમને બતાવું હાલો છે ને ઘરે ઘરે પતંગની ડેવલપમેન્ટ થાય છે તો બધા ઘરે ઘરે આપણે કેમ ઘરે ઘરે અમુક આપણે સાઈડ હીરાના કારખાના હોય એમ અહીંયા છે ને ઘરે ઘરે પતંગ જ બને છે બધા જો બધા પતંગ જ બનાવી રહ્યા છે અને આ કાઈક અલગ છે આ શું બનાવો છો ભાઈ? આ પતંગનો શણગાર બને છે. પતંગનો શણગાર બને છે
આ કઈ રીતે આવે જો આ રીતના કઈક પતંગનો શણગાર છે આ બધા અલગ અલગ શણગાર છે એવું છે ને પતંગ જો આ ટૂંકમાં વચ્ચે આપણે પેલો આવે ને એને શણગાર આ શણગાર કઈ રીતનો લાગે છે ને એ હા અહિયાં લાગે અચ્છા બરાબર છે બરોબર છે હા હા અહિયા લાગે બરાબર એક અહિયા લાગે હા એક અહિયાં લાગે મતલબ અહીયા લગાડેલા છે એ પ્રમાણે પ્રમાણે તો આ આ જે તમે જોઈ શકો છો ને બધા એ અલગ શણગાર શણગાર તરીકે આ યુઝ કરવામાં આવે છે તો આ બધા જો એનું કટિંગ કરે છે જો સ્પીડ જુઓ બેનની કેમ કેમ કે આ લોકોને આખું વર્ષ જ આ કરો ને આખું વર્ષ આખું વર્ષ આ કામ કરતા હોય એટલે સ્પીડ તો સ્વાભાવિક છે સ્પીડ હોય જ આ બધાની રોજી છે ભાઈ હે હા 12 મહિના કેટલાનો કેટલાનો ધંધો થઈ જાય માખાદીનો આ તો અમને 1000 કાપેલો 25 રૂપિયા 1000 કાપો ત્યારે 25 લગાવવાનું કામ લગાવવાનું અમારું કામ ની 50,000 કાપી નાખો આ આ જે શણગાર છે એ 50,000 આ એકમાં આઠ થપ્પી આવે બરાબર આ એક કટિંગ થાય એટલેઆઠઆઠ થઈ જાય સીધી આ સીધી 20 થઈ જાય બરાબર અચ્છા અચ્છા એક દિવસની 50,000 હ 50 કાપીએ 25 કાપીએ 30 કાપીએ એક દિવસની ભાઈ 25 થી 30હ000 આ છે
ને શણગાર કાપી નાખી તો આ રીતનો ટૂંકમાં એવો એવો ઓવરઓલ 500હ000 500હ000 નો દિવસ થઈ જાય થઈ જાય ને હા ભાઈ એ રીતનું છે બાકી જો ઘણી બધી મહેનત હોય છે આ પતંગ બનાવવામાં તો બધા અલગ અલગ કામ કરતા હોય જો અહીયા શણગાર હવે આગળની પ્રોસેસ છે ને એ પણ તમને બતાો સરસ મજાનો ખંભાતનો પતંગ આ પતંગનું નામ શું છે ભાઈ હ ચાપટ 42ની ચાપટ 42 42 ની ચાપટ છે ભાઈ 42 ની ચાપટ છે ને ભાઈનું કામ જો અહિયા દોરી લગાડે છે વચ્ચે દોરી લગાવ્યા પછી આ રીતનું ફિનિશિંગ કરે છે તો જો આ રીતનું કઈક 42 ચાપડ બને છે આ બધી જગ્યાએ અલગ અલગ કામકાજ શરૂ છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ બીજો પતંગ છે માત્ર કમાન લગાડવાનું જ કામ થાય છે અહીયા અત્યારે જો ભાઈ પણ જો સરસ મજાની અહયા નાની પતંગ છે આ કઈ છે પતંગ 3ડ ચાપસાડ ની ચાપડ છે જો હવે અને આ બધી રેડી થઈ થઈ ગયેલી છે જો કમ્પ્લેટ આ રીતે ફાઇનલ ફિનિશ પણ આ બધું છે ને અલગ અલગ જગ્યાએ જાતું હોય છે
એક જગ્યાએ ન પૂરું થાય એ રીતનું છે આ બધી કમ્પ્લેટ પતંગ છે જો આ બધી અલગ અલગ આ બધી જાય અહીંયા જ બને છે તો આ રીતની કાઈક પતંગો બને છે ભાઈ કેટલી પતંગો લગાડી દો આખા દિવસમાં હજાર હજાર એક દિવસમાં ખાલી આજ કામ કરવાનું કે તમારે હા એક જ કામ આવે એક જ કામ કમાન લગાડવાનું અને બાકી બધું અલગ અલગ જગ્યાએ સાત જગ્યાએ જાય પતંગ એક પતંગ સાત જગ્યાએ એક પતંગ સાત જગ્યાએ જાય ભાઈ ત્યારે પતંગ કમ્પ્લેટ થાય છે બધાનું થોડું થોડું કઈનું કઈ અલગ અલગ કામ હોય તો જો આ રીતનું બાકી લગાવે છે એક દિવસના હજાર પતંગ છે ને એ ભાઈ બનાવી કાઢે છે ખાલી દોરી લગાડી દઈશ પતંગની મેન વસ્તુ છે ને કમાન ક્યાંથી બને તો અહી જો આ બધા વાહડા પડ્યા છે બાંબુ કેશ ને બાંબુ પીડ્યા છે
અને અહીયા અહીયાથી કમાન બની રહી છે તમે જોવ આ ભાઈ છે ને કમાન બનાવી રહ્યા છે પતંગની આખી પોલિશ કઈ રીતનું છે હાથમાં હું છે ભાઈ બતાવો તો જરા અસ્ત્રો આવે અસ્ત્ર છે બરાબર અસ્ત્ર છે આ પોલીશ આપો છો એમને બરાબર ફાહણ આપે હને અચ્છા આમ હાથ ફેરવો હોય તો ફાહું ન બેહે બરાબર જો એ રીતની તો આવડી મોટી કમાન છે કે આમાંલી કટકા કરવાના છે મોટી પતંગ જ છે બરાબર સમજાય 72 ની સાઈઝની પતંગની કમાન માન છે 72 ની સાઈઝની પતંગની કમાન બનાવી રહ્યા છે ભાઈ જો આ બધી પોલિશ [સંગીત] થઈ ગઈને જો પોલિશ થઈ જાય એટલે આની અંદર કાઈ થાય ની એ રીતે આ ભાઈ બતાવે છે ડેમો વચ્ચેની જે આવે છે ને ઉભી ઈ છે જો ઓડી પતંગ બને આ રીતની કાઈક કમાન બની રહી છે સરસ મજાની બાકી બધું આવું અલગ અલગ બધા છૂટું છૂટું કામ કરે ભાઈ ખંભાતની અંદર આ બધી જો કમાન કમ્પ્લેટ થઈ ગઈ છે
પોલિશ કરીને તો આ બધું અહીયા જ મેન્યુફેક્ચરિંગ થાય છે ભાઈ આખો આ જો બધી કમાન જ પડી છે તો આ બધી અલગ અલગ કમાન છે આ બધી જો અહી રેડી અહિયા અહીંયા પણ જોવ અને સાથે સાથે કમનની સાથે સાથે અહયા પતંગના પણ સ્ટોલ છે હો ભાઈ પતંગનો તો જો કે તમે જોયો જ પણ આ બધા જો પતંગના સ્ટોલ છે પતંગના સ્ટોલ તો ભાઈ ભરપૂર જગ્યાએ તમને જોવા મળી જવાના બાકી ખંભાતમાં આખી ખંભાતમાં તમને પતંગો મળી જવાની છે બહુ મોટી સંખ્યામાં ભાઈ ખંભાત મેન્યુફેક્ચરિંગ પતંગો નું છે જો કે તમે વિડીયો જોયા જ હશે ન જોયા જોઈ લેજો ચેનલમાં જઈને ખંભાતના આપણે ઘણા બધા પતંગના વિડીયો નાખેલા છે તો આવી બધી બહુ બધી માર્કેટો છે પતંગની તમને બધા પતંગ એન્ટીક એન્ટીક અહિયા મળી જ