ભારત માતા કી જય ભારત માતા કી જય ભાજપીનાશાહી નહી ચલેગી નહી ચલેગી ભાજપી તાનાશાહી નહી ચલેગી નહી ચલેગી લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે ભારત માતા કી જય ભારત માતા કી જય જય જવાન જય કિસાન પાછળ આવી જાવ જય કિસાન જય જવાન જય કિસાન નીચે બેસી જાવ બેસી જાવ બેસી જાવ બેસી જાવ બેસી જાવ બેસી જાવ બધા બેસી જાવ બેસી જાવ બેસી જાવ બેસી જાવ બધા બેસી જાવ બેસી જાઓ એ બેસો બધા બેસો શાંતિથી બેસી જાવ બેસી જાવ બેસી જાવ બેસો આ બાજુ બેસો ટેન્શન આયા બેહી જાવ આ બેને બેસવા આ બાજુ વઈ આવોને વચ્ચે રસ્તો કરી દયો તો આ બાજુ નીચે બીજો એક ફરિયાદ આપેલી છે અયા ટેકાના ભાવનાકેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે પૈસા માંગે છે ખેડૂતો પાસેથી અને માથાકોટ કરીએ ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી છે એ મળી છે
શું કાર્યવાહી કરી એમાં બરાબર પછી શું થયું બરાબર પછી પણ લીધા છે હા અને પણ લીધા છે કે ભઈ આમાં શું ખરેખર થયેલું છે બરાબર તો શું થયેલું છે એમાં ખરેખરથી એવું કોઈ વસ્તુ થયેલી બરાબર એમ તો હું ખોટું બોલું છું ખોટું બોલું છું પણ ખેડૂતોને પૂછ્યું જ છે આપણે મને પૂછ્યું આપને પૂછીશ પેલા મારે ત્યાં આપે કીધું હતું ખેડૂતો એમ થાય છે તો ખેડૂતો પાસેથી જાણવું પડે ને કે ભાઈ ખરેખર આવું થયેલું છે કે નહીંહ તો ખરેખર થયેલું છે ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા હતા એ જોયો વિડીયો તમે ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે
તો તો કેવું મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું એવું કઈ નથી ખોટું બોલું તપાસ થાય જ છે ગોપાલ અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે ચાંચુડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો ધમકાવ્યા જ નથી તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો આ ભાઈએ છેડતી કરી છે છેડતી કરી છે તમે પોતે ત્યાંહાજર હતા પેલી બેનને પકડીને લઈ ગયા આમણે છેડતી કરી છે એ બનાવ બની ગયેલો હતો એમને ખ્યાલ એમણે છેડતી કરી છે એટલું કહો ને છેડતી કરીશ ફરિયાદીએ કીધું ફરિયાદી તો એમ કે મારી નાખ્યો મને તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું તપાસ કરું છું તપાસ કરું છું એણે ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને તમે પકડ્યા છે ને ક્યાં પકડ્યા આ નાનું લાખાણીને પકડ્યો તમે આ ધારાસભ્યએ લેટરપેડ ઉપર આપેલી ફરિયાદ છે એની કોઈ ઈજ્જત ખરી હા હોય ને આનું કોઈ વેલ્યુ આ કાગળની હા હોય જ ને તો શું પગલા લીધાબસ બસ આપણે રજૂઆત કરીએ એટલે એને ફોન આવી જાય ભાગો ગુંડાઓએ ફરિયાદ આપી મેં વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માંગે છે ખેડૂતોને ડરાવે છે ધમકાવે છે એવી મને રજૂઆત મળી તો સૌથી પહેલા મેં 18 તારીખે પ્રાંત અધિકારી વિસાવદરને ફોન કર્યો એને બધી જાણ કરી એને મને એમ કીધું કે હું કરું છું કરું છું કરું છું મેં 19 તારીખે પાછો ફોન કર્યો શું થયું હું કરું છું કરું છું કરું છું મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું ટેકાના ભાવમાં ખેડૂતોને લૂટવામાં આવી રહ્યા છે શું કર્યું તોપાછું મને કીધું કરું છું કરું છું કરું છું 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસો અને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી શું કર્યું તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું કરું છું કરું છું એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજુઆત કરું આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે એમનેહેરાન કરવામાં આવી રહ્યા છે તમે કાઈક પગલા લો તો આરએસીએ મને કીધું કરું છું કરું છું કરું છું ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ આવો આવો આવો તમે ભેગા જ છો આમાં આવો આવો અહિયા સાંભળો આ રજુઆત કરી શું પગલા લીધા તમે કયો હાલો ભાજપના માણસો કહે છે તો વાંકા વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ તપાસ કરો છો સાહેબ થોડીક જનતાની શરમ રાખો શરમ રાખો થોડી સરકારો બદલાઈ જાય તો મોઢા ની છુપાઈ શકો ગળામાં ના પેરો ભાજપના કમરે પહેરો મેડમ તો ભાગી ગયા ખેડૂતો પાસેથી પૈસા લે છે તમને લેખિતમાં ફરિયાદ આપી છે કાં પગલા ન લીધા તમે પગલા કેમ ન લીધા તમે આ લેખિત ફરિયાદધારાસભ્યના લેટરપેડ આપી મે 24 તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છેડતી કરીશ આ છેડતી કરવા ગયા ત્યાં આ હરેશભાઈ છેડતી કરવાના છે ભાજપના પટ્ટા પેરતા શરમ આવવી જોઈએ સરકારો બદલાઈ જાય મોઢું નહી બતાવી શકો તમે કોઈને ખેડૂતો બચારા ગરીબ છે ઉઘાર પગા જોવ પગમાં ચપ્પલ નથી આવા માણસોની કમાણી લૂટે છે ગુંડાઓ અને તમે જોઈ રહ્યા છો
પોલીસના પટ્ટા પેરી પેરીને શરમ આવવી જોઈએ આ મેં ફરિયાદ આપી ધારાસભ્યને લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ ન કર્યો કેમ ગુનો દાખલ ન કર્યો તમે અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી ક્યાં આમાંછેડતી કરી છે હમણે ભગવાનથી બીવો છોકરા ગાંડાને અપંગ પેદા થાશે ને તો આખી જિંદગી સાચવવા પડશે મે 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્યને લેટર પેડ ઉપર 19એ બીજી 20એ ત્રીજી 22એ ચોથી 24એ કલેક્ટરને 24 સીઈઓને 24એ પીઆઈ સાહેબને ફરિયાદ કરી લેખિતમાં અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યારમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે પૈસા માંગે ખેડૂત પાસેથી તમે પગલા લો તો તમે પગલા ક્યાં લીધા હરેશભાઈ ઉપર હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છેડતીની હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં સાહેબ સરકારો બદલાઈ જશે ને તો આંખમાં હાથ મિલાઈને વાત નહી કરી શકો થોડીક શરમભગવાનની ને ઉઘાડ પડા ખેડૂતોની રાખો છે જ આમની તો દયા કરો હાથો ન બનો રાજકારણના સાહેબ ક્યાં ગયા બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને બોલાવો બોલાવો ક્યાં ગયા બોલાવો જનતાના પ્રમુખ છે જિલ્લા જનતાને જવાબ તો આપો બોલાવો સાહેબને કોણ છે બોલાવો જાવ એતો ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ ને હરેશભાઈ ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો બધા બેસી જાવ બેસી જાવ બધા બેસીી જાવ એસી ઓલા બધાને બેસી જ ખેડૂતોનો ફોન આવ્યો ચાલુ રાખવા દયો ને જરૂરી ખેડૂતોનો ફોન આવ્યો કે
અમારી પાસેથી પૈસા માંગે છે તો હરેશભાઈ ત્યાં ગયા હશે ખેડૂતોપાસેથી પૈસા લેજે ટેકાના ભાવની મગફળીમાં સાંભળો ભાઈ પૈસા માંગે છે હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ છેડતી કરવા ગયા ત્યાં તમે બધાય વિચારો કે શું કરશું આપણે અને આને આને ગુનો ક્યારે દાખલ કરું છું બોલો મોટા સાહેબ છો તમે તો બોલો સાહેબ ભાજપ સામે તમારી હેસિયત શું છે કયોને શું હેસિયત છે ભાજપ સામે ગરીબોને દબાવવા નો નીકળો ગરીબોને દબાવવામાં હીરો ભાજપ વાળા આવે તો ઝીરો સાહેબ કુદરત સમય બદલશે ને રોતા નહી આવે આ ગરીબોને નિહાતા નો લ્યો આમ જોવો પગમાં ચપ્પલ છે કરો ઊંચો પગ બતાવો સાહેબ ને છે ચપ્પલ હે બતાવો આ ઉઘાડ પગ આ માણસ છે શરમ આવવી જોઈએખેડૂતના પૈસા ખાવામાં ભગવાનથી બીવો એફઆઈઆર કરી નાખી છેડતી કરી હરેશ સાવલિયાએ શેની છેડતી કરી મજૂર વર્ગ હોય છે અપ્સરા ક્યાંથી હરેશભાઈ સાવલિયા આ રવિભાઈ ડોબરિયા આ ભદ્રેશ ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું હશે કે અમા મારી પાસે પૈસા માંગે છે વગેરે વગેરે તો ગયા હશે એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ થયો આવો સાહેબ બીજી વાર રાત્રે 12 વાગ્યા આપમાં ત્રીજી વાર છે મારી આ ફરિયાદ ક્યારે ગુનો દાખલ આ ગુનો ક્યારે દાખલ ધારાસભ્યની ફરિયાદ છે પ્લીઝ તમે આ બાજુ વહી આવો તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો તપાસ કરો તપાસ થતા તપાસ વગર એફઆઈઆર કરીઅમે આપીએ તો તપાસ કરશો એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ છેડતી થઈ હોય ફરિયાદ આપેલી તમે જોઈ છેડતી તમે જોઈ સાહેબ તમે પોતે ત્યાં ઊભા તા તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાઓ છો એ તો સાહેબ એ તો પછી હું આવી હતી એ પહેલા તો બનાવ બની તમે છેડતી જોઈ ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો બનાવ બની ગયો હું શું કહું આ છેડતી કરવા ગયા તા ત્યાં એ છેડતી કેન્દ્ર છે એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા એ કોલેજ છે કોલેજ છે કોલેજ છે આ કોલેજીયન છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે એના માટે થઈને કોઈએએમને જાણ કરી એની માટે છે સાહેબ એમને કીધું તું તમે તો આનું શું છે એક મિનિટ એક મિનિટ તમે એમ કો જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં કરો પ્રાંત અધિકારીને 18 19 20 તારીખે ત્રણ વખત રજૂઆત કરી આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે બે વાર રજૂઆત કરી કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી 24 તારીખેસીઓને રજૂઆત કરી અને 24 એ તમને એફઆઈઆર આપી અને હજુ તમે એમ કો રજુઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા એવી વાત નથી બેન ભગવાનથી ડરો ભગવાનથી ડરો ધીમેથી વાત કરો સાહેબ હું આ ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો ના ના તમે અમની ઉપર ખોટા આરોપી વાળા વ્યક્તિમારી હારે એવી રીતના વાત કરે આપ મારી સાથે વાત કરો છો હું શાંતિથી જ વાત કરું સાહેબ આપે બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના આપ ભાઈ મારી સાથે શાંતિથી જ વાત કરો મને બેન હાલો હું પગે લાગુું લ્યો એવી કોઈ વાત ન છેડતી નો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી એમણે કેવી રીતના ઇન્સર્ટ નહી કેવી રીતે છેડતી કરી એમણે છેડતી કેવી રીતે કરી ફરિયાદી તો બધું કહે છે મેં કીધું હું પગે લાગુું તમને ન પગે લાગુું લો છેડતીડતી કેવી રીતે કરી બેન છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ સાહેબ લેટર આપો લેટર લાવો મેડમ લેટર આપજોછેડતી કેવી રીતે કરી હરેશભાઈએ બોલો લેટર લઈ લો મેડમ પાસે ભાજપના ગુલામ થઈ ગયા ઓલું હોય મોઢામાં ખાઈ જાય તમે લોકો જરાક જાગૃત બનો અને ગાઢો ભાજપને હરેશભાઈ છેડતી કરવા ગયા એ કોલેજ છે એ કોલેજ છે તો છેડતી કેવી રીતે થઈ બોલો લેટર લઈ લયો તો મેડમ અને ઓલા બેન ક્યાં ગયા જે પોક્ષોની ફરિયાદ કરવા જ આવ્યા હતા
ને તમે કઢાડી મૂક્યા ક્યાં ગયા ઓલી પોક્સોની ફરિયાદ ક્યાં ગયા ઓલા ભાઈ તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા આજ એક દીકરી પોક્ષોની ફરિયાદ ફરયાદ કરવા આવી અંડર એજ તમે ભગાડી મૂક્યા એમને અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપીમેં લખી તો બીજી એક જ દીકરી આવી વિસાવદરની ફરિયાદ આપવા આવી છે તમે ના લીધી ફરિયાદ ઉભા રો હરેશભાઈ છે કરવા ગયા બોલો હવે બંધ કરો બંધ કરો આતો બધા ગોરખંડા બધાય અને તમે બધાય દિવો છો શેના બોલતા નથી કોઈ અમે કોઈ નથી હિમત કરો તમે યા ટેકાના ભાવની ફરિયાદ મેં 18 તારીખથી 24 તારીખ સળંગ કરી એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો મેં ફરિયાદ ઓલી દીકરી એક વિસાવદર પોસ્ટે ફરિયાદ કરવા આવી તી ક્યાં છે? હલો વિસાવદરમાં શું નામ છે? કયા ગામના છે? મોકલો આ બધા ગોઠવા મેં અત્યારે 18 તારીખથી 24 તારીખ સુધીમાં લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદકરી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં પૈસા માંગવામાં આવે તો ગુનો દાખલ ન થયો મેં 24એ ફરિયાદ કરી એટલે 28 રાત્રે હરેશભાઈ ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો શું એમણે ખરાબ કામ કર્યું પેલા આની તપાસ ચાવી પછી એટ્રોસિટી લાગી મે ફરિયાદ કરી તો આ કેસ રદ્દ થવો જોઈએ એ છેને આપણે અત્યારે પ્રયત્ન કરવા આવ્યા એટલે સાંભળવાનું બદલે બધાય જોવો તમે થઈ ગયા ચાલુ લાઈન આમ આપીએ તો તપાસ તપાસ લફંગાઓ બધા હંપી ગયા બાકી આગલી મારો એક લાખો આપણને હણી નાખતા બેહો બધા નિરાત રાખીને બેસો બેહો બેહો બધા બેસો બેસી જાવ શાંતિથી ઊભા નબેસી જાવ બેસી જાવ નીચે બેહો બધા બેહો આવો સાહેબને તમે બધા બેહો એ બધા બેસીજો આ સાથે વાત કરી તમે વાત કરું છું તમે વાત કરો ભાઈ ઓ ભાઈ શું છે શું છે પોલીસ સ્ટેશનમાં ભાઈના ભાઈ આ પ્રાઇવેટ મકાન છે પ્રાઇવેટ મકાન છે પ્રાઇવેટ ના ના પ્રાઇવેટ મકાન છે એવું નહી વડીલ પ્રાઇવેટ મકાન છે પ્રાઇવેટ છે હું આપની સાથે વાત કરું છું આમ બેસીને વાત કરું છું મારી સાથે બરાબર તમે એવું ના કરો ભાઈ પ્રાઇવેટ નથી
બહાર ઉભા રો હા બધા ઉભા રો શાંતિથી ઉભા રો અંદર બહાર ઉભા રો શાંતિથી હા ભલે ઉભા કઈ વાંધો ન અરે પણ બહાર ઉભા રો હું બારે ઉભા છે અંદર ઉભા પ્રાઇવેટ છે આપનીસાથે વાત કરું છું બહાર ઉભા રો હું વાત કરું ભાઈ જમાદાર કઈ વાંધો ન તમે બહુ શાંતિ રાખો હું વાત કરું કરું છું સાહેબ સાથે આભાર સારું હાલો આપણી ચર્ચા ચાલુ કરો મેં તમને ફરિયાદ 24 તારીખે આપી હા તમે આ ગુનો દાખલ કરવામાં કેટલા દિવસ તપાસ કરી અને મેં 24 એ આપ્યા આજે 29 થયા પાંચ દિવસથી તપાસ ચાલે છે અને જુઠ્ઠી ફરિયાદ એક કલાકમાં દાખલ કરી દીધી સાહેબ જુઠ્ઠી એવું નથી એ તો કોર્ટ નક્કી કરશે ને તો આમાં કોર્ટને નક્કી કરવા દો તમે કેમ તપાસ કરો છો આપી દો એફ એફ એફ એફ એફ એફ એફ એફ એફ એફ એફઆર દાખલ કરીને કોર્ટને કરશે કોર્ટ નક્કીના ના કેમ સિલેક્ટિવ એપ્રોચ ના સિલેક્ટિવ નો એપ્રોચ સિલેક્ટિવ કોઈ બેન ભગવાનથી ડરો જરા ભગવાનથી જ ડરીને અમારાથી ના ડરો અમે ભાજપ વાળા છીએ એટલે તમે અમારું નહી માનો પણ ભગવાનથી ડરો પક્ષ નથી સાહેબ બેન અમે જાણીએ છીએ મારે કોઈ પક્ષ ભગવાનથી ડરો મારે કોઈ પક્ષ ખેડૂતના નિહાળ ન લ્યો પૈસા માંગે છે ખેડૂત પાસે તમે વિ તમે ખેડૂતો માટે ખેડૂતો માટે ત્યાં જઈને મે ખેડૂતોને પૂછેલું છે ખેડૂતોની શું પરિસ્થિતિ છે હું ખેડૂતની દીકરી છું એટલે મને ખબર જ જોઈ બરાબર પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે એ વિ જોયો તમે જેણે ખેડૂત પાસેથી થી 1500 રૂપિયા લઈ લીધાએને લાઈવ કેમેરા સામે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે હા મેં લીધા છે એ વિડીયો તમારા ધ્યાનમાં ન આવ્યો એને મળતું આપણે એને લઈ લેશું એય લેશું સરસ બેન ભગવાનથી દીવો બસ આટલું કહીએ છીએ આ કારણ હોય લાગે ભગવાનથી તો ડર હોય એમ કેમ તો ખોટો ગુનો દાખલ કરો છેડતી એને છેડતી કરી હાલો તમે અમારી અરજી આપી ધારાસભ્ય આપી તો તપાસ તપાસ તપાસ અને એમણે આપ્યો તો વગર તપાસે એફઆઈ એવું નથી ગોપાલભાઈ તમે જે વિચારો છો
એવું નથી અમે વિચારીએ એવું થોડું હોય તમે મહાન છો તમે કયો એમાં જ હોયને બધું અમે તો નાચી જ માણસો છીએ તુચ્છ છીએ ભાજપવાળા મહાન બધામેં કીધું મારે કોઈ પક્ષ નથી હું આપને હજી ચોખ્ખું કહું તો બધા જાણે ગુજરાત જગ જાણે છે બેન ગરીબોના નિહાતા ન લ્યો સરકારો બદલાઈ જશે મોઢા ની બતાવી શકો કોઈને જરાય નથી તો ગરીબોને શું કામ લઈ જાય ખેડૂતો પાસેથી પૈસા લે હું તમને વિડીયો બતાવું વિડીયો બતાવું તમારા ધ્યાનમાં એ ન આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે ધાક ધમકી કરવામાં આવે છે એ વસ્તુ તમારા ધ્યાનમાં ન આવી આ ભાઈ આ શું છે આ જુઓ આ ભાઈએ પૈસા લીધા છે હમણે પૈસા જે લીધા એ કાઢશે પૈસા કાઢ્યા પૈસા તમારે ધ્યાનમાં ન આવ્યું ખેડૂતના દીકરી છો ને તમે મજૂરને પૂછી તું હાજ નન ધ્યાનમાં આવ્યું ને ખેડૂત પાસે પૈસા લીધા ધ્યાનમાં ન આવ્યું મજૂરને પૂછીશ કેમ ખેડૂત પાસે લીધા તો પૂછવું જ પડેને લીધા ને છે ને વિડીયો પૂછીશ અમે ફરિયાદ કરીએ તો પૂછીશ તપાસ કરીશ જોઈશ ચેક કરીશ અને ગુંડાઓ ભાજપના ફરિયાદ આપી ગયા તમે છેડતીને ગુનો દાખલ કર્યો મારી માટે કોઈ ગુંડાઓ નથી કે મારી માટે કોઈ તમારી માટે ના હોય ને ભાજપના છે એ તો મહાન છે તમે ગુંડા થોડો માનશો તમે નથી મારી માટે ગુંડાઓ અમે તો ધારાસભ્ય છીએ થોડો ગુંડો છું તો પછી બસ તો એ વસ્તુ તમે શેરની ફરિયાદ હરીશભાઈ ઉપર ટેકાના ભાવમાં ખેડૂત પાસેથી પૈસા લીધા એ પૈસાનીમેં તમને 24 તારીખે ફરિયાદ તો ગુનો દાખલ ન થયો ભાજપના માણસોએ એફઆઈઆર આપી એટલે તમે છેડતી ગુનો દાખલ કર્યો ચાલુ જ છે ચાલુ જ છે સાહેબ ઓલા ફોટા તમારા નાખ્યા હુ અને આ ભદ્રેશના ઘેરે એક આ ફરિયાદ કઈ વાલી તમે અમારા કેસમાં તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે. સરકારી રટન રટો છો. જે છે એ કીધું તો ધારાસભ્યની તમે કોઈ વેલ્યુ નથી કરતા છે જ ને કેમનું આપણ સાથે તો કેમ ગુના દાખલ ના કર આપની સાથે હું માન સન્માનથી વાત કરું તો એ તો વ્યવહાર છે
મારો તમારો વ્યવહાર છે તમારે મને કઈ અપશબ્દ નથી કેવાનું મારે તમને એ તો વ્યવહાર છે એમાં કોઈ મહાનતા નથીમહાનતાની વાત મારે તમને નથી કહેવાનું તમારે મને નથી કહેવાનું એટલે એવું કોઈ કોઈ મહાનતા નથી મારે એટલું કે ધારાસભ્ય તમને 24 તારીખે ગુનો દાખલ કરવાની અરજી આપી સરકારી લેટર પેડ ઉપર તમે એમાં તપાસ તપાસ તપાસ અને કાલ ભાજપના માણસોએ રાત્રે આવીને તમને દાગ દબાણ કર્યું દાગ ધમકી કરીને તમે છેટીને એફઆર કરી નાખી અને કોઈ દાગ ધમકી દાગ દબાણ નથી કર્યું મારી તો કરો આની તપાસ પકડો આ નાનું લાખાણીને પકડો જો તમારા ઉપર દબાણ ભાજપનું ન હોય તો ના કોઈ કોઈ દબાણથી મે ફરિયાદ નથી લીધી નાનું લાખાણીને પકડો જો દબાણ ન હોય તમારી ઉપર પકડો એરેસ્ટ કરો તમારા જો હિંમત હોયતો ભાજપમાં સામે વાંધો નહી નહી પકડો ક્યાય વાંધો નહી કેમ ના હા કરીશ ને તો ક્યારે કરશો ભાજપને પૂછીને કરશો ના એને પૂછીને તો મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું તો શું કામ ભાજપથી ધરો છો ખેડૂતના નિહાતા હું કામ લ્યો છો ઘરાય નથી લેતી હું મારું કામ જ કરું કોઈના નિહાતાની વસ્તુમાં હું મારું કામ કરું
તમે આ ભાજપનો નાનું લાખાણી નાના માણસો ખેડૂત પાસેથી પૈસા પડાવે છે વિડીયો બતાવ્યો છતાં તમે હજુ માનવા તૈયાર નથી વિડીયો બતાવ્યો પૈસા લેતો એ ફરિયાદ આપી છે છતાં તમે માનવા તૈયાર નથી તમને કેવી રીતના પૈસા આપ્યા છેતો તમે ચાર દિવસ સુધી રાહ જોતા હતા પૂછવાની ના ના ના આ વસ્તુ છે બતાવી તો આની જેવા તો અનેક ઘટના બની અનેક ખેડૂતોએ પૈસા આપવા પડ્યા બધા ખેડૂતને પૂછશો આપ જેટલા નામ આપો તમામ ખેડૂત આખા તાલુકા પાસેથી લીધા છે એક એક ગામડે બેસાડો તપાસ તમે જેટલા નામ આપશો એટલા નામેશ બેટા નાનું લાખાણી નામ પહેલું આપું તમે પકડી શકો એમ છે એને કઈ હિંમત પોલીસની નાનું લાખાણી પકડવાની તપાસમાં હશે એ બધું થશે સાહેબ નહી આવે તપાસમાં ભાજપમાં ફોન આવી જશે બદલી થઈ જાય એક મિનિટમાં નોકરી છે બદલી થઈ જાય તો થઈ જાય હા તો શું કામ બીવો છો પડો ને આનું લાખાણીજો બદલી ન પીતા હોય તો પકડો નાનું લાખણી તો હું ક્યાં બીવ છું તો પકડો નાનું લાખણીને કેમ નથી પકડતા મારી ફરિયાદ છે પકડો જાવ કઈ વાંધો ફરિયાદ આપી છે આપેલી જ છે 24 તારીખે હા તો પણ હું એમ જ કહું છું ને આપે આપેલી જ છે તો ક્યારે પકડશો એની તપાસ ચાલુ છે એમાં કેટલા વર્ષ લાગશે તપાસમાં વર્ષની વાત નથી કરતી મહિનામાં તપાસ ચાલુ છે કેટલા મહિના એવું ટાઈમ હું નથી કેતી આપને અમારા વિરુદ્ધ ફરિયાદ આપી તો 24 કલાકમાં તપાસ એફઆઇઆર ધરપકડ બધું જ અમે ફરિયાદ આપી તો તપાસ ચાલુ છે તપાસ છે
તો મે સર કીધું જે છે એ વસ્તુ કીધી મે તમને કોઈ બીજી વસ્તુ કીધી નથીતમે એક લેડીઝ થઈને એક લેડીઝ ની ખોટી ફરિયાદ દાખલ કરી તમને સારું લાગે છેડતીની એ છેડતી કરવા ગયા કોલેજ છે ઈ હું શું કામ લેડીસ લેડીઝની ખોટી ફરિયાદ દાખલ કરું તો ખોટી ફરિયાદ છેડતીની ફરિયાદ દાખલ કેમ કરી તમે એ છેડતી કરવા ગયાતા હતા નહી થઈ હોય તો ના કાઢી નાખશે બરાબર તો અમારી કોર્ટ કાઢી નાખશે લખોને એફઆઈ લખો હાલો કોર્ટ કાઢી નાખશે નહી થઈ હોય જાઓ લખો કેમ તપાસ કરી અમારી કોર્ટ કાઢી નાખશે ખોટું હશે તો લખી લો એફઆઈઆર વાંધો નહી એ તપાસ ચાલુ જ છે સાહેબ અમારામાં તપાસ ચાલુ છે અને ભાજપવાળા એફઆર આપશે તો કે કોર્ટ નક્કી કરશેસાહેબ હવે એક વસ્તુની વાત થઈ ગઈ હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું છું તો અમે કોઈ તમને ખરાબ કીધા અમે કોઈ ગાળો બોલ્યા હું વ્યવસ્થિત જ વાત કરું છું અમારામાં શું અવ્યવસ્થિત લાગ્યું હું એવું ક્યાં કહું છું વ્યવસ્થિત લઈ બરાબર તો હું વ્યવસ્થિત તમે વ્યવસ્થિત તો આ ગુનો ક્યારે દાખલ કરશો એ કયો તપાસ થશે એમાં ગુનાયત કેટલા મહિને તપાસ થશે તપાસ થશે એવું કેટલા મહિને મહિનાની વાત નથી કરવી સાહેબ તો ગુનાયત રીતે જણાશે દાખલ કરો ગા આવું કહેવાનું છે
ભાજપવાળાની ગુલામીની હદ જુઓ કમરના પટ્ટા ગળે પેરી લીધા છે સાહેબ મારા પોલીસ સ્ટેશનમાં પક્ષની વાત નકરો પ્લીઝ તમારું નથી સરકારનું તમારું વ્યક્તિગત છે વ્યક્તિગત નહી સરકારનું છે એ પોલીસ સ્ટેશનમાં જ વાત આ તો સરકારનું છે એ જનતાનું છે આ જનતા છે એમાં તમારે ક્યાં વાંધો તો બાર આપ મારી સાથે વાત કરી શકો છો લોકોને ક્યો બાર કરી શકો આ જનતાનું પોલીસ હા જનતાની માટે તમે નાનું વાઘાણી નાનું ભાઈ નાનું લાખાણથી દીવો છો મને કોઈ બીક નથી તો પકડતા કેમ નથી હું તપાસ કરું છું કેટલા વર્ષ થાશે વર્ષમાં ટાઈમ નથી કીધો કોઈ તપાસ મેં 24 તારીખે તમને ફરિયાદ આપી એની 29 તારીખ સુધી તપાસ ચાલે છે અને મેં ફરિયાદ આપી એટલે તમે હરેશ રાવળિયા ઉપર છેડતીનીખોટી ગુનો દાખલ કર્યો મેં ફરિયાદ કરી એટલે તમે અમારા માણસો ઉપર ખોટી એફઆર કરી એવું કઈ નથી ખેડૂતો પાસેથી પૈસા લેજે ખેડૂતોને ધંધાવી ધમકાવી કીધું ને ખેડૂતને પૂછીશ ને મજૂરને પૂછીશ સાહેબ કેટલા ખેડૂતોને પૂછ્યા અત્યાર સુધીમાં? 10 કયા કયા ગામના? બધાનું નામ ગામ પૂછીને કયો ને તમારા સ્ટાફને પૂછીને કયો કયા ગામના કયા કયા હું એ ખેડૂતોને કોન્ટેક્ટ કરું તમારી ટીમ માધ્યમથી વાંધો ન કયા ગામના ખેડૂતો હું આપીશ અહેવાલમાં સાહેબ આપને લખી આપીશ કે આટલા આટલા ખેડૂતોના છે
ક્યો અત્યારે કયો એટલે હમણે અમારા કાર્યકર્તાને જવાબ આપીએ કયો અત્યારેઆપીશ ને સાહેબ આપને આના કામ હું લખી આપીશ બેન ભગવાનથી દીવો હા પીવું જ છું અને સરકાર બદલાઈ જશે તો મોઢું નહી બતાવી શકે ધમકીનો વાત જ નથી સરકાર ની બદલાય ભાજપની જ રહેશે ગમે બદલાય મને શું પક્ષ સાથે તમને એમ છે ભાજપની રહેશે આખો દિવસ ક્યાં એવું કહું છું તો સરકાર બદલાશે ત્યારે મોઢું ક્યાં બતાવશો આ કામ કરીએ આપણે પોલીસ સ્ટેશનમાં બેસીએ આપ કયો છો એવું હું નથી કહેતી તો હું જ કહું છું કે સરકાર બદલાશે મોઢું નહી બતાવી શકો બેન તમે કયો છો હું નથી કેતી તો હું જ કહું છું જનતા કે છે ઓકે આટલી બધી ભાજપની ગુલામી હારી નથી થઈસંવિધાનનું કામ કરો આપણે ભાજપ હું કામ કરો છો કોઈ પક્ષ સાથે હજી સાહેબ આપે તો આ નાનું લાખાણી તમે કેમ એક્શન તમે મને કોઈ પક્ષથી ન કયો નાનું લાખાણીની મેં ફરિયાદ 24 મે એમને કહી દીધું એની તપાસ ચાલુ છે તો અમારા વિરુદ્ધમાં વગર તપાસ એફઆર કરી છેડતીની એફઆર કોઈ વગર તપાસ નથી કાઈ વાંધો નહી બીજું તો હવે તમને શું કહેવાનું તમે અત્યારે ભાજપના ટેકામાં છો
એટલે કઈ વાંધો ની ખેડૂતોના પૈસા લૂટે છે અને તમને શરમ નથી જરાય મને કોઈ એવું પક્ષ સાથે પક્ષ હજી તો બચાવ કેમ કરો છો કોઈ બચાવ નથી કોઈ બચાવ નથી આ હાલત છે ગુજરાતના પોલીસ સ્ટેશનમાં અનેઅમે કહીએ ને તો ખોટું લાગી જાય છે તો વિ છે પૈસા લેતા હોય એવો વિડીયો બતાવ્યો અત્યારે તમને પૂછીશ પૂછવાનું શું હોય પૂછવાનું શું હોય એમાં પૂછપરજ કરીશ તો છેડતીનો ગુનો દાખલ છેડતીનો વિડીયો છે ટોળું વીખી નાખો સારી વાત છે આપને કહું છું હું નથી કીધું એ તો સારું જ છે ને આમાં કોઈ કઈક ખરાબ કર્યું કોઈ ક્યાં કહું છું ખરાબ કીધું તો ટોળું વીખી નાખો સારી વાત છે એ તો સ્વયંભુ આવે છે તમે કયો રજૂઆત કરો શાંતિથી બહાર જતા રહો હું તો કહું જ છું હું એમના આગેવાન તમે નાનું કહી શકો એમ છે આ નાનું લાફા કહી શકો એમ છે આ તો ગરીબો છે એટલે તમે એનાદંડાઈ મારી લેશો બેન તમારા હાથમાં હિંમત નથી કે આ નાનું ઉપર હાથ અડાડો એવી કોઈ આ તો ગરીબો છે આને તમે મારશો એફઆર કરશો જેલમાં બચારા નાના માણસો છે
એવા કોઈ તમે આને નહી પકડી શકો ગરીબોને માર આ નાનું આતો આ નાનું નહી પકડી શકો તમે નાનું લાખણી પકડો એ તમારી હિંમત નથી બે ગરીબોને તમે ગરીબને કહી શકશો બહાર વયા જવાનું અંદર વયા જવાનું આ નાનું કયો લયોને તો નાનું લાગાણીને તમે પકડતા નથી પૈસા ઉઘરાવે છે મેં તમને ફરિયાદ આપી કે પૈસા લે છે ગુંડાગર્દી કરે છે ધાક ધમકી કરે છે મારી 24 તારીખની ફરિયાદ છે અને છતાં તમે આમને ધમકાવો છોકોઈને ધમકાવ્યા નથી કે હારું થાય ધમકાવ્યા નથી આજ સુધી કોઈને ધમકાવ્યા નથી કોઈ મને એમ કે કે મેં ધમકાવ્યા નથી મે શાંતિથી જ વાત કરી તમામ વિ છે એનું શું છે છેડતીને વિડીયો ક્યાં છે તમારી પાસે એ ફરિયાદી આપશે તો વગર ફરિયાદી આપે તમે ફરિયાદી આપશે અને ફરિયાદી ને એ વિડીયો આપશે કે એની પાસે જે પ્રૂફ હશે
આપશે તો પ્રૂફ હું આપું છું તો હુંય આપું છું લ્યો લઈ લો મોબાઈલ લઈ લો એમાં વિડિયો છે લ્યો એમાં વિડિયો છે પણ એવી વાત ના કરશો નહીં વિડિયો છે એમાં લઈ લો તમે કહો છો ને ફરિયાદી પ્રૂફ આપશે તો મેં પ્રૂફ આપ્યો તમે લઈ લો કરો ગુનો દાખલોકીધું ને એમને પૂછીશું મજૂરને કઈ રીતે પૈસા આપ્યા હતા કઈ રીતે આપ્યા હોય ઘણા ખેડૂતો છે એને પોતાની રીતે આપ્યા હોય પોતાની રીતે આપે તો વાંધો નહી ખુશીથી મજૂર ગરીબ છે તો ખુશીથી આપ્યા હોય એવા છે ખેડૂતો બોલો ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંડ્યા તમે હું ખેડૂતની દીકરી છું તમને ખબર હોવી જોઈએ લુગડા લેવાના પૈસા નથી મજૂરને ક્યાં દેવાના તમે ખેડૂતના દીકરીઓ બેન તમને ખબર હોવી જોઈએ કઈ પૈસા જ નથી ખિસ્સામા